GCC JOB INFO
41.9K subscribers
13K photos
400 videos
2.17K files
6.7K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-બોટાદ: તા.૧૦/૦૨/૨૦૨૨ ના રોજ ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ Reliable First Adcon Pvt Ltd- અમદાવાદ માટે 'અનુબંધમ' પોર્ટલના ડિજિટલ માધ્યમથી આયોજિત રોજગાર ભરતી મેળામાં રોજગાર ઇચ્છુકો તા.૧૦/૦૨/૨૦૨૨ સવારના ૧૦:૦૦ કલાક સુધીમાં નિયત ગુગલલિંક:- https://forms.gle/7xqWyqjDePMVjWJo6 પરથી નોંધણી કરી ભાગ લઇ શકશે.
અનુબંધમ વેબપોર્ટલ રજીસ્ટ્રેશન લિંક : https://anubandham.gujarat.gov.in/account/signup #teamanubandham #BrijeshMerja #Anubandham
રોજગાર ભરતી મેળો ૨૦૨૩
રોજગાર કચેરી અમદાવાદ અસારવા બહુમાળી ભવન ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે
મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ ખાતે તા. ૧૬-૦૬-૨૦૨૩ ના રોજ સવારે ૧૦ કલાકે રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી જોબ ઓફર કરશે, ૧૫ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, જેમાં ધોરણ ૯,૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ તેમજ ડીપ્લોમાં જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૧૬-૦૬-૨૦૨૩ ના રોજ સમય: ૧૦:૦૦ કલાકે મદદનીશ નિયામક રોજગારની કચેરી, પ્રથમ માળ, બ્લોક-ડી, અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું
#RojgarMela #jobseekers#employment #ahmedabad #amdavad#anubandham #NCS #Nokri #gujarat #government
મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા તા.૧૫-૦૯-૨૦૨૩ ના રોજ સવારે ૧૦ કલાકે અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર, અને ઓવરસીઝ સેમીનાર યોજાશે,જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , જેમાં ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝીક્યુટીવ, એચઆર એક્ઝીક્યુટીવ, લાઈન મેન, એન્જીનીયર, બેક ઓફીસ, સેલ્સ મેનેજર, એક્ઝીક્યુટીવ ફીટર,વેલ્ડર,ટર્નર,ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રીશયન, , હેલ્પર, ટેકનીશ્યન, વગેરે જેવી પોસ્ટ માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર,ફાર્મા સેક્ટર, માટે જોબ ઓફર કરશે, ૦૭ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, જેમાં ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ તેમજ ડીપ્લોમાં, ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, તે ઉપરાંત ઓવરસીઝ સેન્ટર દ્વારા વિદેશ જવા ઉત્સુક ઉમેદવારો માટે ઓવરસીઝ સેમીનાર યોજાશે તેમજ સ્વરોજગાર કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર દ્વારા ગુજરાત સરકારના અન્ય વિભાગો દ્વારા આપતી લોન સહાય તેમજ યોજનાકીય માહિતી માટે સ્વરોજગાર પુસ્તિકાનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવશે તેમજ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા.૧૫-૦૯-૨૦૨૩ ના રોજ સમય: ૧૦:૦૦ કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૭ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહી જોબ ઓફર કરશે,
#jobs #employment #RojgarMela #gujarat #anubandham #amdavadcity #ahmedabad #Sarkar #government
મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા આગામી તા.૦૬-૦૨-૨૦૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે ખાસ બેન્કિંગ તેમજ સર્વિસ સેક્ટર માટે રોજગાર ભરતી મેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય ૭ થી વધારે કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે, સિક્યુરીટી ગાર્ડ, હેલ્પર, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝીક્યુટીવ, એચઆર એક્ઝીક્યુટીવ, લાઈન મેન, સર્વિસ એન્જીનીયર, વગેરે જેવી પોસ્ટ, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, , માટે જોબ ઓફર કરશે, ૦૭ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, તેમજ સ્વરોજગાર કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર દ્વારા ગુજરાત સરકારના અન્ય વિભાગો દ્વારા આપતી લોન સહાય તેમજ યોજનાકીય માહિતી માટે સ્વરોજગાર પુસ્તિકા તેમજ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૦૬-૦૨-૨૦૨૪ ના રોજ સમય: ૧૦:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૭ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહી જોબ ઓફર કરશે.
#jobalert #rojgar #employment #ahmedabad #amdavad #gujarat #nokri #anubandham #NCS #Alert #banking #service #opportunities