GCC JOB INFO
45.3K subscribers
16.7K photos
477 videos
3.1K files
8.35K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
MRP 720
ઘરે બેઠા 520
700 પેજ ની દળદાર Book
ViewFile (1).pdf
1.9 MB
🔰 GSSSB Auditor Result

📌 ગૌણ સેવા પસંદગી મંડળ

🔥 GSSSB Auditor Result

જાહેરાત ક્રમાંક: ૨૨૫/૨૦૨૩૨૪, “હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી(હિસાબનીશ)/ અધિક્ષક” વર્ગ-૩ અને “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”ની મુખ્ય પરીક્ષાને અંતે કામચલાઉ રીતે લાયક તથા ગેરલાયક ઠરેલ ઉમેદવારોની યાદી
GSSSB EXAM UPDATE
UPCOMING EXAM

💥 CCE GROUP B
08 JUNE 2025

💥 CONSTABLE
15 JUNE 2025

💥 AMC SCHOOL BOARD
29 JUNE 2025
DOC-20250526-WA0005..pdf
1.2 MB
#ISRO
📌RECRUITMENT OF SCIENTIST/ENGINEER "SC" WITH BE/
B.TECH OR EQUIVALENT DEGREE IN ELECTRONICS, MECHANICAL AND COMPUTER SCIENCE

📌No. of vacancies
Electronics.   113
Mechanical.  160
Computer.     044
5_6185719127852717455.amr
816.3 KB
📌 રેવન્યુ તલાટી અભ્યાસક્રમ બાબતે રજૂઆત નું કોલ રેકોર્ડિંગ

📌રેવન્યુ તલાટીના સિલેબસ અંગે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં થયેલી ઉમેદવાર અને અધિકારી વચ્ચે વાતચીતનું કોલ રેકોર્ડિંગ.


📌વિદ્યાર્થીઓને આમાં સમજાશે કે તે શું કરી રહ્યા છે ??

📌હજી સમય છે યોગ્ય જગ્યાએ મોટી સંખ્યામાં રજૂઆત થશે તો સિલેબસ ચોક્કસ બદલશે.

#Revised_Revenue_Talati_Syllabus
CCE Group-Bની મુખ્ય પરીક્ષા માટે કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની સૂચના
#GSSSB
🎓 રેવન્યુ તલાટી (હાયબ્રિડ બેચ)
(ONLINE+ OFFLINE)

🔜 COMING SOON 🔜

🪧 અડગ તૈયારી, અખંડ માર્ગદર્શન
સફળતાનો સાચો માર્ગ કાઝી સર
સાથે!

☑️ નવી પરિક્ષા પદ્ધતિ અને
નવા સિલેબસ મુજબ બેચનું
આયોજન...

➡️ પ્રાથમિક પરીક્ષા + મુખ્ય પરીક્ષાનું
સંપૂર્ણ માર્ગદર્શન

➡️ નિયમિત ટેસ્ટ દ્વારા વિધાર્થીઓની
તૈયારીનું મૂલ્યાંકન.

📋 FOR MORE INQUIRY:
📞 7226850500 |
7228937500

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

@kiswacareeracademy
*ગુજરાતી ભાષામાં Banking Course With Advanced Excel Course ના માસ્ટર* 😎😎 (Offline) (Shakti Banking Academy)

(ISO 9001:2015 Certified Organization)
(GST No: 24APWPC0116J1Z2)

આટલી પ્રાઈઝમાં તમને લોકોને અમારી જેમ Banking Course & Advanced Excel Course *All Over India* કોઈ પણ એકેડેમી શીખડાવી આપે, અને કોર્સ સંપૂર્ણ કર્યા બાદ બેંકમાં જોબ અપાવી દે તો અમે તમને ફી 💸 પરત આપીશું ...🥳🥳🥳🥳 💯 % Guarantee

*Offline Banking & Advanced Excel Course Only For Rs, 34,000 Inculding
GST*

*Training Period* - 2 Months 🗓
(2 hours 🕑 per day)

🟩 *Get in touch with us 🟩 *🔻
*📲Call/Whatsap on: 7600777317*

*Insta Id*: shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/

📌*1st બેંચ ટાઇમ (Offline)*📌
02th June 2025
10:30Am To 12:30Pm
2 Hours

🔷️ *Banking Course Includes* 🔷️

● Banking Resume/CV, builder
● Training in soft skills, hard skills, key skills, personal and presentation skills
● Training in sales and customer service skills
● Personal interview Tips and tricks
● Personal Grooming
● Types of products, departments, and profiles in the Banking sector/NBFC Finance
● Customer interaction roleplay online/offline
● Roleplay, situation-based exercises
● RBI/ Banking/NBFC/Finances Policies/ Rules & Regulations
● Sales/Operations/ Service Department
● Credit Card/Debit Card/ Prepaid Card/Forex Card
● CASA / Saving/Current/ Business Account
● HL/BL/PL/CL/LAP Loan Processing
● LI/HL/GI Insurance
● CIBIL Score
● KYC Process
● Digital Payment Banking
● Legal Department
● UPI/NEFT/RTGS/IMPS/ Mobile Banking
● Funtions Of Bank
● Banking Products & Services
● Banking Interview Tips
● Banking Exam/ Therory/Practical Tests/ Mock Test
● Certification of Completion courses in banking Academy.

🔶️ *Advance Excel Expert Course* 🔶️

● MS OFFICE
● What IF Analysis
● VLOOKUP/ HLOOKUP/ XLOOKUP/
● PIVOT TABLES
● DASHBOARD
● CHARTS
● WORD FILE
● POWRPOINT
● MIS REPORT
● PI CHARTS
● OUTLOOK
● WEBMAIL
● Lookup Functions/Logical Functions
● Advance Conditional
● Formating
● Advance Filtering
● Diffrent Charts
● Slicer
● Dashboard
● Power Query
● MIS Report

કોર્સ સંપૂર્ણ કર્યા બાદ સાથે *જોબ પ્લેસમેન્ટ* પણ કરાવી આપશું. T&C Apply..

સાથે *Banking કોર્સ / Advance Excel* કોર્સ માટે Rs, 5,000 નું Advance Excel નું મટીરીયલ ફ્રી.. માં આપવામાં આવશે.
જે ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ નથી આપતું.💪😎

🏣 *Address*:📍 Shakti Banking & Excel Academy
315 and 316,📌 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station.
Bhutkhana Chowk, Rajkot (Gujarat
ભારતના પ્રખ્યાત વાઘ સંરક્ષણવાદી અને લેખક વાલ્મિક થાપરનું 73 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી. તે છેલ્લા ઘણા સમયથી કેન્સરથી પીડાઈ રહ્યા હતા. વાલ્મિક 'ટાઈગર મેન' તરીકે જાણીતા હતા. તેમણે જીવનભર વાઘ અને જંગલો, ખાસ કરીને રણથંભોરના રક્ષણ માટે કામ કર્યું. વાલ્મિક થાપરે 1988માં રણથંભોર ફાઉન્ડેશનની રચના કરી હતી જે એક બિન-સરકારી સંસ્થા છે. આ સંસ્થાએ સ્થાનિક લોકો સાથે મળીને વાઘ અને જંગલોનું રક્ષણ કર્યું. તેમણે શિકારીઓ સામે કડક કાયદા બનાવવા અને વાઘના રહેઠાણ સમાન જંગલો બચાવવા માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા.
ViewFile (53).pdf
206.7 KB
જાહેરાત ક્રમાંક-૨૧૨/૨૦૨૩૨૪ Group-Bની મુખ્ય પરીક્ષા માટે કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની સૂચના
ViewFile (55).pdf
1 MB
જાહેરાત ક્રમાંક-૨૧૨/૨૦૨૩૨૪ Group-Bની મુખ્ય પરીક્ષા માટે લહિયા/વળતર સમય આપવા અંગેની અગત્યની સૂચના
ViewFile (57).pdf
1.9 MB
#GSSSB જાહેરાત ક્રમાંકઃ ૨૨૫/ર૦૨૩૨૪, “હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી(હિસાબનીશ)/ અધિક્ષક” વર્ગ-૩ અને “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”ની મુખ્ય પરીક્ષાને અંતે કામચલાઉ રીતે લાયક તથા ગેરલાયક ઠરેલ ઉમેદવારોની યાદી
📌 જાહેરાત ક્રમાંકઃ ૩૦૨/૨૦૨૫૨૬, સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-૩ માટે ઓન-લાઈન અરજી કરવા માટેનો સમયગાળો લંબાવવા અંગેની અગત્યની સૂચના