GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
559 videos
4.19K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#Revised_Revenue_Talati_Syllabus
મહેસૂલી તલાટી નો નવો અભ્યાસક્રમ આવ્યો છે.
અને તેમાં 200 માર્ક્સ ની પ્રાથમિક પરીક્ષા રાખવામાં આવી છે જેમાં ગુજરાતી, અંગ્રેજી, બંધારણ, ઇતિહાસ , ભૂગોળ, વારસો , અર્થતંત્ર, પર્યાવરણ જેવા બધા વિષયો છે. અને 350 માર્ક્સ ના 3 પેપર રાખવામાં આવ્યા છે જેમાં 100 માર્ક્સ નું ગુજરાતી , 100 માર્ક્સ નું અંગ્રેજી અને 150 માર્ક્સ સામાન્ય અભ્યાસ જેમાં ગુજરાત, ભારત નો ઇતિહાસ,સાંસ્કૃતિક વારસો, ગુજરાત અને દેશ ની ભૂગોળ, વિજ્ઞાન અને ટેક્નોલોજી,બંધારણ, અર્થતંત્ર, જાહેર વહીવટ, ethics
એવા વિષયો છે.

1900 ગ્રેડ પે ની મહેસૂલી તલાટી માં મુખ્ય પરીક્ષા 4400 ગ્રેડ પે ધરાવતા નાયબ મામલતદાર ની મુખ્ય પરીક્ષા જેવી ના હોવી જોઈએ !

પેપર ચેકીંગ માં GPSC જેવી બંધારણીય સંસ્થા પણ 5000-7000 જવાબવહી ચેક કરવામાં ભૂલો કરતી હોય છે કોર્ટ કેસો થતા હોય છે તો અહીં
12000 જવાબવહી ન્યાયપૂર્ણ ચેક થશે એ કઈ રીતે માની લેવું?

લેખિત માં માર્કસ આપવામાં ભ્રષ્ટાચાર થાય અને પોતાના માનીતાંઓ ને લઈ લેવામાં આવે
એવું થાય તો પણ કોઈ ઓબ્જેક્શન ઉઠાવી પણ ના શકાય ,MCQ માં અન્યાય હોય તો ઉમેદવાર કોર્ટ માં પણ જઈ શકે !

છેવાડા ના વિધાર્થી ને સંપૂર્ણ રીતે વર્ગ 3 માંથી પણ નીકાળી ને છેવાડા માં જ રાખવા માટે સુનિયોજિત ષડયંત્ર ઘડાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે !

GPSC માં અંગ્રેજી નું પેપર ક્વોલિફાઇંગ છે પણ અહીં અંગ્રેજી પેપર mandatory બનાવી દેવામાં આવ્યું છે
તો કઈ રીતે માનવું કે નિયમો બનાવનાર છેવાડા ના વિધાર્થી નું પણ વિચારે છે ?

આ ખરેખર ન્યાયપૂર્ણ નથી, યોગ્ય જગ્યાએ રજૂઆત થવી જ જોઈએ અને જલ્દી થવી જોઈએ ! બાકી ફિડલૂ વાળી દેવામાં આવશે અને ખબર પણ નહીં પડે
રેવન્યુ તલાટી ની આટલી મોટી ભરતી નજીક ના વર્ષો માં ફરીથી નહીં આવે એ નક્કી છે !

1900 ગ્રેડ પે માં 26000 ના ફિક્સ પે ની ક્લાસ 3 ની નોકરી માં 350 માર્ક્સ નું લેખિત એકદમ તર્કસંગત નથી, અને અન્યાયકારી છે.
👍19
#Revised_Revenue_Talati_Syllabus

હમણાંજ જાહેર થયેલી ગૌણ સેવા ની
#મદદનીશ_ઇજનેર ની જગ્યાઓ જેમાં દર મહિને 49000 પગાર છે તો પણ તેમાં ફકત ને ફક્ત #MCQ જ અને એક જ પરીક્ષા છે...

અને એક
#રેવન્યુ_તલાટી ખાલી 1900 ગ્રેડ પે અને પગાર 26000 અને એમાં પ્રિલિમ અને મેન્સ
અને મેન્સ mcq પણ નહિ
#લેખિત...😱

શું ગૌણસેવા આનો કોઈ તર્ક આપી શકશે??🤔🤔

#Revised_Revenue_Talati_Syllabus


https://x.com/YAJadeja/status/1925834314970742994?t=YEjpNxoa-DkMdZHc2KzPJg&s=19
👍5
#Revised_Revenue_Talati_Syllabus

👉 GSSSB ના ચેરમેને શ્રીનું એવું કહેવુ છે: કે કે રેવન્યુ તલાટી નું પ્રમોશન નાયબ મામલતદાર માં થાય છે એટલે બીજા તબક્કાની પરીક્ષા વર્ણનાત્મક રાખવાનું આયોજન કરેલું છે.


ઉમેદવારોને તર્કસંગત રજુવાત:
👉તો પછી નાયબ મામલતદાર નું પ્રમોશન મામલતદાર માં થાય છે.
👉DY SO નું પ્રમોશન SO માં થાય છે.
👉STI નું પ્રમોશન STO માં થાય છે
👉તો આ બધી પરીક્ષામાં prelim+ mains+ interview કેમ રાખતા નથી..
👉રેવન્યુ તલાટીના સિલેબસ પરથી એવું લાગી રહ્યું છે કે છેવાડાનો ઉમેદવારો રેશનકાર્ડની લાઈનમાં જ ઉભો રહી શકે એવું ષડયંત્ર છે......
👍22
🛑🛑 #Revised_Revenue_Talati_Syllabus 👇🏻👇🏻

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સોમવાર અને મંગળવારના રોજ ગુજરાતમાં અને એમાં પણ ગાંધીનગર આવી રહ્યા હોવાને કારણે ગાંધીનગર માં ચુસ્ત બંદોબસ્ત અને મીડિયા કવરેજ માં પણ ઇસ્યુ આવી શકે છે. તેથી આપડા કાર્યક્રમ ની રૂપરેખામાં ફેરફાર કરીએ છીએ...👇🏻

📌સોમવાર અને મંગળવારના રોજ આપડે ગુજરાતનાં તમામ જિલ્લા/તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપી આપડે આપડી પીડા વ્યથા વ્યક્ત કરીશું.
👉 આપણે સૌ પોતાના જિલ્લા અને તાલુકા કક્ષાએ કલેકટરશ્રી, મામલતદારશ્રી ને સામાજિક આગેવાનો સાથે રાખીને આવેદન અને નિવેદન કરીશું.
👉🏻જ્યારે પણ આવેદન દેવા જઈએ ત્યારે ખાસ સ્થાનિક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ને જાણ કરવી.
👉🏻આવેદનપત્રની નકલ આવતીકાલે બપોરે 12 વાગ્યે ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવશે.


📌 *ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને સામાન્ય વહીવટ વિભાગ (GAD)ની મુલાકાત👇🏻*
👉બુધવારે, 28/05/2025 ના રોજ, યુવરાજસિંહ સાથે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની રૂબરૂ મુલાકાત કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
👉🏻ત્યાં જ પ્રેસ કોન્ફરન્સ કરીને અલ્ટિમેટમ આપશું.

📌સ્થાનિક કક્ષાએ પહેલા આવેદન આપવાથી જાગૃતતા વધશે અને મુદ્દો વધારે મજબૂત બનશે.
📌તમામ સ્થાનિક લાઇબ્રેરી સામાજિક કાર્યકરો નો સપોર્ટ લેવો.
📌મીડિયા માં પક્ષ મૂકતા સમયે હંમેશા ધ્યાન રાખવું આપડે શિક્ષિત છીએ એટલે તર્કસંગત અને તુલનાત્મક જ વાત મૂકવી.

✍🏼જ્ઞાન સારથિ ટીમ
#Revised_Revenue_Talati_Syllabus
👍12
#Revised_Revenue_Talati_Syllabus

SSC CGL (ગ્રેડ pay 4200-4600)

SSC CHSL (ગ્રેડ pay 2400)

GSSSB 1. LAB TECHNICIAN
2. X-RAY TECHNICIAN
3. ASSISTANT MANAGER
4. ACCOUNT OFFICER
5. STENOGRAPHER-III
6. ASSISTANT ENGINEER
7. WORK ASSISTANT

GPSSB 1. ACCOUNTANT
2. DIVISION ACCOUNT
3. AUDITOR
4. JUNIOR PHARMACIST
5. DEPUTY ACCOUNTANT
6. CHITNIS
7. EXTENSION OFFICER
8. LAB TECHNICIAN
9. TALATI(VPS)
10. JUNIOR CLERKS
11.MPHW/FHW/મુખ્ય સેવિકા


ઉપરોકત તમામ post ના ગ્રેડ pay રેવન્યુ તલાટી કરતા વધારે જ છે

ઉપરોક્ત તમામ post માટે ની પરીક્ષા ફક્ત MCQ દ્વારાજ લેવામાં આવે

ઉપરોકત તમામ post નું પ્રમોશન પણ dy so/dy મામલતદાર સમકક્ષ અથવા તો તેના કરતા ઉંચા ગ્રેડ pay માં થાય છે


તો પછી રેવન્યુ તલાટી કે જેનો ગ્રેડ pay 1900 છે અને યે પણ 5 વર્ષ માટે fix pay 26000 છે
એના માટે prelims 200 માર્ક (mcq) અને mains ( 350 માર્ક નું વરણાત્મક) શા માટે???
👍11👏72
📌સોમવાર અને મંગળવારના રોજ આપડે ગુજરાતનાં તમામ જિલ્લા/તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપી આપડે આપડી પીડા વ્યથા વ્યક્ત કરીશું.

👉 આપણે સૌ પોતાના જિલ્લા અને તાલુકા કક્ષાએ કલેકટરશ્રી, મામલતદારશ્રી ને સામાજિક આગેવાનો સાથે રાખીને આવેદન અને નિવેદન કરીશું.

👉🏻જ્યારે પણ આવેદન આપીએ ત્યારે ખાસ સ્થાનિક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ને જાણ કરવી.


#Revised_Revenue_Talati_Syllabus
👍8
📌સોમવાર અને મંગળવારના રોજ આપડે ગુજરાતનાં તમામ જિલ્લા/તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપી આપડે આપડી પીડા વ્યથા વ્યક્ત કરીશું.

👉 આપણે સૌ પોતાના જિલ્લા અને તાલુકા કક્ષાએ કલેકટરશ્રી, મામલતદારશ્રી ને સામાજિક આગેવાનો સાથે રાખીને આવેદન અને નિવેદન કરીશું.

👉🏻જ્યારે પણ આવેદન આપીએ ત્યારે ખાસ સ્થાનિક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ને જાણ કરવી.


#Revised_Revenue_Talati_Syllabus
1👍1
#Revised_Revenue_Talati_Syllabus
જે કચેર/ જગ્યાએ આવેદન આપો તેના ફોટો/મીડિયા કવરેજ અમને @TeamGyansarthi પર મોકલી આપવા વિનંતી.
DOC-20250526-WA0005..pdf
1.2 MB
#ISRO
📌RECRUITMENT OF SCIENTIST/ENGINEER "SC" WITH BE/
B.TECH OR EQUIVALENT DEGREE IN ELECTRONICS, MECHANICAL AND COMPUTER SCIENCE

📌No. of vacancies
Electronics.   113
Mechanical.  160
Computer.     044
5_6185719127852717455.amr
816.3 KB
📌 રેવન્યુ તલાટી અભ્યાસક્રમ બાબતે રજૂઆત નું કોલ રેકોર્ડિંગ

📌રેવન્યુ તલાટીના સિલેબસ અંગે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં થયેલી ઉમેદવાર અને અધિકારી વચ્ચે વાતચીતનું કોલ રેકોર્ડિંગ.


📌વિદ્યાર્થીઓને આમાં સમજાશે કે તે શું કરી રહ્યા છે ??

📌હજી સમય છે યોગ્ય જગ્યાએ મોટી સંખ્યામાં રજૂઆત થશે તો સિલેબસ ચોક્કસ બદલશે.

#Revised_Revenue_Talati_Syllabus
7