GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
SLB-153-2024-25.pdf
453.1 KB
👉Exam Syllabus (Prelim) 153/2024-25 Industries Officer (Commissioner Office), Class-2, Industries & Mines Department , Exam Syllabus (Prelim)
INDU-33-2024-25.pdf
232.4 KB
Advertisement 33/2024-25 Health Officer, Class-2, Gandhinagar Municipal Corporation Class-2 Important Notice Regarding Document Upload
👍1
વાંચજો સંપૂર્ણ
👍4
👍1
👏2👍1
💥 મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરા દ્વારા દિવ્યાંગો માટે ટીચીંગ અને નોનટીચીંગ સ્ટાફ ની ભરતી

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 30/4/2025

https://gccjobinfo.com/maharaja-sayajirao-university-of-baroda/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍1
💥 રેલ વ્હીલ ફેક્ટરી દ્વારા 192 જગ્યાઓ પર ભરતી

👉 પોસ્ટ:એપ્રેન્ટિસ
👉 10 પાસ અને અનુરૂપ લાયકાત

🔥 અરજી કરવાની તારીખ 1/3/2025 થી 1/4/2025

https://gccjobinfo.com/rail-wheel-factory-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍41
અમુક બુક મૂકું જે 50 ટકા માં મળશે +30 Rs કુરિયર ચાર્જ ફકત વધારાનો આપવાનો રહેશે

જે ઓફર માં હશે એની નીચે ઓફર લખેલ હશે

https://t.me/gccbooksstore
💥🏆 ઓલ ઈન વન

➟ફેસબુક ના વિડીયો ડાઉનલોડ કરી શકશો
➟ વોટ્સએપ ના સ્ટેટસ ડાઉનલોડ કરી શકશો
➟ *ઇન્સ્ટા સ્ટોરી અને વિડીયો ડાઉનલોડ કરી શકશો
➟ વિડિયો સ્લો મોશનમાં જોઈ શકશો
➟ વિડીયો ને ઓડિયો mp3 માં ફેરવી શકશો
➟ મ્યુઝિક પ્લેયર/ઓડિયો પ્લેયર તરીકે પણ કામ આપશે

https://gccjobinfo.com/playit-all-in-one-video-player/
👍3
ViewFile (8).pdf
499.1 KB
👉 #GSSSB
જાહેરાત ક્રમાંક -૨૦૩/૨૦૨૨૨૩ ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩,વર્ગ-૩ સંવર્ગની સુધારા જાહેરાત
ViewFile (6)-1.pdf
499 KB
👉 #GSSSB
જાહેરાત ક્રમાંક -૨૦૪/૨૦૨૨૨૩ અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩,વર્ગ-૩ સંવર્ગની સુધારા જાહેરાત
👍2
💥 જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર તથા આઇ.ટી.આઇ. ધ્રાંગધ્રાનાં અને
સ્કિલસોર્સ લર્નિંગ અને ટેકનોલોજીસ પ્રા.લી.નાં સંયુકત્ત ઉપક્રમે આયોજીત ભરતી મેળો 💥

👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/ubJ6kvJajy699Eep7

📅તારીખ : 03/04/2025 ને ગુરૂવાર
સમય : સવારે 1૦:૩0 કલાકે
🏛️ભરતી મેળાનુંસ્થળ : આઇ.ટી.આઇ.ધ્રાંગધ્રા, ભલા હનુમાન પાસે, હળવદ રોડ - ધ્રાંગધ્રા

☀️ઉપસ્થિત રહેનાર કંપની : સુઝુકી મોટર ગુજરાત પ્રા.લીમીટેડ.

🎤જગ્યાનું નામ : FTC (Male) / એપ્રેન્ટીસ (Male) / ટ્રૈઇની(Male)
📙લાયકાત :
ધો.૧૦ (૪૦%) સાથે પાસ અને ITI (૫૦%) સાથે પાસ (વાયરમેન,ઇલેક્ટ્રોનિકસ મીકેનીક,ઇલેક્ટ્રીશ્યન, મશીનીષ્ટ, ટૂલ્સ ડાયમેકર,મોટર મીકેનીકલ, ડીઝલ મીકેનીકલ, ટ્રેકટર મીકેનીકલ,પેઇન્ટર, ફીટર, ટર્નર, વેલ્ડર)/
ધો.૧૦/૧૨ (૪૦%) સાથે પાસ

📙પગાર : 15000- 24,550
📙વય મર્યાદા : 18-24
📙નોકરીનું સ્થળ : સુઝુકી મોટર ગુજરાત પ્રા.લીમીટેડ – હાંસલપુર

📙સુવિધા :
૧. રાહત દરે રહેવાની, જમવાની સુવિધા
૨. બે જોડી યુનિફોર્મ
૩. સુરક્ષા જુતા
૪. પીપીઇ કીટ
૫. કંપનીના નીતિ અનુસાર રજાઓ
૬. મેડીક્લેમ,વગેરે..

(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝ્નાં ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવુ.)
👍8👏1
💥 નેવી ગ્રુપ C માં 327 જગ્યાઓ પર ભરતી

👉 પોસ્ટ: વિવિધ
👉 લાયકાત:10 પાસ સાથે અનુરૂપ લાયકાત

🔥 અરજી કરવાની તારીખ 12/3/2025 થી 1/4/2025

https://gccjobinfo.com/navy-group-c-vacancy-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍7
💥 આવી ગયું છે તમારા માટે ખૂબ જ ઉપયોગી એપ, હવે જો તમારી સાથે હશે તમારો મોબાઈલ તો તમારે પણ કોઈની જરૂર નહીં પડે.

https://gccjobinfo.com/download-application/

કારણ કે આ એકમાત્ર એવું એપ છે કે જે તમને દુનિયાના કોઈપણ કામમાં મદદ કરશે.

આ એપ થી નાનામાં નાના થી મોટામાં મોટા કામમાં તમને ચોક્કસ અને સચોટ માર્ગદર્શન આપશે.

કોઈપણ કામ જેમ કે...

રાત્રે ડર્યા વગર હોરર મુવી કઈ રીતે જોવી?
સ્ટેજ ફિયર કઈ રીતે દૂર કરવો?
મોબાઈલ કે અન્ય ડિસ્ટ્રેક્શન્સથી કઈ રીતે દૂર રહેવું
રિલેશનશિપ કઈ રીતે મેન્ટેન કરવું?
તમારા બાળકને નાનપણથી જ કઈ રીતે ટ્રેઈન કરવું?
કોઈપણ ધંધા કે નોકરી માટેની ટીપ્સ...

આવી અનેક સુવિધાઓથી સજ્જ 4.5  નું રેટિંગ ધરાવતા આ એપ નો ઉપયોગ દસ લાખથી પણ વધારે લોકો કરે છે. તો નીચે આપેલી લીંક પરથી તમે પણ આ એપને ડાઉનલોડ કરો.

https://gccjobinfo.com/download-application/
👍6👌1
👍4