GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
5👌1
3
#AMC
#FHW
👉અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફિમેલ હેલ્થ વર્કર કેડરનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું.
👉કુલ ૧૦ ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરાયું…
5
5_6080112281545348428.pdf
746.8 KB
#Vacancy
IBPS Clerk 2025 Detailed Notification
ViewFile.pdf
1.8 MB
📌 જા.ક્ર.:૨૫૩/૨૦૨૪૨૫ – જુનિયર ઈન્સ્પેકટર, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત.
2
♦️મિઝોરમ ભારતનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે, જ્યાં 2011ની વસ્તી ગણતરીમાં સાક્ષરતા દર પહેલેથી જ 91.3% હતો.

✔️હવે અહીં સાક્ષરતા 100% પર પહોંચી ગઈ છે. આ એક ઐતિહાસિક સિદ્ધિ છે.
👍94
3
NORCET 9.0 IMPORTANT DATES
1
4
SSC MTS 2025

🔹 Total MTS Posts: 4375
🔹 Havaldar Posts: 1089
6
દિવ્યાંગ_વન_રક્ષક_ભરતી_2025.pdf
1.1 MB
દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની

જાહેરાત ક્રમાંક:૩૩૫/૨૦૨૫૨૬, વનરક્ષક, વર્ગ-૩ અંગેની વિગતવાર
જાહેરાત
👍4
1
3
ડૉ. બી. આર. આંબેડકર ભવન અને મિશન એકેડેમી ના સંયુક્ત ઉપક્રમે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ભવ્ય સેમિનાર

સેમિનારનો હેતુ :
વિદ્યાર્થીઓને પરીક્ષામાં પડતી મુશ્કેલીઓ અને કઈ રીતે તૈયારી કરવી તેની સંપૂર્ણ માહિતી

સેમિનારમાં આવનાર તમામ વિદ્યાર્થીઓને ફ્રી મટીરીયલ આપવામાં આવશે

સેમિનારના મુખ્ય મહેમાનો
- શ્રીમતી પિન્કીબેન સોની
(વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર શ્રી)

- શ્રી કેયુરભાઈ રોકડિયા
(ધારાસભ્ય શ્રી સયાજીગંજ વડોદરા)

- શ્રી ડૉ .જીવરાજભાઈ ચૌહાણ
(પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન)

- શ્રી પાર્થ સાહેબ
(ફાઉન્ડર ઓફ મિશન એકેડેમી અમદાવાદ)

સમય : સવારે 10:30 થી 1:00
તારીખ : 02/08/2025

સ્થળ : ડૉ. બી. આર. આંબેડકર ભવન, અલકાપુરી આર્કેડ પાછળ, વેલકમ હોટલ સામે, અલકાપુરી, વડોદરા

Location :
https://maps.app.goo.gl/BdHkzuzHGEoTegwm9

સેમિનારમાં ભાગલેવા માગતા વિદ્યાર્થી અને વાલીશ્રી નીચે આપેલ google ફોર્મ માં જરૂરી વિગત સબમીટ કરવી અથવા નીચે આપેલ મોબાઈલ નંબર પર પૂરું નામ અને શહેરનું નામ લખીને whatsapp કરવું
🪀 8000056636

Google Form :
https://forms.gle/t4BnP7yRG4xQtd679
4