GCC JOB INFO
46K subscribers
19.1K photos
558 videos
4.15K files
9.08K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
ભાવનગર મહાનગરપાલિકા માં ટેકનિકલ આસિસ્ટન્ટ અને જુનિયર ક્લાર્ક જગ્યાઓમાં વધારો
ViewFile(5).PDF
741.7 KB
જા.ક. ૨૭૫/૨૦૨૪૨૫ - મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ), વર્ગ-૩ ના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
‼️‼️Exam-Date‼️‼️
આ પરીક્ષા દિવ્યાંગ ઉમેદવારની છે


👉મુખ્ય સેવિકા-13/01/2026
👉સ્ટાફ નર્સ-13/01/2026
# BMC
# MPHW
# FHW
BMC Provisional answer key and OMR ડાઉનલોડ કરવા બાબતે
3
વડોદરા મનપા દ્વારા પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર ની 11 માસ ના કરારે હંગામી ભરતી
અમદાવાદ મનપા દ્વારા તા.11-01-2026 ના રોજ જાહેરાત ક્રમાંક 2/2025-26 અને 3/2025-26 પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ SSI જાહેરાત ક્રમાંક 5/2025-26 નું આયોજન કરવામાં આવનાર છે એટ્લે તૈયારીમાં રહેજો ...
GENERAL_ADMINISTRATION_DEPARTMENTEXAM_SCHEDULE_&_SYLLABUS_FOR_DT.pdf
3.3 MB
#JMC
જામનગર પાલિકામા વિવિધ સંવર્ગ ની પરીક્ષા તારીખ જાહેર.
2
3
GU_Admin Advertiesment.pdf
1014.1 KB
📌 ગુજરાત યુનિવર્સિટી વિવિધ પોસ્ટ પર ભરતી
Adobe Scan 28 Dec 2025.pdf
3.4 MB
BMC MPHW પરીક્ષાનું પ્રશ્નપત્ર.
#GSSSB
#Update
રેવન્યુ તલાટી પરિણામ બાબતે...
📌 #Police/PSI
4
2
SY-46-48-2025-26.pdf
706.2 KB
📌#GPSC

જાહેરાત ક્રમાંક : ૪૮/૨૦૨૫-૨૬, મદદનીશ વહીવટી અધિકારી/ મદદનીશ વહીવટી સહ હિસાબી અધિકારી વર્ગ-૨ માટે પ્રાથમિક પરીક્ષાના સામાન્ય અભ્યાસ વિષયનો અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

l
#VACANCY
#University
5 યુનિ.ઓમાં ભરતી પ્રક્રિયા શરુ.
📌શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા
📌ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ
📌ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
📌સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
📌કચ્છ યુનિવર્સિટી
5
5_6235462099045194459.PDF
222.5 KB
NFSU - Gandhinagar


Recruitment Advertisement No: NFSU/TECHNICAL POSTS/10/2025
Dated: 18.12.2025
ADVERTISEMENT FOR VARIOUS SCIENTIFIC/TECHNICAL POSITIONS


Laboratory Assistant - 24 Vacancy
1