GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 ઇન્ડિયન પોસ્ટ દ્વારા 21413 જગ્યાઓ પર ગ્રામીણ ડાક સેવક  - GDS ની ભરતી

👉 ગુજરાત માં 1203 જગ્યાઓ

👉 પોસ્ટ
📮 બ્રાન્ચ પોસ્ટ માસ્ટર
📮 આસિસ્ટન્ટ બ્રાંચ પોસ્ટ માસ્તર
📮 ડાક સેવક

👉 ઉંમર:18 થી 40
👉 પગાર:
10000/12000 થી શરૂ
👉 લાયકાત:10 પાસ

🔥 અરજી કરવાની તારીખ 10/2/2025 થી 3/3/2025

વધુ માહિતી નીચે આપેલ છે

https://gccjobinfo.com/india-post-gds-recruitment/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍4
💥 યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 2691 જગ્યાઓ પર ભરતી

👉 પોસ્ટ:એપ્રેન્ટિસ
👉 ગુજરાત માં 125 જગ્યાઓ

🏦 લાયકાત:કોઈપણ ગ્રેજ્યુએટ

🥇 ઉંમર:20 થી 28 વર્ષ/અનામત મુજબ છૂટછાટ

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 5/3/2025

https://gccjobinfo.com/union-bank-of-india-recruitment-2025/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
*💥પાવર ગેડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા 115 જગ્યા ઉપર ભરતી*

👉મેનેજર ઇલેક્ટ્રિકલ 9
👉 ડેપ્યુટી મેનેજર ઇલેક્ટ્રિકલ 48
👉આસિસ્ટન્ટ મેનેજર ઇલેક્ટ્રિકલ 58

/*લાયકાત:ડિગ્રી એન્જિનિયરિંગ*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 12/3/2025*

https://gccjobinfo.com/pgcil-executive-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍4
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#LRD
#PSI
#POLICE_Requtments
📌પોલીસ બેડામાં સપ્ટેમ્બર 2025 સુધીમાં સીધી ભરતી કરાશે.
👍3
ViewFile.pdf
278.6 KB
📌 જાહેરાત ક્રમાંક:૨૩૧/૨૦૨૩૨૪-પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના




#GSSSB
👍1
ViewFile.pdf
209.2 KB
📌 જાહેરાત ક્રમાંક:૨૩૦/૨૦૨૩૨૪-કોપી હોલ્ડર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના




#GSSSB
ViewFile.pdf
225.1 KB
📌 જાહેરાત ક્રમાંક:૨૨૮/૨૦૨૩૨૪-આસીસ્ટન્ટ બાઇન્ડર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના



#GSSSB
👍1
📌સુરતમાં રવિવારે જીપીએસસી તથા યુપીએસસી ની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે માર્ગદર્શનનો કાર્યક્રમ. વિના મૂલ્ય રજીસ્ટ્રેશન જરૂરી.
CFR-12-202223.pdf
69.6 KB
📌 Final Result, Advt. No. 12/2022-23,Assistant Conservator of Forest, Class-2

હાઇ કોર્ટના ચુકાદા બાદનું રીઝલ્ટ 💀
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તારીખ:- ૦૪-૦૩-૨૦૨૫ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ,મેન્યુફેક્ચરિંગ, બેન્કિંગ  સેક્ટર માટેનો  રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત નામાંકિત અગ્રગણ્ય કંપનીઓ  ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, ટેકનીશ્યન,ટ્રેઈની,ટેલિકોલર,બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ,  સુપરવાઈઝર,મોલ પ્રમોટર, રિક્રુટર, એક્ઝીક્યુટીવ, હાઉસકીપિંગ,એડમીન ઓફિસર,પરચેસ,કેશિયર,મશીન ઓપરેટર,એરિયા સેલ્સ મેનેજર,હોટેલ મેનેજમેન્ટ  માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર, રીલેશનશીપ મેનેજર, ફિલ્ડવર્ક,એકાઉન્ટન્ટ  વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે  કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે,  ૦૫ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી બીઈ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા.૦૪-૦૩-૨૦૨૫  ના રોજ સમય સવારે ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૫ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી આપશે .તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે
👍4
*દોસ્તો તમને બધાને તો ખબર જ છે કે અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કેટલી બધી માંગ છે. જેમાં ઇથિકલ હેકીંગનો પણ સમાવેશ થાય છે, અને તમને આ લાઈનમાં સારામાં સારું પેકેજ પણ મળે છે.*

*તો આવું જ એક ઇથિકલ હેકિંગ શીખવાડતું એપ લાવ્યા છીએ અમે તમારા માટે. જેની મદદથી તમે તદ્દન ફ્રીમાં આખો ઇથિકલ હેકિંગ નો કોર્સ કરી શકો છો. જેમાં તમને,*
➡️Wifi-hacking.
➡️mac-hacking.
➡️Os-hacking.
➡️database-hacking
*આ તમામે તમામ વસ્તુઓ શીખવાડવામાં આવે છે*

*અને આ એપની ખાસિયત એ છે, કે તમે કોઈપણ કોર્સ કમ્પ્લીટ કરશો એટલે આ એપ તમને તેનું સર્ટિફિકેટ પણ આપશે. જેનો ઉપયોગ કરી અને તમે જોબ પર મેળવી શકો છો. તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી હમણાં જ આ એપ ને ડાઉનલોડ કરો.*
https://gccjobinfo.com/learn-ethical-hacking-hackerx/
👍1
1
🔥RTE મફત શિક્ષણ 2025-26 પ્રવેશ માટે  જાહેરાત આવી ગઈ છે

📗ફોર્મ ભરવાની તારીખ:- 28/02/2025 થી 12/3/2025

ધોરણ ૧ થી ૮માં આપના તાલુકાની ખાનગી(પ્રાઇવેટ) શાળાઓમાં મફત પ્રવેશ આપવામાં આવશે

ફોર્મ ભરવા ક્યાં ડોક્યુમેન્ટ જોશે

કોણ ફોર્મ ભરી શકાશે

કેવી રીતે ફોર્મ ભરવું

જિલ્લા અને તાલુકા વાઇસ શાળાઓનું લીસ્ટ જોવા* ,ફોર્મ ભરવા અને અન્ય તમામ માહિતી માટે જુવો. 👇🏻👇🏻
👉
https://gccjobinfo.com/rte-gujarat-admission-2025-26-a-comprehensive-guide/
👍2
ViewFile (29) (1).pdf
590 KB
દિવ્યાંગો માટે ખાસ ભરતી
સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર
ViewFile (21).pdf
766.2 KB
📌 *GSSSB દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત ક્રમાંકઃ ૨૭૩/૨૦૨૪૨૫ પશુધન નિરિક્ષક, વર્ગ-૩ અંગેની વિગતવાર સુચનાઓ*
ViewFile (22).pdf
934.4 KB
📌 #GSSSB દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત ક્રમાંકઃ ૨૭૦/૨૦૨૪૨૫ અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ અંગેની વિગતવાર સુચનાઓ
ViewFile (23).pdf
936.6 KB
📌 GSSSB દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત ક્રમાંકઃ ૨૬૯/૨૦૨૪૨૫ ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ અંગેની વિગતવાર સુચનાઓ
ViewFile (24).pdf
267 KB
📌 #GSSSB જાહેરાત ક્રમાંક:૨૨૪/૨૦૨૩૨૪-જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
ViewFile (25).pdf
278.6 KB
📌 *GSSSB જાહેરાત ક્રમાંક:૨૩૧/૨૦૨૩૨૪-પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના*
ViewFile (26).pdf
209.2 KB
📌 #GSSSB જાહેરાત ક્રમાંક:૨૩૦/૨૦૨૩૨૪-કોપી હોલ્ડર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
ViewFile (27).pdf
235.3 KB
📌 GSSSB જાહેરાત ક્રમાંક:૨૨૯/૨૦૨૩૨૪-આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
ViewFile (28).pdf
225.1 KB
📌 #GSSSB જાહેરાત ક્રમાંક:૨૨૮/૨૦૨૩૨૪-આસીસ્ટન્ટ બાઇન્ડર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
ViewFile (29).pdf
590 KB
📌 #GSSSB દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત ક્રમાંકઃ ૨૭૨/૨૦૨૪૨૫ "પેટા હિસાબનીશ/ સબ ઓડીટર" વર્ગ-૩ અને " હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક", વર્ગ-૩ અંગેની વિગતવાર જાહેરાત
CFR-12-202223 (1) (1).pdf
69.6 KB
CORRIGENDUM-Final Result, Advt. No. 12/2022-23,Assistant Conservator of Forest, Class-2
👍7