GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
1
ઇન્ડિયન આર્મી SSC-Tech ભરતી 2025 મુખ્ય વિગતો (ગુજરાતીમાં):

જગ્યાઓ: કુલ 381 (પુરુષ 350, મહિલા 29, વિધવા 2)

લાયકાત: BE/B.Tech (અંતિમ વર્ષના ઉમેદવાર પણ અરજી કરી શકે)

ઉંમર મર્યાદા: 20 થી 27 વર્ષ (વિધવા માટે 35 વર્ષ)

અરજી તારીખો: 23 જુલાઈ 2025 થી 21 ઑગસ્ટ 2025 (વિધવા માટે 29 ઑગસ્ટ 2025 સુધી)

પગાર: તાલીમ દરમ્યાન ₹56,000 પ્રતિ મહિનો, તાલીમ બાદ ₹56,100 થી ₹2,50,000 પ્રતિ મહિનો

https://gccjobinfo.com/army-ssc-tech-66th-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
8
2
2
👍2😁1
#GSSSB
ચાર્જમાં રહેલ શ્રી KP JETHVA ગૌણ સેવાના સચિવને કાયમી રીતે ગૌણ સેવાના સચિવ બનાવવામાં આવ્યા.
#AMC_ભરતી_કૌભાંડ

અમદાવાદ #AMC એ ભરતી કૌભાંડમાં 8 કર્મચારીઓને બરતરફ કર્યા, ઉમેદવારોના માર્ક્સ ઓછા હોવા છતાં માર્કશીટમાં ચેડાં કરી વધારી દેવાયા હતા

📌AMC અધિકારી દ્રારા જ માર્ક્સ વધારાયા હતા|

📌AMCના અલગ-અલગ વિભાગમાં કરાઈ હતી ભરતી

📌 પોલીસ ફરિયાદ પણ થશે,

📌સેન્ટ્રલ ઓફિસના હેડ ક્લાર્ક પુલકિત સથવારાએ માર્કસ વધારી નોકરી અપાવી હતી.

📌મે 2023થી ઓક્ટોબર 2024 દરમિયાન એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર, સહાયક સર્વેયર તેમજ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, ફિમેલ હેલ્થ વર્કર ફાર્માસિસ્ટની ભરતી પ્રક્રિયામાં 8 ઉમેદવારોના AMCની સેન્ટ્રલ ઓફિસના હેડ ક્લાર્ક પુલકિત સથવારા દ્વારા માર્ક્સમાં વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે તેઓ મેરીટ લિસ્ટમાં આવ્યા હતા અને નોકરી મેળવી લીધી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

https://x.com/YAJadeja/status/1955991843654500543?t=VC8eS_Ql0lj-G8sYKi6tSA&s=19
14🔥2
2
🫡15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની🫡
આપ સૌને હાર્દિક શુભકામનાઓ
🇮🇳🇮🇳 જય હિન્દ 🇮🇳🇮🇳
ખોટું કોઈ દિવસ છુપાયું નથી
અને છુપાશે પણ નહીં.

ખોટું કરશો તો કુદરત છોડતો નથી.
આ એનું ઉત્તમ ઉદાહરણ છે જોઈ લેજો
.
👍215🙏3👌3
ગુજરાત હાઈકોર્ટ દ્વારા જિલ્લા ન્યાયાધીશ (District Judge)ની સીધી ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી માટેની વિગતો નીચે મુજબ છે:

પદનું નામ: જિલ્લા ન્યાયાધીશ (District Judge)
કુલ જગ્યાઓ: ૧૧૩
જાહેરાત ક્રમાંક: RC/1250/2024-25

અરજી કરવાની તારીખ: ૨૮ જુલાઈ ૨૦૨૫ થી ૧૭ ઓગસ્ટ ૨૦૨૫
પગાર ધોરણ: ₹1,44,840/- થી ₹1,94,660/- (૭મા પગાર પંચ મુજબ)

https://gccjobinfo.com/high-court-of-gujarat-recruitment-2025-2/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
9
"નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયા લાલ કી,
હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી"

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
#janmashtami
#જન્માષ્ટમી
#जन्माष्टमी
13
LIC AAO 2025.pdf
173.7 KB
#LIC
👉 Recruitment of Assistant Administrative Officers (AAO)
1
5👍2
2