GCC JOB INFO
42K subscribers
13K photos
402 videos
2.18K files
6.72K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
ViewFile (15).pdf
5.5 MB
CCE Group B revised list
Group B Revised Cut off
Group A માં કુલ 507 ઉમેદવારો ઉમેરવામાં આવ્યા છે.
Group B માં કુલ 1381 ઉમેદવારો ઉમેરવામાં આવ્યા છે.

#CCE #GSSSB
SchoolWiseVacancy.pdf
1.4 MB
👆🏻👆🏻👆🏻👆🏻
માધ્યમિક શાળાઓ માટેની આચાર્ય ભરતી HMAT 2024 ની ખાલી જગ્યાઓની યાદી.
જે મિત્રો ને Expected Date ડિલિવરી ની 10 આપેલ છે એમને જણાવવાનું કે કાલે 10 તારીખ ના રવિવાર છે અને રવિવારે અંજની કુરિયર બંધ હોય છે જેથી ડિલિવરી સોમવારે 11 વાગ્યા પછી મળશે
ViewFile (1) (20).pdf
1.3 MB
📌જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/ર૦૨૩૨૪ અંતર્ગત નામ.ગુજરાત હાઇકોર્ટના R/SCA NO:15010/2024ના તા:૨૯/૧૦/૨૦૨૪ના Oral Orderના અનુસંધાને ગૃપ-A અને ગૃપ-B ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની તા.૯/૧૧/૨૦૨૪ ના રોજ નવેસરથી પ્રસિધ્ધ કરેલ કામચલાઉ યાદીઓમાં સામેલ ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવા બાબત
Photo from G D Jani
Photo from G D Jani
💥 *GMDC લિમિટેડ ભાવનગર ખાતે 14 જગ્યાઓ પર વિવિધ ભરતી*

👉 *પોસ્ટ: માઈનિંગ એન્જિનિયર ,એન્વાયરમેન્ટ એન્જિનિયર, સિવિલ એન્જિનિયર ક્,વોલિટી કંટ્રોલ કેમિસ્ટ ,સર્વેયર, ઇલેક્ટ્રિશિયન, મિકેનિક ,વેલ્ડર ,પ્લમ્બર*

👉 *લાયકાત:B.E/ડિપ્લોમા/B.Sc /ITI*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 18/11/2024*

https://gccjobinfo.com/gmdc-bhavnagar-recruitment/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com

📌 CCE UPDATE 😅

🐘 હાથી ચલે બજાર,
🐕 કુત્તે ભોંકે હજાર.
🔥
📌 CCE ગૃપ B નું આયોજન જાન્યુઆરી 2025 માં થઈ શકશે.
પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા માટેની સુવર્ણ તક - (આજે તારીખ: 10-11-2024 છેલ્લો દિવસ હોય વહેલી તકે રજીસ્ટ્રેશન કરી યોજનાનો લાભ લઈ શકશો)