આણંદનું ધુવારણ બનશે ડિજિટલ કનેક્ટિવિટીનું કેન્દ્ર: હાઇપર સ્કેલ ડેટા સેન્ટર સાથે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં થશે વૃદ્ધિ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર, ગિફ્ટ સિટી અને હેનોક્સ આઈ.ટી. એન્ડ ડેટા સેન્ટર્સ વચ્ચે ₹1317 કરોડના કેબલ લેન્ડિંગ સ્ટેશન (CLS) પ્રોજેક્ટ માટે MoU; 1300થી વધુ રોજગારીની તકોનું થશે સર્જન...
આણંદ જિલ્લાના ધુવારણ ખાતે આકાર પામનાર આ સેન્ટર ભારત અને ગ્લોબલ ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે મહત્ત્વપૂર્ણ મોડલ તરીકે કાર્ય કરશે; ઝડપી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મળતા AI, મશીન લર્નિંગ, અને સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ્સના વિકાસને વેગ મળશે, જેથી દેશની ડિજિટલ ઇન્ડિપેન્ડન્સી કેપેસિટી સુદૃઢ થશે...

5_6188168891299010894.pdf
390.7 KB
#LRD
જાતિ અંગેના પ્રમાણપત્રોની ચકાસણી બાકી છે તેવા ઉમેદવારોની યાદી.

5_6188115771143495429.pdf
138.7 KB
Railway ભરતી 2026 કેલેન્ડર જાહેર...
Approved L-1 vacancies for 2025.pdf
710.4 KB
📌 રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા ટૂંક સમયમાં 22000 જગ્યાની ભરતી.
❤8