GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
5
🚖 *Friends Taxi 🚕

*મુસાફરીમાં તમને મજા આવે તો જ ભાડું ચૂકવવાનું*

*New Model 2025 Swift* (With Career)

*New Model 2025 Maruti dzire* (With Carrier)

*New Model 2025 Ertica* (With Carrier)

*New Model 2025 Innova* (With Carrier)

*New Model 2025 Breeza*

*New Model 2025 Grand Vitara*

👉 *FIRST TIME BOOKING GET 10% DISCOUNT*

*👉🏽 મુંબઈ, દિલ્હી, ગોવા રાજસ્થાન, રાજકોટ, અમદાવાદ, વડોદરા, અને સુરત માટે સિંગલ સાઈડ ના ભાવ જાણો.*

સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, તથા રાજસ્થાન જેવા અનેક સ્થળોએ સફર કરવા અમો આપને આપીએ છીએ આરામદાયક, આપને પોસાય તેવો વ્યાજબી ભાવ અને સંપૂર્ણ સુરક્ષા.

સમય સુચકતા સાથે અને વ્યાજબી ભાવે તેમજ સુરક્ષા સહ સફર નો આનંદ માણવા તેમજ દરેક શહેરમાં સફર કરવા વેન વે અને રાઉન્ડ ટ્રીપ ના ભાવ જાણવા માટે આજે જ અમારો સંપર્ક કરો. !

દરેક સ્થળોની માહિતી, ટુરની માહિતી, તેમજ અલગ અલગ શહેરો ના વન વે ટુર અને રાઉન્ડ ટ્રીપ ના ભાવ જાણવા માટે અમારો નંબર સેવ કરો જેથી આપને દરેક માહિતી મળતી રહે.

*👉🏽 સલામતી અને સમયસર*
*👉🏽 સંતોષકારક સર્વિસ*
*👉🏽 વ્યાજબી ભાડું*

💁🏻‍♀️ *તો જરા પણ મોડું કર્યા વગર આજે જ તમારી મુસાફરી ને સરળ તથા યાદગાર બનાવવા માટે સંપર્ક કરો Friends Taxi*

*📍All INDIA SERVICE*

*Book Now :*👇
*📞 7600202292

*🪀 Whatsapp link*👇
https://wa.link/ube5nw

🔍 *Friends Taxi 🚕*
9
1
#GSSSB
જા.ક્ર. ૨૭૧/૨૦૨૪૨૫, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A અને ગ્રુપ-B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) ની દિવ્યાંગજનની ખાસ ભરતી ઝુંબેશની પ્રાથમિક પરીક્ષાની FINAL ANSWER KEY (FAK) પ્રસિદ્ધ કરવા બાબત.
ViewFile (7).pdf
1.9 MB
#GSSSB
જાહેરાત ક્રમાંકઃ ૨૪૭/૨૦૨૪૨૫ – સાયન્ટીફીક આસીસ્ટન્ટ (બાયોલોજી જૂથ), વર્ગ-૩ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત
2
ViewFile (6).pdf
1.7 MB
#GSSSB
જાહેરાત ક્રમાંકઃ ૨૩૪/૨૦૨૪૨૫ – બાગાયત મદદનીશ, વર્ગ-૩ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત.
1
SEBI-Grade-A-Recruitmennt-2025-Notification.pdf
1.5 MB
#SEBI
#Requtments
Securities and Exchange Board of India (SEBI) Grade A (Assistant Manager) Recruitment 2025.
6
ખાનગી એકમો માં રોજગારીની વિપુલ તકો છે. આપણી લાયકાત, ઉંમર ને અનુરૂપ ખાનગી એકમો દ્વારા અત્રેની કચેરી ખાતે જગ્યાઓ નોંધાવેલ છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો તથા નોકરી દાતાશ્રીઓ એક ફલક પર એકઠા કરીને સત્વરે વધુ પ્રમાણમાં ઈન્ટરવ્યુની તક અને રોજગારી પ્રદાન થાય તે હેતુસર નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

સ્થળ:- ITI, ડો.એન.પી.પટેલ ઔધોગિક તાલીમ સંસ્થા, જોટાણા



ભરતી મેળાની તારીખ :- ૦૭/૧૧/૨૦૨૫ (શુક્રવાર)



સમય :- સવારે ૧૧:૦૦ કલાકે
રજીસ્ટ્રેશન માટે લિંક પર ક્લિક કરો
https://forms.gle/YNrRuo9rGMzsMs1p6
5
💥 *સમગ્ર શિક્ષા જિલ્લા કક્ષાએ કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય અને બોયઝ હોસ્ટેલ 213 જગ્યાઓ પર ભરતી*

👉 કો ઓર્ડીનેટર
👉આસિસ્ટન્ટ આર્કિટેક
👉હેડ ટીચર
👉આસિસ્ટન્ટ વોર્ડન
👉બ્લોક રિસોર્સ પર્સન
👉હિસાબનીશ
👉 વોર્ડન

📍 *જગ્યાઓ : પોસ્ટ પ્રમાણે 213 છે જાહેરાત સંપૂર્ણ જોશો*
📍 *લાયકાત : પોસ્ટ પ્રમાણે છે*
📍 *જગ્યાઓ : દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ છે તો જાહેરાત સંપૂર્ણ જોવી*

📍 *પગાર: પોસ્ટ પ્રમાણે 8500 થી 35000 સુધી છે જાહેરાત જોશો*

🔥 *અરજી કરવાની તારીખ 14/10/2025 થી 30/10/2025*

https://gccjobinfo.com/samagra-shiksha-gujarat-recruitment-2025-2/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
8
1
1
👌3
1
1
#JMC
જામનગર મહાનગરપાલિકામા વિવિધ સંવર્ગના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબત.
2
📌 વિધ્યાસહાયક ભરતી
👉🏻23 અને 24 તારીખે થયેલી જિલ્લા પસંદગી માન્ય રહેશે
👉🏻ગણિત વિજ્ઞાન સામાન્ય ભરતી 2025
5