GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.21K files
9.14K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 *એક એવી એપ્લિકેશન જે તમને ટૂંકા વિડિયો સ્વરૂપે મોબાઈલ ટિપ્સ અને ટ્રિક્સ, English Speaking, ઑનલાઇન કમાણી અને બીજું ઘણું બધું શીખવા મળશે એ પણ મામૂલી કિંમતમાં*

👉 *ટેક્નોલોજી, મની અને બિઝનેસ પર 10,000+ વિડિયો કોર્સ અને હિન્દીમાં 10+ કેટેગરી સાથે,ભારતનું પ્રથમ શૈક્ષણિક OTT પ્લેટફોર્મ છે. આ અભ્યાસક્રમો 250+ Expert ગુરુઓ દ્વારા એ ક્યુરેટ કરવામાં આવ્યા છે*

પ્રચલિત શ્રેણીઓ:

• મોબાઇલ યુક્તિઓ
• ઓનલાઈન કમાણી
• વ્યાપાર વૃદ્ધિ
• શેર બજાર
• સરકારી કામ (સરકારી નોકરી)
• ફોટોગ્રાફી
• અંગ્રેજી બોલવું
• ટેકનોલોજી
• સોફ્ટ સ્કિલ્સ
• ઓનલાઈન બિઝનેસ અને વધુ...

*નિષ્ણાત પાસેથી શીખો*

*ડાઉનલોડ કરો અદભુત એપ્લિકેશન.પહેલા સંપૂર્ણ એપ્લિકેશન જોજો બહુ સરસ છે મે પોતે Subscribe કરી છે એટલે તમને ભલામણ કરું છું*

https://gccjobinfo.com/seekho-short-learning-videos/
👍2
💥 હવે શોધો પ્રાઇવેટ નોકરી તમારા શહેરમાં અને અઢળક

🎯 દર મહિને 25 કરોડ લોકો નોકરી માટે આવે છે 28 ભાષા અને  60 દેશમાં નોકરી શોધી શકો છો

🎯 16 મિલિયન નોકરીઓ પોસ્ટ થાય છે

ફ્રેશર,અનુભવ,લાયકાત,સિટી, પાર્ટ ટાઇમ, કોન્ટ્રાક,કાયમી ,કોઈ પણ ફિલ્ડ માં નોકરી શોધો

🎯 એક વાર resume Upload કરશો એટલે કંપની સામેથી કોલ અને msg આવશે સમય અનુસાર ઇન્ટરવ્યૂ આપી શકો છો

👏 મારી પ્રથમ JOB IT માં આ એપ પરથી અમદાવાદ માં મેળવી હતી
.
📌 Download App

https://gccjobinfo.com/indeed-job-search/
🔥3👍1
.pending-1731687828-ViewFile.pdf
936.1 KB
📌 જા.ક્ર.: FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની CBRT પરીક્ષા તેમજ શારીરિક ક્ષમતા કસોટીના અંતે મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેના ઉમેદવારોની યાદી, પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ અને સુચનાઓ
👍1
#CCE UPDATE
#GSSSB
#FOREST 👍
uploadsmasterDataNoticeBoardschsle_2024_know_y_c08112024.pdf
75.4 KB
SSC CHSL 2024 Tier-II Exam City and Admit Card Notice
*🔥વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8. ગુજરાતી અને અન્ય માધ્યમ વર્ષ :- 2024.. જીલ્લાના ડોક્યુમેન્‍ટ વેરીફીકેશન કેન્દ્રની યાદી 🔥*
DOC-20241108-WA0001.
326.5 KB
Document from Dipak Sagarka
👍2
1 દિવસ માટે નો ચાર્જ છે 15 દિવસથી વધુ હોય તો 50 ટકા off

સંપર્ક 9327082546 Whatsapp

પોતાની લોકલ શોપ હોય,ઘરેથી કોઈ ઓનલાઇન બિઝનેસ હોય,ટ્યુશન ક્લાસ ,કોચિંગ ક્લાસ ચલાવે છે,ઈન્સ્ટાગ્રામ પેજ ચલાવે છે,YouTube ચેનલ ચલાવે છે ,,શેરબજાર નું લીગલ કામ કાજ કે અન્ય લીગલ બિઝનેસ ચલાવતા એમને પોતાની જાહેરાત કરાવવા માંગતા હોય એમના માટે

Telegram
https://t.me/gccjobinformation

whatsapp
https://wa.link/bu0jfi

Instagram
www.instagram.com/gujarat_career_club
👍3
70+ ની ઉંમરના વ્યક્તિઓ માટે આયુષ્માન કાર્ડ કાઢવાની પ્રકિયા.
CCE Update
💥 નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ NICL દ્વારા 500 જગ્યાઓ પર આસિસ્ટન્ટ ની ભરતી

👉 દરેક રાજ્યમાં જગ્યાઓ ગુજરાત માં પણ જગ્યાઓ

▪️ ઉમર: 21 થી 30 વર્ષ અને અનામત મુજબ છૂટછાટ
🔹 લાયકાત:કોઈ પણ ગ્રેજયુએટ

👉 પરીક્ષા સ્થળ ગુજરાત માટે:અમદાવાદ/ ગાંધીનગર

👉 પ્રાથમિક અને Mains બંને પરીક્ષા MCQ પ્રકારની છે

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 11/11/2024

https://gccjobinfo.com/nicl-assistant-recruitment-2024/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍21
💥 *શિક્ષણ_સહાયક (ધો.૯/૧૦) માઘ્યમિક_ભરતી જાહેર*

*📌કુલ જગ્યા - 3517*
👉સરકારી_શાળાની જગ્યા - 1200
+
👉ગ્રાન્ટેડ_શાળાની જગ્યા - 2317

*ગ્રાન્ટેડ શાળામાં ⤵️*
ગુજરાતી માધ્યમ -2258
અંગ્રેજી માધ્યમ -56
હિન્દી માધ્યમ -3
કુલ=2317 જગ્યાઓ

*સરકારી શાળામાં ⤵️*
ગુજરાતી માધ્યમ -1196
અંગ્રેજી માધ્યમ -4
કુલ જગ્યા=1200 જગ્યાઓ

*🔥ફોર્મ ભરવાની તારીખ: 24/10/2024 થી15/11/2024 ના રાત્રે ૨૩:૫૯ સુધી*

https://gccjobinfo.com/shikshan-sahayak-recruitment-2024/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍11👌1
💥 નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ NICL દ્વારા 500 જગ્યાઓ પર આસિસ્ટન્ટ ની ભરતી

👉 દરેક રાજ્યમાં જગ્યાઓ ગુજરાત માં પણ જગ્યાઓ

▪️ ઉમર: 21 થી 30 વર્ષ અને અનામત મુજબ છૂટછાટ
🔹 લાયકાત:કોઈ પણ ગ્રેજયુએટ

👉 પરીક્ષા સ્થળ ગુજરાત માટે:અમદાવાદ/ ગાંધીનગર

👉 પ્રાથમિક અને Mains બંને પરીક્ષા MCQ પ્રકારની છે

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 11/11/2024

https://gccjobinfo.com/nicl-assistant-recruitment-2024/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍8
👍1
💥 *ઘણા સમયથી TET પાસ રાહ જોતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર.*

*ગુજરાતમાં શિક્ષક બનવા માટે કુલ 13852 (ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને અન્ય માધ્યમ) જગ્યા માટે ધોરણ 1 થી 8 માં ભરતી બહાર પાડવામાં આવે છે.2011 થી લઈને 2023 સુધીની TET પરીક્ષા માન્ય ગણવામાં આવશે. ઉમર અને સાથે જોડવાના ડોક્યુમેન્ટ તેમજ ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખની માહિતી માટે નીચે આપેલ વેબસાઈટ પર વિઝિટ લઈ વધુ માહિતી મેળવી શકો છો.*

🤝
https://gccjobinfo.com/vidhyasahayak-recruitment-gujarat-2024/

*અગત્યનો મેસેજ હોઇ આપના સગા સબંધી માં કે મિત્રોમાં કોઈ TET પાસ કરેલ મિત્રોને આ મેસેજ અવશ્ય મોકલો.*

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍3
*🙏🏻 ભવિષ્યના શિક્ષણ સહાયકો અને વિદ્યા સહાયકોને નમ્ર વિનંતી*🙏🏻

👉 ઉચ્ચતર માધ્યમિકમાં ઓર્ડર મળી જાય તો માધ્યમિકમાં ન લેવા વિનંતી
👉 માધ્યમિકમાં ઓર્ડર મળી જાય તો વિદ્યા સહાયકમાં ઓર્ડર ન લેવા વિનંતી
👉 ઉચ્ચ પ્રાથમિકમાં મળી જાય તો એક થી પાંચમાં ન આવવા વિનંતી.

ક્રમિક ભરતી નો ફાયદો થવો જોઈએ
ઓછા અને નીચા મેરીટ વાળાને પણ સરકારી નોકરી મળવી જોઈએ.

હાથ જોડીને વિનંતી કે આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીજાને પણ સરકારી નોકરી મળે કોઈપણ સરકારી બેઠક બગડે નહીં અથવા ખાલી ન રહે તેનું ચોક્કસ ધ્યાન રાખીએ.

સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ પણ ટ્વિટ કરીને આપ સૌને એ જ સમજાવવા માંગે છે
👍5