GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
Imp notice
8
BMC pepar .pdf
4.2 MB
📌 BMC Jr Clerk Paper
2
*11 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ*
*વન લાઈનર* – *તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે*
======================

1.મુરીગંગા નદી પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલ છે, જ્યાં ગંગાસાગર સેતુની આધારશિલા મૂકી છે।

2.ભારતે રાયસીના સાયન્સ ડિપ્લોમસી ઇનિશિયેટિવ 2026ની શરૂઆત નવી દિલ્હી શહેરમાં કરી છે।

3.ભારતીય રેલવેએ ઉત્તમ સેવા અને વિશિષ્ટ યોગદાન માટે 100 અધિકારીઓ અને કર્મચારીઓને 70મો અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર–2025 આપ્યો છે।

4.માધવ ગાડગિલ પ્રખ્યાત પર્યાવરણવિદ હતા, જેમનું 82 વર્ષની વયે અવસાન થયું છે।

5.નવી દિલ્હીમાં યોજાનારા વિશ્વ પુસ્તક મેળા 2026 માટે કતાર દેશને ગેસ્ટ ઑફ ઑનર જાહેર કરવામાં આવ્યો છે।

6.અમેરિકાએ આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સ સહિત 66 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે।

7.ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલા શુભંકરનું નામ “ઉદય” રાખવામાં આવ્યું છે।

8.સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન ગુજરાત રાજ્યમાં કરવામાં આવ્યું છે।

9.ભારતના પ્રથમ સંપૂર્ણ કાગળવિહિન જિલ્લા ન્યાયાલયનું ઉદ્ઘાટન કેરળ રાજ્યમાં કરવામાં આવ્યું છે।

10.‘સિંગ, ડાન્સ એન્ડ લીડ’ નામક પુસ્તક હિન્દોલ સેનગુપ્તા દ્વારા લખાયું છે, જેનું વિમોચન ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને કર્યું છે।

આ જ Newsને વિસ્તાર માં વાંંચવા માટે
https://gk360app.in/app.php
4
ViewFile (68).pdf
220.3 KB
રેવન્યુ તલાટી રિફંડ બાબત સૂચના
POLICE EXAM Call Letter Update
3
10
⌨️⌨️⌨️⌨️⌨️⌨️
👍72
2
5_6278090761854524333.pdf
173.9 KB
#GPRB
#PSI #LRD
પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડર: શારીરિક કસોટીની તારીખ બદલવા અંગેની સૂચનાઓ.
2
3
https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

GPRB કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ.
5
#GPRB #PSI #LRD #VACANCY

👮‍♂MARCH સુધી ચાલશે દોડ.

🚥PSI અને LRD (બંને)
🚥PSI
🚥LRD


🚥ફકત લોકરક્ષક કેડરના પુરૂષ ઉમેદવારોની તા.૧૦.૦૨.૨૦૨૬ થી તા.૧૩.૦૩.૨૦૨૬ તથા મહિલા ઉમેદવારોની તા.૦૯.૦૨.૨૦૨૬ થી તા.૦૬.૦૩.૨૦૨૬ દરમ્યાન શારીરિક કસોટી યોજાનાર છે.
5
*💥 BKNMU (જૂનાગઢ) માં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ભરતી*

*🔹 પોસ્ટ: જુનિયર ક્લાર્ક, આસિ. લાઇબ્રેરીયન, પ્રોફેસર અને અન્ય*
*🎓 લાયકાત: ગ્રેજ્યુએટ, માસ્ટર્સ, Ph.D. (પોસ્ટ મુજબ)*
*💰 પગાર: નિયમ મુજબ*

*🗓️ ઓનલાઇન અરજી છેલ્લી તારીખ: 12/01/2026*
*👉 ખાસ નોંધ: ઓનલાઇન અરજી કર્યા બાદ ફોર્મની હાર્ડ કોપી 17/01/2026 સુધીમાં મોકલવી ફરજિયાત છે.*

*⤵️ વધારે માહિતી અને ફોર્મ ભરવા માટે:*
https://gccjobinfo.com/bknmu-recruitment-2025-26/

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
3
*💥 ઈન્ડિયા પોસ્ટ (ટપાલ વિભાગ)માં ડ્રાઈવરની ભરતી*

*🔹 પોસ્ટ: સ્ટાફ કાર ડ્રાઈવર (48 જગ્યા)*
*🎓 લાયકાત: 10 પાસ + હેવી & લાઇટ ડ્રાઇવિંગ લાઇસન્સ*
*💰 પગાર: ₹19,900 થી શરૂ + ભથ્થા*

*🗓️ છેલ્લી તારીખ: 19/01/2026*
*📍 ઉંમર: 18 થી 27 વર્ષ*
*📍 અરજી મોડ: ઓફલાઇન (રજીસ્ટર્ડ પોસ્ટ દ્વારા)*

*⤵️ ફોર્મ અને સરનામાની વિગત માટે:*
https://gccjobinfo.com/india-post-staff-car-driver-recruitment-2026

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
3
AO ACCOUNT PAPER 2.pdf
867.2 KB
AO ACCOUNT PAPER 2.pdf
ViewFile.pdf
1.1 MB
GSSSB આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના તબીબી શિક્ષણ પ્રભાગ હસ્તકની ડાયેટીશીયન, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવા માટેની મંડળની જાહેરાત ક્રમાંક:૩૭૧/૨૦૨૫૨૬ ની વિગતવાર જાહેરાત
6
10
3
મકરસંક્રાંતિ ની હાર્દિક શુભેચ્છાઓ 🥳
8