GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
યુવાઓને ફાંફા અને નગરપાલિકાના #ચીફ_ઓફિસર તરીકે #નિવૃત્તોને_નોકરી અપાશે

📌11 માસના કરારથી 30થી 60 હજાર સુધીનો ફિક્સ પગાર

📌810 કર્મચારી- અધિકારીઓને માસિક પગાર પેટે ₹87 લાખથી વધુની ચૂકવણી

📌મ્યુનિ. કોર્પોરેશનમાં છેલ્લા 10 વર્ષમાં 810 નિવૃત્ત કર્મચારીની કોન્ટ્રાક્ટ પર ભરતી😳

📌10 વર્ષમાં કર્મચારીઓને પગાર પેટે જ 7 10 કરોડથી વધુ ચૂકવવામાં આવ્યાનું ખૂલ્યું😳

📌સરકારી-અર્ધ સરકારી સેવામાંથી નિવૃત્ત થયેલાને જ રખાશે 😳

🙏🏻કોર્પોરેશનમાં નિવૃત્ત કર્મચારીઓવે છૂટા કરી યુવાનોને રોજગારી આપવા માટે માગણી🙏🏻

https://x.com/YAJadeja/status/1958020175300837727?t=WD-L-OgIZR1-L7MPcq0ovA&s=19
2
#TET_2
🛑ધોરણ 6 થી 8 વિદ્યા સહાયક સામાન્ય ભરતી સૂચના

📌જેઓ એ જ્ઞાન-સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમ્યાન નિયમિત અભ્યાસ કરેલ છે અને તેઓએ આ બાબત જાહેર કરેલ નથી તેઓ માટે અગત્યની સૂચન👇🏻

📌જે ઉમેદવારોને તા. ૧૩/૦૮/૨૫ થી તા. ૨૧/૦૮/૨૫ દ૨મ્યાન રૂબરૂ સુનાવણી માટે બોલાવેલ છે ""તે સિવાયના"" ઉમેદવારો કે જેઓએ જ્ઞાનસહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ હોય તેવા જે તે જિલ્લાના ધોરણ-૬થી ૮ ના વિધાસહાયક ભરતીના ઉમેદવારોએ નીચે જણાવેલ સમયપત્રક અને સામેલ યાદી મુજબના જરૂરી આધાર-પુરાવા સાથે સમિતિ સમક્ષ સ્વેચ્છાએ રૂબરૂ ઉપસ્થિત રહી શકશે.

https://x.com/YAJadeja/status/1958026553398366580?t=qSnGL23DVQwrhA0_g0ll-Q&s=19
CCE PRE ALL 71 SHIFT PAK Yagniksir .pdf
148.6 MB
🔥CCE ની પરીક્ષા માં લેવાયેલ તમામ પેપર કમ્પાઇલેશન
🥳🥳🥳

🔺તમારા તમામ મિત્રો સુધી પહોંચાડો
CCE Group A ALL MAINS PAPER.pdf
20.4 MB
CCE Group A ALL MAINS PAPER

Gujarati Language Paper
English Language Paper
General Studies Paper

gujgovernment_preparation
1
Dr. Ambedkar Life Journey.pdf
24.1 MB
📌 ડૉ. બાબાસાહેબ આંબેડકરની જીવનયાત્રા

📌 માહિતી નિયામક કચેરી ગાંધીનગર દ્વારા પ્રકાશિત
ViewFile (13).pdf
10.4 MB
📌 ભારતીય બંધારણ ના શિલ્પકાર

📌 માહિતી નિયામક કચેરી ગાંધીનગર દ્વારા પ્રકાશિત
1605202505404880362354473.pdf
33.2 MB
📌 ગુજરાતના સંગ્રહાલયો

📌 માહિતી નિયામક કચેરી ગાંધીનગર દ્વારા પ્રકાશિત
લોક_સંસ્કૃતિ_અને_કલા_વૈભવ_AZ_.pdf
15.2 MB
📌 સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખાસ પૂછાતા પ્રશ્નો પૈકી ગુજરાતની કલા અને સંસ્કૃતિ વિશે વિસ્તૃત સમજ આપતું વિશેષ પુસ્તક 'ગુજરાતની લોકસંસ્કૃતિ અને કલાવૈભવ'

📌 માહિતી નિયામક કચેરી ગાંધીનગર દ્વારા પ્રકાશિત
8
#SPIPA
#MAINS
👉Spipa essay paper
2
*Work From Home🏠 Job*

*જોઈએ છે *Work From Home* માટે ભાઈઓ 👦 અને બહેનોની 👩 જરૂર છે કમીશન બેઈઝ થી જ જરૂરિયાત*

*Note*: ✅️ લેપટોપ 💻 કે કોમ્પ્યુટર 🖥હોવું ફરજિયાત છે, ટાઈપિંગ સ્પીડ મિનિમમ 20 થી 25 હોવી જોઈએ

*No Call 📞 No Whatsapp No Msg* 🔽

*Only DM*: @shakti_excel_academy🔽
https://www.instagram.com/shakti_excel_academy

શું આપ વિધાર્થી છો, શું આપ બિજનેસ મેન છો, શું આપ નોકરી કરો છો , શું આપ દુકાનદાર છો, શું આપ હાઉસ વાઈફ છો, શું આપ કોઈપણ જાત નો ધંધો અથવા નોકરી કરતા હોય સાઈડ ઇનકમ માટે આકર્ષક ઓફર મેળવવા ઈચ્છો છો, શું આપ તમારા ઘરનાને આર્થિક ટેકો આપવા માંગો છો.
પરિવાર ની તથા આપની આવક માં વધારો કરવા માંગો છો. માત્ર ફ્રી ટાઈમમાં દરરોજ તમારો ટાઈમ કાઢીને લેપટોપ 💻 કે Computer 🖥
થી ડેટા એન્ટ્રી એક્સલમાં એન્ટ્રી કરી મોટો ફાયદો મેળવો, કમીશન બેઈઝ થી મહિનાના 5 થી 10 હજાર રૂપિયા કમાવો અને આપની અને આપના પરિવાર નો આવક વધારો કરો પરિવાર પ્રત્યે નો ઋણ અદા કરીએ આપના તથા આપના પરિવાર ને આર્થિક મજબુત કરીએ તમારી આજુ બાજુ મિત્રો તથા સગા વહાલા ને અમારી પ્રોડક્ટ કરીને અને આવો સાથે મળી ને આપના પરિવાર નો વિકાસ કરીએ.

*આકર્ષક કમીશન મેળવો ઘરે બેસી ને ફ્રી ટાઈમ માં
કામ કરીને અઢળક નાણા મેળવીએ*

*વધુ માહિતી માટે Insta Msg કરો👇

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.
shaktijobplacement
https://www.instagram.com/shaktijobplacement/

*Shakti Job Placement*
*Shakti Banking Academy*
*Shakti Excel Academy*
313, 315, 316, Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot
6
ViewFile (13).pdf
10.4 MB
#GSSSB
#INDIAN_POLITY

ભારતીય બંધારણ
Indian Polity(ભારતીય બંધારણના શિલ્પકાર)


તાજેતરમા GSSSB દ્વારા આયોજિત ટેક્નિકલ સંવર્ગ ની પરીક્ષાઓમા બંધારણ માટે ખુબ અગત્યનો સંદર્ભ.

Source:-
માહિતી નિયામક કચેરી ગાંધીનગર દ્વારા પ્રકાશિત.
3
IBPS ક્લાર્ક 2025 ની માહિતી

પરીક્ષાનું નામ IBPS Clerk (CRP-CSA-XV) 2025

કુલ ખાલી જગ્યા 10,277

અરજી શરૂ થવાની તારીખ 1 ઓગસ્ટ 2025
અરજીની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2025

લાયકાત :માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduate)

ઉંમર મર્યાદા 20 થી 28 વર્ષ
(02/08/1997 થી 01/08/2005)

અરજી ફી SC/ST/PwD: ₹175 General/OBC/EWS: ₹850



https://gccjobinfo.com/ibps-clerk-recruitment-2025-notification/
7
8👍2
RMC 132 PH DV List 4th.pdf
16.4 MB
RMC junior clerk DV Update
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખાસ પૂછાતા પ્રશ્નો પૈકી ગુજરાતની કલા
અને સંસ્કૃતિ વિશે વિસ્તૃત સમજ આપતું વિશેષ પુસ્તક 'ગુજરાતની લોકસંસ્કૃતિ અને કલાવૈભવ'

આ પુસ્તક વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો : https://gujaratinformation.gujarat.gov.in/publication/25
1
#AMC ssi special

ગુજરાતનું હેરિટેજ સિટી કરશે વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઈવેન્ટ્સની યજમાની, વિશ્વભરના ટોચના ખેલાડીઓ અમદાવાદના મહેમાન બનશે...
2
લોક_સંસ્કૃતિ_અને_કલા_વૈભવ_AZ_.pdf
15.2 MB
📌 સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખાસ પૂછાતા પ્રશ્નો પૈકી ગુજરાતની કલા અને સંસ્કૃતિ વિશે વિસ્તૃત સમજ આપતું વિશેષ પુસ્તક 'ગુજરાતની લોકસંસ્કૃતિ અને કલાવૈભવ'

📌 માહિતી નિયામક કચેરી ગાંધીનગર દ્વારા પ્રકાશિત