GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#GPSC
#Calendar
GPSC Updated Calendar
Year-2025-26
5
📌વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે "પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પોર્ટલ" રીઓપન

શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાનું 10/11/2025 થી 10/12/2025 સુધી ફરીથી ખુલ્લું રહેશે.
8
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
💥 *મેન્યુફેક્ચરિંગ હોલસેલ ભાવે સાડીઓ ઉપલબ્ધ!* 💥

લગ્ન પ્રસંગો અને તહેવારો માટેનું સ્પેશ્યલ કલેક્શન 🎉

બનારસી સાડી

કાંજીવરમ સાડી

રાજકોટી સાડી

પટોળા સાડી

હૈદરાબાદી સિલ્ક

બંધેજ સાડી

ચણીયા ચોળી


🛍️ *બજાર કરતાં ફ્રેશ માલમાં વધુ ફાયદો મેળવો!*
🏭 સીધા મેન્યુફેક્ચરર પાસેથી શ્રેષ્ઠ ગુણવત્તા હોલસેલ ભાવે!

📞 *હમણાં જ કોલ કરો:* 8849448440
8
2🔥1
1
6
27-202526-SY-PT.pdf
1.1 MB
રાજ્યવેરા નિરીક્ષક,વર્ગ-૩ની જગ્યા પર ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો પ્રાથમિક કસોટીનો અભ્યાસક્રમ

⌨️⌨️⌨️⌨️
#GPSC
#STI
જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩, પ્રથમ ભરતી પ્રસંગ અંગેની અગત્યની જાહેરાત.
GPSC STI 300 જગ્યાઓ પ્રથમ ભરતી પ્રસંગ
2
કચ્છની સંસ્કૃતિ સાથે જોડાયેલું બે વાંસળી વાળું સંગીત વાદ્ય એટલે "જોડિયા પાવા"
1👍1
296 question paper.pdf
2.9 MB
#GSSSB
#PYQ'S
જાહેરાત ક્રમાંક:296/૨૦૨૪૨૫-સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર.
5
#GSSSB
#UPDATE
જાહેરાત ક્રમાંક: ૩૪૬/૨૦૨૫૨૬, એક્સ-રે આસિસ્ટન્ટ, જા.૬ ૩૫૨/૨૦૨૫૨૬ ડેન્ટલ ટેક્નિશીયન, જા.ક્ર. ૩૫૩/૨૦૨૫૨૬ રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને જા.૬.૩૫૬/૨૦૨૫૨૬, સ્ટોર કીપર વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના.
જાહેરાત ક્રમાંક: ૩૪૬/૨૦૨૫૨૬, એક્સ-રે આસિસ્ટન્ટ, જા.૬ ૩૫૨/૨૦૨૫૨૬ ડેન્ટલ ટેક્નિશીયન, જા.ક્ર. ૩૫૩/૨૦૨૫૨૬ રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને જા.૬.૩૫૬/૨૦૨૫૨૬, સ્ટોર કીપર વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના
9
ખાનગી એકમો માં રોજગારીની વિપુલ તકો છે. આપણી લાયકાત, ઉંમર ને અનુરૂપ ખાનગી એકમો દ્વારા અત્રેની કચેરી ખાતે જગ્યાઓ નોંધાવેલ છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો તથા નોકરી દાતાશ્રીઓ એક ફલક પર એકઠા કરીને સત્વરે વધુ પ્રમાણમાં ઈન્ટરવ્યુની તક અને રોજગારી પ્રદાન થાય તે હેતુસર નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

સ્થળ:- જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મહેસાણા



ભરતી મેળાની તારીખ :- ૧૨/૧૧/૨૦૨૫ (બુધવાર )



સમય :- સવારે ૧૧:૦૦ કલાકે
રજીસ્ટ્રેશન માટે લિંક પર ક્લિક કરો
https://forms.gle/gjuLFUgZU8sAEf7c8
6