GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
Media is too big
VIEW IN TELEGRAM
હવે તમારૂ અધિકારી બનવાનું સપનું પુરૂ કરો • Free Seminar • Call - 81283 81283

તો તમારું સપનું સાકાર કરવાનું પરફેક્ટ મોમેન્ટ આવી ગયું છે!
આવો જોડાઈએ UPSC-GPSC Career Carnival Talk 2025 સાથે!

4 મીએ સવારે 9 વાગ્યે
📍દિનેશ હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે.

તમારું માર્ગદર્શન કરવા માટે તૈયાર છે દેશના ટોપ એક્સપર્ટ્સ:
IAS, IRS, UPSC AIR 607 અને GPSC Rank 3 અધિકારીઓનું લાઇવ અનુભવથી ભરેલું ગાઈડન્સ!

અને ખાસ ખાસ હાજરી:
Ms. Harshita Goyal -UPSC CSE 2025 AIR-2!

તમારા સપનાને આપી શકો છો એક નવો ઉડાન!
તમારું ફ્રી રજીસ્ટ્રેશન આજે જ કરો - સ્કેન કરો QR કોડ કે સંપર્ક કરો 81283 81283

આ સેમિનારનું આયોજન કર્યું છે LIBERTY Career Academy અને Stoicure દ્વારા.

તમારું ભવિષ્ય તમારા પગલાંની રાહ જોઈ રહ્યું છે!
ચાલો, એક સાથે આગળ વધીએ!

#viral #trending #amdavad #ahmedabad #amdavadi #gujju #gujju #ahmedabad_instagram #gujarat #gpsc #upsc #exam #competitiveexam
👍4👌1
અમદાવાદ પ્લેન દુર્ઘટના અંગે સિવિલ હોસ્પિટલ તંત્રે જણાવ્યું છે કે, જે પ્રવાસી / હતભાગીનો મૃતદેહ અત્રે છે તે મૃતદેહ DNA મેચ થયા પછી પરિવાર-સગાને સોંપવામાં આવશે.

BJ મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર PSM વિભાગ પાસે આવેલા કસોટી ભવન ખાતે DNA સેમ્પલ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે

ઘટનાની ગંભીરતા અને મૃતદેહ સંદર્ભે હાલની પરિસ્થિતિ જોતા આ સમગ્ર DNA મેચિંગ પ્રક્રિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ અથવા તેથી વધુ સમય લાગી શકે છે.

મૃતકોના સ્વજનો આ અંગેની વધુ માહિતી કંટ્રોલ રૂમના ફોન નંબર પરથી મેળવી શકશે.

6357373831
6357373841


#GujaratInformation20044
#Ahmedabad
3