GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
Proved: લક્ષ્ય સામે કોઈ 'ખામી' ટકી શકતી નથી!

*​અમને ગર્વ છે અમારા વિદ્યાર્થી, Jitendrabhai Solanki પર!*

​અમારી banking એકેડમીમાં training લેવા આવેલા એક candidate ને એક આંખમાં તકલીફ હતી, એટલે કે તેઓ એક આંખે સ્પષ્ટ જોઈ શકતા નહોતા. મોટાભાગના લોકો આવી પરિસ્થિતિમાં હિંમત હારી જાય છે, પરંતુ તેમણે હિંમત હારી નહીં.

​તેમણે અમારી banking એકેડમી પર વિશ્વાસ મૂક્યો અને સખત મહેનત સાથે Banking અને Advance Excelનો કોર્સ પૂર્ણ કર્યો. 👍🏻🫱🏻‍🫲🏻

​આજે, તેમની મહેનત ફળી છે! 🙌🏻

અમને જણાવતાં ખૂબ આનંદ થાય છે કે તેઓ હાલમાં Axis Bank માં CPA (Credit Processing Associate) તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. 🥳

​આ સફળતાની ગાથા એ સાબિત કરે છે કે રંગ, રૂપ, કે શારીરિક મર્યાદાઓ - આમાંની કોઈ પણ વસ્તુ તમારા ઉજ્જવળ કરિઅરના માર્ગમાં ક્યારેય અવરોધ બની શકતી નથી. 🎯

​તમારા સપના મોટા છે

તો, તેમને પૂરા કરવાની જવાબદારી હવે અમારી છે. 💪🏻

​અમારી Banking Academy સાથે જોડાઈને, તમારી 'ખામી' ને તમારી શક્તિ બનાવો. 🫱🏻‍🫲🏻

Build a Career👩🏻‍🎓🧑🏻‍🎓 in Banking🏦 Sector❓️

*અમે નથી બોલતા અમારા પ્લેસમેન્ટ બોલે છે*😎🫡👍

Enroll Now! +91-7600777317

shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/
5
5
👍3
ViewFile.pdf
673.7 KB
#GSSSB
મંડળની જા.ક્ર. ૨૫૫/૨૦૨૪૨૫ – બાગાયત મદદનીશ (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ), વર્ગ- ૩ ના સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સુચનાઓ.
#SSC
#VACANCY
#Notification
SSC GD 2026 Notification Out

Total Vacancies - 25487
Exam Date : Feb. -April 2026
notice_01122025.pdf
3.4 MB
notice_01122025.pdf
🚨PSI નવા RR 2025/26 વિશેની માહિતી 💥

📚 New PSI Recruitment Rules (RR) — મુખ્ય મુદ્દાઓ

📚 નવા RR માં કોઈ ખાસ ફેરફાર ધ્યાને આવેલ નથી.

📚 જૂની જ પદ્ધતિ યથાવત છે બન્ને સ્ટેજ મા 40 % લઘુતમ ગુણનો નિયમ યથાવત

👉PSI માં હવે 20 ગણા ઉમેદવારના પેપર જ ચેક થશે..!
4
Jailor_Group-II_Male_RR_Dt14112025.pdf
2.1 MB
▪️ Jailor_Group-II_Male_RR
📌 જાહેરાત ક્રમાંક : ૧૨૭/૨૦૨૪-૨૫, નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-૩ માટે મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમમાં સુધારા બાબતની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
2
5_6154197375024896410.pdf
37.9 KB
#PAK
કૃષિ યુનિવર્સિટી જુનિયર કલાર્ક PROVISIONAL ANSWER KEY.
6
*💥 ગુજરાતમાં જ્ઞાન સહાયક (શિક્ષક) ભરતી ૨૦૨૫*

*🔹 પોસ્ટ: પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક*
*💰 પગાર: ₹21,000 થી ₹26,000 (લેવલ મુજબ ફિક્સ)*

*🗓 અરજી તારીખ: 02/12/2025 થી 12/12/2025*
*📍 ઉંમર: 40 / 45 વર્ષ સુધી (વિભાગ મુજબ)*
*👉 નોંધ: આ ભરતી 11 માસના કરાર આધારિત છે.*

*⤵️ શરતો વાંચવા અને ફોર્મ ભરવા માટે:*
https://gccjobinfo.com/samagra-shiksha-gyan-sahayak-recruitment-2025/

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
Whatsapp: 9265814098 | Telegram: https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
7
*💥 Oriental Insurance (OICL) માં ઓફિસરની ભરતી*

*🔹 પોસ્ટ: Administrative Officer (AO) Scale-I*
*🔹 જગ્યા: 300 (જનરલિસ્ટ: 285 | હિન્દી: 15)*

*🎓 લાયકાત: કોઈ પણ ગ્રેજ્યુએટ (Any Graduate)*
*🗓 અરજી તારીખ: 01/12/2025 થી 15/12/2025*

*📍 ઉંમર: 21 થી 30 વર્ષ*
*📍 પરીક્ષા તારીખ: 10/01/2026 (સંભવિત)*

*⤵️ વધારે માહિતી અને ફોર્મ ભરવા માટે:*
https://gccjobinfo.com/oicl-ao-recruitment-2025

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
5
ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય

વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નિયમોનુસાર શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.

@Bhupendrapbjp @CMOGuj @InfoGujarat @sanghaviharsh @drpradyumanvaja @manisha_vakil @MSJEGOI @Dirscw

#ScholarshipOpportunity #GovtofGujarat #EducationSupport #GovernmentScheme
4
💥 *Intelligence Bureau (IB) માં ધોરણ 10 પાસ પર ભરતી*

🔹 *પોસ્ટ: મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ - MTS (362 જગ્યા)*
🎓 *લાયકાત: ધોરણ 10 પાસ*
💰 *પગાર: ₹18,000 - ₹56,900 (Level-1) + ભથ્થા*

🗓 *અરજી તારીખ: 22/11/2025 થી 14/12/2025*
*⚠️ સિલેક્શન: Tier-I + Tier-II Written Exam + Document Verification + Medical*

📍 *ઉંમર: 18 થી 25 વર્ષ (+ છૂટછાટ)*
📍 *ફી: Gen/OBC: ₹650 | SC/ST: ₹550*

⤵️ *સિલેબસ અને અરજી કરવા માટેની લિંક:*
https://gccjobinfo.com/intelligence-bureau-ib-recruitment-2025/

🔥 *સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
7👍1
# GujaratGovernment
Website_LRD_Pro_Result_Instruction_Dt02122025.pdf
383 KB
📌 #GPRB
👉🏻લોકરક્ષક કેડર હંગામી પરીણામ (Provisional Result)