GCC JOB INFO
45.9K subscribers
19.4K photos
559 videos
4.21K files
9.14K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
214-DV.pdf
1.3 MB
જા.ક્ર. ૨૧૪/૨૦૨૩૨૪ - સીનીયર_સર્વેયર, વર્ગ-૩ ના ઉમેદવારોના પ્રમાણપત્રોની_ચકાસણી માટે તારીખ જાહેર..
ગુજરાત હાઇકોર્ટ ના કોલ લેટર જાહેર

👉🏻 https://ghcrec.ntaonline.in/admitcard


Exam date 20/10
👍81
https://gpsc.gujarat.gov.in/newseventlist

👆GPSC Various Post PAK Declared
#GPSC
👍2
📚°°°° DAYS LEFT °°° 📚

As On - 17/10/2024

╭─❀⊰ GPSC Class 1,2 Mains [ 3 Days]
Exam Date:- 20/10/2024
╨──────────────

╭─❀⊰ (Highcourt) Dy.so - Bailiff - Peon [ 10 Days]
Exam Date:- 27/10/2024
╨──────────────

╭─❀⊰ [AMC] Junior Clerk [38 Days]
Exam Date:- 24/11/2024
╨──────────────

╭─❀⊰ S.T.I Prelim [ 66 Days]
Exam Date:- 22/12/2024
╨──────────────
👍2
5_6091476481542722072.pdf
345.2 KB
AMC સહાયક જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે લહિયા સુવિધા મેળવવા ફોર્મ ભરવા માટેની અગત્યની સૂચના
ISSUE - 20 (16-10-2024) Low.pdf
9.2 MB
📍 ગુજરાત પાક્ષિક અંક ૨૦

#MAINS
#DYSO
#CCE
#GPSC
👍1
PAK-12-2024-25.pdf
1.3 MB
Provisional Answer Key of Advt. No. 12/2024-25, Seed Officer, Class-2 (GSSCL)

#GPSC
#PAK
PAK-04-2024-25.pdf
907.9 KB
Provisional Answer Key of Advt. No. 4/2024-25, Assistant Research Officer, Class-2 (GWRDC)
ડેમો કોપી

💥 PDF eBook by GUJARAT CAREER CLUB

👉 સંપૂર્ણ નવા સિલેબસ 2024 આધારિત
👉 અગાઉના પૂછેલા પ્રશ્નો,AMC માં પુછાયેલ પ્રશ્નો અને પૂછાવાની સંભાવના આધારિત IMP પ્રશ્નો
👉 NCERT અને GCERT આધારિત પ્રશ્નો
👉 હસ્તલિખિત ખરાઈ કરીને દરેક પેપર ની Answer કી નું લખાણ
👉 ગણિત અને રીઝનીંગ ના 200 પ્રશ્નોનું બને એટલું સરળ અને સમજાય એ રીતે સોલ્યુશન હસ્ત લિખિત જેથી તમને સ્ટેપ સમજાય

🔷 કુલ 1000 પ્રશ્નો,Answer કી અને ગણિત અને રીઝનિંગ સોલ્યુશન સહિત

🔥 આ પેપરો AMC ની પરીક્ષા સફળતા અપાવવામાં બૂસ્ટર સાબિત થશે

📱 ઓર્ડર આપવા
9574305710 પર Whatsapp કરવું

ઓર્ડર આપવા
http://wa.link/uybuw2

👉 માત્ર 50 Rs

💥 GUJARAT CAREER CLUB
👍1
ગુજરાતની હાઇકોર્ટ, જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોમાં વિવિધ પોસ્ટ(પો) માટે ભરતી પરીક્ષા 2024નું આયોજન.
👍43
📌ભારતના 51મા ચીફ જસ્ટિસ બનશે સંજીવ ખન્ના

- ભારતના નવા ચીફ જસ્ટિસ તરીકે સંજીવ ખન્ના પ્રસ્તાવિત
- CJI ડી.વાય ચંદ્રચૂડે અનુગામી તરીકે પ્રસ્તાવિત કર્યા
- 10 નવેમ્બરે CJI ડી.વાય ચંદ્રચૂડનો કાર્યકાળ પૂર્ણ થશે
- 11 નવે.એ જસ્ટિસ સંજીવ ખન્ના CJI પદના શપથ લેશે
- સરકાર તરફથી મંજૂરી બાદ જસ્ટિસ ખન્ના CJI બનશે
👍14
*ઘરે બેઠા શેર બજાર થી સવાર ના 9:15 થી બપોર ના 3:30 સુધીમાં 5000થી 8000 રૂપિયા કમાવા માંગો છો એ પણ દરરોજ....???*

*👉જલદી કરો આ ચેનલ મા ફકત 1 જ મેમ્બર જોડાય સકસે છે!!!*

*💁રૂપિયા કમાવા અહિ આપેલ ટેલિગ્રામ ચેનલ પર જોઈન્ટ થવુ જરૂરી છે 👇🏻*


https://telegram.me/+BMEeqqLHzLliOTE1



DISCLAIMER:
This Telegram Channel Provides Views on Nifty and Banknifty and Stock Options
I’m Not SEBI Registered Analyst...📈
I’m Not Responsible for your profit & Loss👍🏻

જાહેરાત
👍3
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગની જાહેરાત…🔥
👍2
GRP A માં દરેક પેપર માં 40% માર્ક લાવા ફરજિયાત છે એ ધ્યાને રાખવું....

અંગ્રેજી માં પણ 100 માંથી 40 લાવા ફરજિયાત છે
(GPSC મા આવા કોઈ નિયમ નથી )
👍5
214.pdf
1.3 MB
🔰મંડળની જા.ક્ર.: ૨૧૪/૨૦૨૩૨૪- સિનિયર સર્વેયર (મહેસૂલ વિભાગ), વર્ગ-૩ ના સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની યાદી તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ અને સુચનાઓ🔰

#GSSSB
👍1
THE GUJARAT-October 2024.pdf
12.7 MB
ગુજરાત સરકારના માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા બહાર પાડવામાં આવતું મેગેઝિન.

મુખ્ય પરીક્ષા(વર્ણનાત્મક) માટે અંગ્રેજી ભાષા માટે ખૂબ ઉપયોગી.
👍2
PAK-12-2024-25.pdf
1.3 MB
GPSC Seed Officer PAK
👍2
PAK-03-2024-25.pdf
1.5 MB
GPSC Executive Engineer(Civil) PAK