GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.17K files
9.09K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👍3
ViewFile.pdf
673.7 KB
#GSSSB
મંડળની જા.ક્ર. ૨૫૫/૨૦૨૪૨૫ – બાગાયત મદદનીશ (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ), વર્ગ- ૩ ના સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સુચનાઓ.
#SSC
#VACANCY
#Notification
SSC GD 2026 Notification Out

Total Vacancies - 25487
Exam Date : Feb. -April 2026
notice_01122025.pdf
3.4 MB
notice_01122025.pdf
🚨PSI નવા RR 2025/26 વિશેની માહિતી 💥

📚 New PSI Recruitment Rules (RR) — મુખ્ય મુદ્દાઓ

📚 નવા RR માં કોઈ ખાસ ફેરફાર ધ્યાને આવેલ નથી.

📚 જૂની જ પદ્ધતિ યથાવત છે બન્ને સ્ટેજ મા 40 % લઘુતમ ગુણનો નિયમ યથાવત

👉PSI માં હવે 20 ગણા ઉમેદવારના પેપર જ ચેક થશે..!
4
Jailor_Group-II_Male_RR_Dt14112025.pdf
2.1 MB
▪️ Jailor_Group-II_Male_RR
📌 જાહેરાત ક્રમાંક : ૧૨૭/૨૦૨૪-૨૫, નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-૩ માટે મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમમાં સુધારા બાબતની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
2
5_6154197375024896410.pdf
37.9 KB
#PAK
કૃષિ યુનિવર્સિટી જુનિયર કલાર્ક PROVISIONAL ANSWER KEY.
6
*💥 ગુજરાતમાં જ્ઞાન સહાયક (શિક્ષક) ભરતી ૨૦૨૫*

*🔹 પોસ્ટ: પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક*
*💰 પગાર: ₹21,000 થી ₹26,000 (લેવલ મુજબ ફિક્સ)*

*🗓 અરજી તારીખ: 02/12/2025 થી 12/12/2025*
*📍 ઉંમર: 40 / 45 વર્ષ સુધી (વિભાગ મુજબ)*
*👉 નોંધ: આ ભરતી 11 માસના કરાર આધારિત છે.*

*⤵️ શરતો વાંચવા અને ફોર્મ ભરવા માટે:*
https://gccjobinfo.com/samagra-shiksha-gyan-sahayak-recruitment-2025/

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
Whatsapp: 9265814098 | Telegram: https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
7
*💥 Oriental Insurance (OICL) માં ઓફિસરની ભરતી*

*🔹 પોસ્ટ: Administrative Officer (AO) Scale-I*
*🔹 જગ્યા: 300 (જનરલિસ્ટ: 285 | હિન્દી: 15)*

*🎓 લાયકાત: કોઈ પણ ગ્રેજ્યુએટ (Any Graduate)*
*🗓 અરજી તારીખ: 01/12/2025 થી 15/12/2025*

*📍 ઉંમર: 21 થી 30 વર્ષ*
*📍 પરીક્ષા તારીખ: 10/01/2026 (સંભવિત)*

*⤵️ વધારે માહિતી અને ફોર્મ ભરવા માટે:*
https://gccjobinfo.com/oicl-ao-recruitment-2025

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
5
ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય

વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નિયમોનુસાર શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.

@Bhupendrapbjp @CMOGuj @InfoGujarat @sanghaviharsh @drpradyumanvaja @manisha_vakil @MSJEGOI @Dirscw

#ScholarshipOpportunity #GovtofGujarat #EducationSupport #GovernmentScheme
4
💥 *Intelligence Bureau (IB) માં ધોરણ 10 પાસ પર ભરતી*

🔹 *પોસ્ટ: મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ - MTS (362 જગ્યા)*
🎓 *લાયકાત: ધોરણ 10 પાસ*
💰 *પગાર: ₹18,000 - ₹56,900 (Level-1) + ભથ્થા*

🗓 *અરજી તારીખ: 22/11/2025 થી 14/12/2025*
*⚠️ સિલેક્શન: Tier-I + Tier-II Written Exam + Document Verification + Medical*

📍 *ઉંમર: 18 થી 25 વર્ષ (+ છૂટછાટ)*
📍 *ફી: Gen/OBC: ₹650 | SC/ST: ₹550*

⤵️ *સિલેબસ અને અરજી કરવા માટેની લિંક:*
https://gccjobinfo.com/intelligence-bureau-ib-recruitment-2025/

🔥 *સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
7👍1
# GujaratGovernment
Website_LRD_Pro_Result_Instruction_Dt02122025.pdf
383 KB
📌 #GPRB
👉🏻લોકરક્ષક કેડર હંગામી પરીણામ (Provisional Result)
📌 લોકરક્ષક કેડર હંગામી પરીણામ (Provisional Result)

▶️
3
Provisional_Selected_Dt_02122025.pdf
2.6 MB
📌 Gujarat Police Recruitment Board - Lokrakshak Cadre

👉🏻 Advertisement No. GPRB/202324/1 : Provisional Merit List of Selected candidates
📌 #GPRB