GCC JOB INFO
45.9K subscribers
19.4K photos
559 videos
4.22K files
9.15K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
1 દિવસ માટે નો ચાર્જ છે 15 દિવસથી વધુ હોય તો 50 ટકા off

સંપર્ક 9327082546 Whatsapp

પોતાની લોકલ શોપ હોય,ઘરેથી કોઈ ઓનલાઇન બિઝનેસ હોય,ટ્યુશન ક્લાસ ,કોચિંગ ક્લાસ ચલાવે છે,ઈન્સ્ટાગ્રામ પેજ ચલાવે છે,YouTube ચેનલ ચલાવે છે ,,શેરબજાર નું લીગલ કામ કાજ કે અન્ય લીગલ બિઝનેસ ચલાવતા એમને પોતાની જાહેરાત કરાવવા માંગતા હોય એમના માટે

Telegram
https://t.me/gccjobinformation

whatsapp
https://wa.link/bu0jfi

Instagram
www.instagram.com/gujarat_career_club
👍5
મરાઠી આસામી,પાલી, પ્રાકૃત, બંગાળી શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો
👍9
♦️રેલવેમાં આવી 2024ની સૌથી મોટી ભરતી

📌પોસ્ટ: ટેકનીશિયન ગ્રેડ I અને ગ્રેડ III

🔹જગ્યાઓ : 14298
🔹લાયકાત : 10 પાસ ,12 પાસ, ITI, 12Science, Diploma, Bsc, Engineering
🔹છેલ્લી તારીખ: 16 ઓક્ટોબર

ફોર્મ ભરવા માટે તેમજ વધું માહીતિ માટે અહીં ક્લિક કરો
https://gccjobinfo.com/rrb-technician-recruitment-2024/
-----------------------
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍6
*દિવાળી 31 ઓક્ટોબરે કે 1 નવેમ્બરે?:* તિથિને લઈને જ્યોતિષીઓના મતમતાંતર; કાશી-અયોધ્યામાં અલગ-અલગ દિવસે ઉજવાશે દિવાળી
https://divya.bhaskar.com/wmllxUNWpNb
👍1
#Gujarat
#Police ભરતી માટે શારીરિક કસોટી ની તૈયારીઓ

શારીરિક કસોટી માટે મેદાન અંગેની માહિતી મંગાવવામાં આવી

નવેમ્બર મહિનામાં કસોટીનું આયોજન
👍7
👍3
HC Translator Prelim-2024.pdf
9.2 MB
📌HC Translator Prelim-2024

Exam Date 16/06/24

#HC #Paper
Highcourt Stenographer Paper.pdf
645.5 KB
હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની તાજેતરમાં લેવાયેલ પરીક્ષાનું પ્રશ્નપત્ર.

જે મિત્રોને આવનાર સમયમાં હાઈકોર્ટની પરીક્ષા છે. પ્રિલિમની તેઓ હવે TSC મોડેલને ફોલોવ કરવું.

કારણ પરીક્ષાનું સંચાલન NTA (National Testing Agency) કરે છે અને તેને પરીક્ષા લેવાનું કામ TCSને આપેલ છે.

હવે જેને હાઈકોર્ટ ક્લાર્ક, ડીવાયએસઓ કે પટ્ટાવાળાની પરીક્ષા હોય તેને આ ધ્યાને લેવું.
👍4
STENOGRAPHER ENGLISH PAPER BY NTA MASTER FILE.pdf
1.4 MB
હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ગ્રેડ 3ની લેવાયેલ પરીક્ષાનું પ્રશ્નપત્ર.



Paper Credit: Master_8182
.pending-1728735840-ViewFile.pdf
475.7 KB
જા.ક્ર.૨૧૬/૨૦૨૩૨૪, સર્વેયર, વર્ગ-૩સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત વધારાના ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી તેમજ સુચનાઓ
#GSSSB
LICM-20-2223.pdf
438.2 KB
ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ (જા.ક્ર.૨૦/૨૦૨૨-૨૩) ના ઉમેદવારોની અરજી ચકાસણીને અંતે મુખ્ય પરીક્ષા માટે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાની કારણ સહિતની યાદી
👆Cut off marks
#GPSC
📌 Assistant Conservator of
Forest, Class-II, in the Gujarat Forest Service, (Advt. No. 12/2022-23 Final Result Declared.
👍2
👍2
👍5
👍4