GCC JOB INFO
42K subscribers
13K photos
402 videos
2.17K files
6.71K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 *ઘણા સમયથી TET પાસ રાહ જોતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર.*

*ગુજરાતમાં શિક્ષક બનવા માટે કુલ 13852 (ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને અન્ય માધ્યમ) જગ્યા માટે ધોરણ 1 થી 8 માં ભરતી બહાર પાડવામાં આવે છે.2011 થી લઈને 2023 સુધીની TET પરીક્ષા માન્ય ગણવામાં આવશે. ઉમર અને સાથે જોડવાના ડોક્યુમેન્ટ તેમજ ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખની માહિતી માટે નીચે આપેલ વેબસાઈટ પર વિઝિટ લઈ વધુ માહિતી મેળવી શકો છો.*

🤝
https://gccjobinfo.com/vidhyasahayak-recruitment-gujarat-2024/

*અગત્યનો મેસેજ હોઇ આપના સગા સબંધી માં કે મિત્રોમાં કોઈ TET પાસ કરેલ મિત્રોને આ મેસેજ અવશ્ય મોકલો.*

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
*🙏🏻 ભવિષ્યના શિક્ષણ સહાયકો અને વિદ્યા સહાયકોને નમ્ર વિનંતી*🙏🏻

👉 ઉચ્ચતર માધ્યમિકમાં ઓર્ડર મળી જાય તો માધ્યમિકમાં ન લેવા વિનંતી
👉 માધ્યમિકમાં ઓર્ડર મળી જાય તો વિદ્યા સહાયકમાં ઓર્ડર ન લેવા વિનંતી
👉 ઉચ્ચ પ્રાથમિકમાં મળી જાય તો એક થી પાંચમાં ન આવવા વિનંતી.

ક્રમિક ભરતી નો ફાયદો થવો જોઈએ
ઓછા અને નીચા મેરીટ વાળાને પણ સરકારી નોકરી મળવી જોઈએ.

હાથ જોડીને વિનંતી કે આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીજાને પણ સરકારી નોકરી મળે કોઈપણ સરકારી બેઠક બગડે નહીં અથવા ખાલી ન રહે તેનું ચોક્કસ ધ્યાન રાખીએ.

સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ પણ ટ્વિટ કરીને આપ સૌને એ જ સમજાવવા માંગે છે
*જાહેરાત ક્રમાંક: #FOREST/202223/1 અન્વયે શારીરિક ક્ષમતા કસોટીમાં સફળ થયેલ ઉમેદવારોનું લેખિત પરીક્ષાના મેરીટ મુજબ પ્રમાણપત્ર ચકાસણી બાબતે અગત્યની જાહેરાત...*
CCE રિવાઈઝડ રીઝલ્ટ માટે એલીજીબલ વધારાના ઉમેદવારોને મેઇન્સના ફોર્મ ભરવા માટે મેસેજ આવવાના શરૂ થઈ ગયેલ છે.
ViewFile (2) (4).pdf
55.6 MB
📌 CCE new revised list
📌 જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩-૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩ (ગૃપ A અને B) અંતર્ગત નામ.ગુજરાત હાઇકોર્ટના R/SCA NO:15010/2024ના તા:૨૯/૧૦/૨૦૨૪ના Oral Orderના અનુસંધાને પ્રિલીમ પરીક્ષામાં હાજર રહેલાં તમામ ઉમેદવારોનું રિવાઇઝ્ડ કામચલાઉ પરિણામ.
CCE
💥 *કેન્ડલસ્ટીક પેટર્ન શિખવા માટે બેસ્ટ એપ્લિકેશન છે જે તમને સ્ટોક,ઓપ્શન ટ્રેડિંગ, ક્રિપ્ટો ટ્રેડિંગ માં ખુબ જ ઉપયોગી છે*

👉 *શેરમાર્કેટ માં નવા મિત્રો છે એમને પોતાની રીતે શિખવા કોઈ પણ પૈસા વગર*

🔹 *દરેક પેટર્ન અને કેન્ડલ વિશે detail માં માહિતી*
🔹 *પ્રેક્ટિસ માટે લેશન*
🔹 *ક્વિઝ પણ છે જેથી તમને યોગ્ય માહિતીથી અપડેટ રહેશો*

🔥 *આ એપ તમને શેર માર્કેટ શિખવા માટે અને કમાણી માટે ઉપયોગી થશે*

https://gccjobinfo.com/learn-candlestick-patterns/
નમસ્કાર ભાવિ મુખ્ય સેવિકાઓ,
હા...... તમે સાચું જ સાંભળ્યું.....
ભાવિ મુખ્ય સેવિકાઓ...😍

Smart Education Center Bhavnagar
આપના માટે લાવી રહ્યું છે...
મુખ્ય સેવિકા Free ટેસ્ટ સિરીઝ વર્કશોપ 💪
જેમાં તમે ગુજરાતમાં તૈયારી કરતી તમામ બહેનો વચ્ચે તમારી તૈયારી ચકાસી શકો છો.

અહીં તમને 5 Most IMP Papers વિષય અનુસાર આપવામાં આવશે. આ તમામ પેપર તમારા માટે ખૂબ જ અગત્યના રહેશે.🛑

અને આ પેપર નું Solution તે જ દિવસે રાત્રે Youtube માં Live માં કરાવવામાં આવશે.💪
બીજા બહેનોને આ ફ્રી ટેસ્ટ સિરીઝ નો લાભ મળે તે માટે તમામ સુધી આ માહિતી પહોંચાડો અને બીજાની મદદ કરો
કારણકે....
મદદ જેવી કોઈ સેવા નથી....🙏🙏🙏

તો રાહ શેની જુઓ છો આજે જ Smart Education Center App ડાઉનલોડ કરો.💪

એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો.
Android Application :

https://play.google.com/store/apps/details?id=co.robin.nhdwg

IOS Application : https://apps.apple.com/us/app/smart-education-center/id6569247681

વધારે માહિતી પર નીચે આપેલા નંબર પર કોલ કરો :

95 86 5555 66
63 59 6666 77
63 59 7777 88
CCE form fillup start...
Group A Revised Cut off
ViewFile (15).pdf
5.5 MB
CCE Group B revised list
Group B Revised Cut off
Group A માં કુલ 507 ઉમેદવારો ઉમેરવામાં આવ્યા છે.
Group B માં કુલ 1381 ઉમેદવારો ઉમેરવામાં આવ્યા છે.


#CCE #GSSSB
SchoolWiseVacancy.pdf
1.4 MB
👆🏻👆🏻👆🏻👆🏻
માધ્યમિક શાળાઓ માટેની આચાર્ય ભરતી HMAT 2024 ની ખાલી જગ્યાઓની યાદી.
જે મિત્રો ને Expected Date ડિલિવરી ની 10 આપેલ છે એમને જણાવવાનું કે કાલે 10 તારીખ ના રવિવાર છે અને રવિવારે અંજની કુરિયર બંધ હોય છે જેથી ડિલિવરી સોમવારે 11 વાગ્યા પછી મળશે
ViewFile (1) (20).pdf
1.3 MB
📌જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/ર૦૨૩૨૪ અંતર્ગત નામ.ગુજરાત હાઇકોર્ટના R/SCA NO:15010/2024ના તા:૨૯/૧૦/૨૦૨૪ના Oral Orderના અનુસંધાને ગૃપ-A અને ગૃપ-B ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની તા.૯/૧૧/૨૦૨૪ ના રોજ નવેસરથી પ્રસિધ્ધ કરેલ કામચલાઉ યાદીઓમાં સામેલ ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવા બાબત
Photo from G D Jani
Photo from G D Jani