GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
4
3
ViewFile (9).PDF
6.9 MB
#GSSSB
જાહેરાત ક્રમાંક :૨૧૨/૨૦૨૩૨૪ ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ - A ની ભલામણ યાદી
📢 Intelligence Bureau (IB) SA/Executive Recruitment 2025
(Ministry of Home Affairs, Govt. of India)

📌 Total Vacancies: 4987
📚 Qualification: 10th (Matriculation)
🎯 Age Limit: 18 to 27 age
🗓️ Apply Online: 26 July 17 August 2025
💰 Application Fee: ₹650/-
💼 Pay Level: Level-3 (rs.21,700 – ₹69,100) + Other Vaccancy
🧠 Selection Process:
1️⃣ Tier-I (Online MCQ Test) – 100 Marks
2️⃣ Tier-II (Descriptive Test) – 50 Marks
3️⃣ Tier-III (Interview/Personality Test) – 50 Marks
5
INCDJA-2025.pdf
378.1 KB
📌 Important Notice for Call Letters to be downloaded in the months of July and August-2025
INCDJA-2025.pdf
378.1 KB
📌 Important Notice for Call Letters to be downloaded in the months of July and August-2025
1
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 26 જુલાઈના રોજ સાપુતારા ખાતે ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ’નો ઉદ્ઘાટન સમારંભ યોજાશે…
👍5👏1
2
ભારતને રાજસ્થાનના બાલોત્રા વિસ્તારમાં દુર્લભ ખનિજ (Rare Earth Elements - REEs) નો મોટો ખજાનો મળ્યો છે. હવે સરકાર દ્વારા અહીં 17 મહત્વના ખનિજોના ખનન માટે નીલામીની તૈયારી શરૂ થઈ ગઈ છે.

• અહીં લગભગ 1.11 લાખ ટન Rare Earth Oxide (REO) મળ્યા છે, જે લગભગ 6.9 મિલિયન ટન REE ના બરાબર છે.

• તેમાં નિઓડિમિયમ, પ્રસિઓડિમિયમ, ડિસપ્રોસિયમ, લેનથેનમ અને સિરિયમ જેવા મહત્વના REEs છે.

• આ ભારતીય ભૂમિ પર મળેલો પ્રથમ હાર્ડ-રોક રેયર અર્થ બ્લોક છે.
5
🇮🇳 ફિડે વર્લ્ડ કપ 2025 હવે ભારતમાં! ♟️

• 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી
દુનિયાભરના ટોચના ચેસ ખેલાડી 👑 પ્રતિષ્ઠિત ફિડે વર્લ્ડ કપ ખિતાબ 🏆 અને 2026 ફિડે કૅન્ડિડેટ્સ ટુર્નામેન્ટ 🔜 માટે સ્પર્ધામાં સામેલ થશે. 🎯
#GUJARAT_High_Court
HIGH COURT OF GUJARAT
ગુજરાત હાઈકોર્ટ મા કુલ
૧૩૩ જીલ્લા ન્યાયાધીશ (DIRECT REQCRUTTMENT DISTRICT JUDGE)ની સીધી ભરતી.
#GPSC
#Re_Open
👉ફી ભરવાની સમય મર્યાદા વધારવામાં આવી.
#GPSC Consent Form લેટ ફી નામે ફી મા બમણો વધારો.


👉આયોગ પણ જાણે છે કે ફક્ત ઉમેદવારોની ભૂલ ણ હતી વેબસાઈટ અને સર્વર પણ એકયુટર ન હતા.

👉છેલ્લે ભોગવવાનું તો ઉમેદવારોને જ આવ્યું.

👉બિનઅનામત ઉમેદવારો માટે 500+500=1000

👉અનામત વર્ગના ઉમેદવારો માટે 400+400=800
👍42
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આસિસ્ટન્ટ સેનિટરી સબ ઇન્સ્પેક્ટર ભરતી 2025 ની જાહેરાત કરવામાં આવી છે.
અહીં ટૂંકી માહિતી આપેલી છે:
પોસ્ટ: આસિસ્ટન્ટ સેનિટરી સબ ઇન્સ્પેક્ટર
કુલ જગ્યાઓ: 84
અરજી કરવાની રીત: ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ: 30 જુલાઈ, 2025 (રાત્રે 11:59 સુધી)

લાયકાત: સરકારી માન્ય સંસ્થામાંથી સેનિટરી ઇન્સ્પેક્ટર પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
પગાર: પ્રથમ 3 વર્ષ માટે દર મહિને ₹26,000 (ફિક્સ). ત્યારબાદ 7મા પગાર પંચ મુજબ લેવલ 4: ₹25,500 – 81,100 + ભથ્થાં.
વય મર્યાદા: જનરલ કેટેગરી માટે મહત્તમ 33 વર્ષ (સરકારી નિયમ મુજબ છૂટછાટ લાગુ).
અરજી ફી:
જનરલ (PwD સિવાય): ₹500
અનામત કેટેગરી (EWS/SEBC/SC/ST, PwD સિવાય): ₹250
PwD ઉમેદવારો: ફી માંથી મુક્તિ
ફી ભરવાની છેલ્લી તારીખ: 2 ઓગસ્ટ, 2025


https://gccjobinfo.com/amc-recruitment-2025-4/
2
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા 2025-26 દરમિયાન યોજાનારી ભરતીનું સંભવિત કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.

https://gccjobinfo.com/gpssb-exam-calendar-2025-to-26/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
5
CCE Group B DV Update