GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
4
Senior Scientific Assistant.pdf
10.2 MB
🔥 સમગ્ર ગુજરાતના સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ની તૈયારી કરતા ઉમેદવાર મિત્રો માટે ખાસ નોલેજ સંકુલ લઈને આવ્યું છે,

🔵 લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલો પરીક્ષાલક્ષી રેકોર્ડેડ કોર્સ, ડીટેલ થીયરી, મોક ટેસ્ટ, ક્વીક રીવીઝન બુક, મેગા લેકચર સિરીઝ, સંપુર્ણ મટીરીયલ પીડીએફ ફોર્મેટ માં માત્ર 2500 Rs માં,

🔴 જે મિત્રોને માત્ર ડિટેલ થીયરી બુક સાથે એમસીક્યુ, મોક ટેસ્ટ, મેગા રિવિઝન લેક્ચર અને લેક્ચર નોટ્સ મેળવવા માંગતા હોય તેમને 1200 Rs માં,

🟢 જે મિત્રો માત્ર મોક ટેસ્ટ આપવા માંગતા હોય એમના માટે મોક ટેસ્ટના બે કોર્સ એક 500 Rs (27 Technical + Non technical) અને બીજો 300 Rs (Most Imp Only Technical 10 Mock test) નો સમાવેશ,

🔵Telegram:- https://t.me/KNOWLEDGESANKOOL

🟢 WhatsApp:-
https://wa.link/euf0v

🔴 YouTube:-
https://youtube.com/@knowledge_sankul?si=GOXDu8v0K6KNgno3

🟢 Application:-
https://play.google.com/store/apps/details?id=com.ingenium.tca2001

🟣 Instagram:-
https://www.instagram.com/knowledge.sankul?igsh=MWx3dmlwcXJiM3F4dg==
13
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ તેમજ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનીવર્સીટી ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ક્લસ્ટર કક્ષાનો રોજગાર ભરતી મેળો
📅તા:- ૦૭-૦૧-૨૦૨૬
સમય:- સવારે ૧૧:૦૦ કલાકે
🏛️ભરતી મેળાનું સ્થળ:-ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનીવર્સીટી,સરખેજ-ગાંધીનગર હાઈવે,છારોડી, અમદાવાદ
📙 લાયકાત:-વિવિધ શૈક્ષણિક લાયકાત
📙 પગાર :- નિયમ મુજબ
કેન્ડીડેટ રજીસ્ટ્રેશન લીંક:- https://shorturl.at/sKUYt
ઉપરોક્ત ક્લસ્ટર કક્ષાના ભરતી મેળામાં રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની કોપી તેમજ આધાર કાર્ડ સાથે ઉપરોક્ત સ્થળ પર ઉપસ્થિત રેહવા તેમજ આપેલ લિન્કમાં https://shorturl.at/sKUYt રજીસ્ટ્રેશન કરવા મદદનીશ નિયામક રોજગાર ની કચેરી, અમદાવાદ દ્વારા જણાવવામાં આવે છે,
વધુમાં વધુ લોકો ને શેર કરવા વિનંતી
👍1
*💥 ગુજરાતની નવી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર*

*👉 તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં, અત્યારે જ ચેક કરો!*
*👉 4.34 કરોડ મતદારો નોંધાયા, 73.73 લાખ નામ રદ થયા.*

*🗓️ દાવા/વાંધા કરવાની છેલ્લી તારીખ: 18/01/2026*

*🔹 જો તમારું નામ ભૂલથી કપાયું હોય, નવું નામ ઉમેરવું હોય કે વિગતોમાં સુધારો કરવો હોય, તો 18 જાન્યુઆરી પહેલાં અરજી કરો.*

*⤵️ તમારું નામ ચેક કરવા અને ઓનલાઈન સુધારા માટે:*
https://gccjobinfo.com/sir-gujarat-voter-list-2026/

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
2
🙏🙏
🙏74👍1
"PMJAY-મા" યોજના
6
Provisional_Marks_Q_Website_Dt_26122025.pdf
917.8 KB
📌 જાહેરાત ક્રમાકઃ GPRB/202324/1 અન્વયે તા.૧૩/૦૪/૨૦૨૫ નારોજ યોજાયેલ બિન હથિયારી પોલીસ ઇન્સપેકટરની લેખિત પરીક્ષાના પેપર-૧ (પાર્ટ-A અને પાર્ટ-B )મા કવોલીફાઇડ થયેલ હોય અને પેપર-૨ મા ૪૦ કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની વિગત
Provisional_Marks_NQ_Website_Dt_26122025 (1).pdf
4 MB
📌 PSI પેપર 2 માં 40 થી ઓછા માર્ક મેળવનાર ઉમેદવારોની યાદી



#GPRB
#PSI
GDEST_NO_I_70957653.pdf
188.6 KB
📌 AMC JUNIOR CLERK WAITING OPERATE
👌52👍2
📌બનાસકાંઠાનું પાલનપુર નવાબોના સમયથી ફૂલોની નગરી તરીકે ઓળખાય છે. અહીંના ફૂલોનાં અત્તરની સુગંધ દેશ દુનિયામાં પ્રખ્યાત છે.
1
PMJAY-મા યોજના
1
વીર બાળ દિવસ
નમસ્કાર,સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત "રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો - ૨૦૨૫" ચાર દિવસીય આ મેળાના ઉદ્ધાટક ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપરાંત નાયબ મુખ્યમંત્રી શ્રી અને સરકારના જુદા જુદા વિભાગોના મંત્રીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ ની પ્રેરક ઉપસ્થિતિમાં 26/12/2025 ના રોજ આ કાર્યક્રમ ખુલ્લો મુકાઈ રહ્યો છે ત્યારે આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાના સ્પોન્સર તરીકે જોડાયેલ યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન સંસ્થા,સુરત તરફથી આપ સૌને આપણા આ આદિ સંસ્કૃતિ મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
3
ભારતના મુખ્ય કાયદાઓ
3
DOC-20251226-WA0036..pdf
12.7 MB
6 મહિનાનું કરંટ અફેર્સ.2

દરરોજ 1 pdf મુકવામાં આવશે.
Pdf મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
👉 ક્રેડિટ nikultrivedi

તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ ને શેર કરજો.

અમારે કોઈ ક્રેડિટ નથી લેવી. અમે માત્ર વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી થાય એવા ઉદ્દેશથી જ બનાવી છે.

તમે કોઈપણ રીતે શેર કરી શકો અમારા નામ સાથે કે લિંક સાથે શેર ના કરો તો પણ વાંધો નહીં.

અમારો ઉદેશ્ય માત્ર વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો જ છે ક્રેડિટ લેવાનો નહીં.
8
5_6231163085890002588.pdf
168.3 KB
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

MPHW WAITING OPEN
1