GCC JOB INFO
45.8K subscribers
19.4K photos
560 videos
4.23K files
9.15K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
ટુંક સમયમાં પરીક્ષા આવી રહી છે 24/11/204 ના રોજ ..આજે નવરાત્રી ના પાવન અવસરે 50 ટકા off રાખ્યું છે

MRP 99
ઓફર માત્ર 50 Rs

3/10/2024 થી નવરાત્રી 11/10/2024 સુધી

સરકારી પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોના અનુભવ અને સૂચનો દ્વારા તૈયાર થયેલ

💥 PDF eBook by GUJARAT CAREER CLUB

👉 સંપૂર્ણ નવા સિલેબસ 2024 આધારિત
👉 અગાઉના પૂછેલા પ્રશ્નો,AMC માં પુછાયેલ પ્રશ્નો અને પૂછાવાની સંભાવના આધારિત IMP પ્રશ્નો
👉 NCERT અને GCERT આધારિત પ્રશ્નો
👉 હસ્તલિખિત ખરાઈ કરીને દરેક પેપર ની Answer કી નું લખાણ
👉 ગણિત અને રીઝનીંગ ના 200 પ્રશ્નોનું બને એટલું સરળ અને સમજાય એ રીતે સોલ્યુશન હસ્ત લિખિત જેથી તમને સ્ટેપ સમજાય

🔷 કુલ 1000 પ્રશ્નો,Answer કી અને ગણિત અને રીઝનિંગ સોલ્યુશન સહિત

🔥 આ પેપરો AMC ની પરીક્ષા સફળતા અપાવવામાં બૂસ્ટર સાબિત થશે

📱 ઓર્ડર આપવા 9574305710 પર Whatsapp કરવું

💥 GUJARAT CAREER CLUB

ઓર્ડર કરો અહીથી
http://wa.link/uybuw2

💥 GUJARAT CAREER CLUB દ્વારા બનાવેલ PDF eBook ની વિશેષતા

👉 તમને GK,કમ્પ્યુટર ના પ્રશ્નો તો બધેથી મળશે અને એ લોકો ગમે ત્યાંથી પૂછી પણ શકે અને એના માટે મટીરીયલ પણ મળી જાય

👉 આપણી આ eBook માં એકાઉન્ટ અને ઓડિટિંગ ના Basic જે પુછાઇ શકે એ રીતે તમામ પ્રશ્નો વર્ણવી લીધા છે અને લગભગ કોઈ એન્ગ્લ બાકી નથી રાખ્યો.

👉 અમદાવાદ ના જૂના પ્રશ્નો અને પુછાઇ શકે તેવા તમામ પ્રશ્નો  નો અભ્યાસ કરી ટિમે બનાવ્યા છે જેથી તમે રોકડીયા માર્કસ મેળવી શકો

👉 ગણિત અને રીઝનીંગ ના AMC લેવલ ના પ્રશ્નો તમામ પ્રકરણો સમાવાયા છે અને સોલ્યુશન પણ આપેલ છે એટલે તમને બહુ ફાયદો થશે

🔹 ટાઇમ બહુ ઓછો છે નોટોફિકેશન આવતા જ અઠવાડિયામાં પરીક્ષા લેશે અને તમારી મહેનત ની ચકાસણી કરો,કયો.વિષય કાચો છે તો ફરીથી જોઈ લો અને તૈયારી કરો આ વખતે પાછા પડવાનું થતું જ નથી મિત્રો
👍21
ટુંક સમયમાં પરીક્ષા આવી રહી છે 24/11/204 ના રોજ ..આજે નવરાત્રી ના પાવન અવસરે 50 ટકા off રાખ્યું છે

MRP 99
ઓફર માત્ર 50 Rs

3/10/2024 થી નવરાત્રી  11/10/2024 સુધી


ઓર્ડર અહીંથી કરો
http://wa.link/uybuw2
1
👍1
👍2
3
*ઘરે બેઠા શેર બજાર થી સવાર ના 9:15 થી બપોર ના 3:30 સુધીમાં રૂપિયા કમાવા માંગો છો એ પણ દરરોજ....???*

*👉જલદી કરો આ ચેનલ મા ફકત 1 જ મેમ્બર જોડાય સકસે છે!!!*

*💁રૂપિયા કમાવા અહિ આપેલ ટેલિગ્રામ ચેનલ પર જોઈન્ટ થવુ જરૂરી છે 👇🏻*

https://telegram.me/+HnU_ExPeuwExNTI1


Trade live with me daily.Here you will get all the market updates , my analysis and knowledge required to become a profitable trader.I am not sebi registered.Only for educational purpose. 🏆🏆🏆

જાહેરાત
👍3
🔴GPSC_UPDATE

સાથીઓ,આજે GPSC ભવન જા.ક:૪૭/૨૦૨૩-૨૪ ને લઇ રજૂઆત કરવા ગયેલ ઉમેદવારોની GPSC ના સેક્રેટરી સુશ્રી વીણા પટેલ મેમ સાથે થયેલ વાતચીતના અંશ:
(કારણ કે,GPSC ના અધિકારીઓના કહેવા અનુસાર અઘ્યક્ષશ્રી નલિન ઉપાધ્યાય બેંગ્લોરના પ્રવાસે હોય,5 ઓક્ટોબરે પરત ફરશે)

👉GPSC ના સેક્રેટરી વીણા પટેલ મેમ સાથે થયેલ વાતચીત મુજબ:

1) કોઈ પણ રીતે,GPSC ના અધ્યક્ષશ્રી નિર્ધારિત સમયે પરીક્ષા લેવા માગે છે.

2) આગમી 47 નંબરની મુખ્ય પરીક્ષાને લઇ GPSC ની 80% તૈયારીઓ થઈ ગઈ છે.

3) વેઇટીંગ લીસ્ટ બાબતે હાલ કોઈ કાયદો નથી,છતાં આગામી ભરતીઓમાં આ પ્રથા ચાલુ કરવી કે કેમ એ મુદ્દો GPSC આગળ વિચારાધીન છે.

4) રીવાઈઝ રીઝલ્ટ બાબતે તેઓએ ખાસ કોઈ કમેન્ટ કરી નથી.
(કદાચ મુદ્દો માનનીય ન્યાયાલય સમક્ષ હોય એમણે ચર્ચા કરવાનું ટાળ્યું હોય શકે)

5) તમારા માંથી જ બે-ત્રણ ઉમેદવારો પરીક્ષા જલદી લેવાય જાય એવી અરજી આપી ગયાં છે એવું સેક્રેટરી મેમનું કહેવું છે.

👉આમ ઉમેદવારીની માંગણી અને મુદ્દાને ધ્યાને લઇ ઉપરોક્ત મુજબ મેડમે વિનમ્ર ભાવે જવાબ આપ્યા છે,ક્યાંક જવાબ આપવાનું પણ ટાળ્યું છે.

👉ઉમેદવારોની રજૂઆત સાંભળવા બદલ આપણે મેમનો આભાર માનીએ છીએ.

ધન્યવાદ🙏
👍81
💥 *દાદરા નગર હવેલી વહીવટી વિભાગ દ્વારા વિવિધ ભરતી*

👉 *ડેટા એન્ટ્રી ઓપરેટર*
👉 *ટીચિંગ પોસ્ટ મેડિકલ વિભાગ:69 જગ્યાઓ*
👉 *પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં 265 શિક્ષકો ની ભરતી*
👉 *35 જગ્યાઓ પર ઇન્ફોર્મેશન અને કોમ્પ્યુટર ટેકનોલોજી ટીચર ની ભરતી ખાસ કમ્પ્યુટર ડિગ્રી વાળા માટે*

🔥 *અંતિમ તારીખ 30/10/2024 સુધી છે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ જાહેરાત જોવી*

https://gccjobinfo.com/dadra-and-nagar-haveli-recruitment-4/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍2
💥 દાદરા નગર હવેલી વહીવટી વિભાગ દ્વારા વિવિધ ભરતી*

👉 ડેટા એન્ટ્રી ઓપરેટર
👉 ટીચિંગ પોસ્ટ મેડિકલ વિભાગ:69 જગ્યાઓ
👉 પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં 265 શિક્ષકો ની ભરતી
👉 35 જગ્યાઓ પર ઇન્ફોર્મેશન અને કોમ્પ્યુટર ટેકનોલોજી ટીચર ની ભરતી ખાસ કમ્પ્યુટર ડિગ્રી વાળા માટે

🔥 અંતિમ તારીખ 30/10/2024 સુધી છે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ જાહેરાત જોવી

https://gccjobinfo.com/dadra-and-nagar-haveli-recruitment-4/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
1👍1
🔰સ્ટાફ નર્સ ભરતીની જાહેરાત

🔰1903 જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા શરૂ કરાશે

🔰5 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થશે
🔥2
ViewFile (14).pdf
709.8 KB
📌 જા.ક્ર. ૨૧૨/૨૦૨૩૨૪ મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી રમતગમતનું પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો જોગ
🙏6👍1
Jailor update
👍1
2⃣1⃣ દોસ્તો, ઘણી વખત આપણામાં કોઈ ખરાબ આદત હોય છે, અને આપણે તેને છોડવા માંગતા હોઈએ છીએ, પરંતુ તેને છોડી નથી શકતા. અથવા તો આપણે કોઈ સારી આદત બનાવી છે પણ તે આપણે બનાવી નથી શકતા... આ સમસ્યા માત્ર તમારે જ નહીં પરંતુ તમામે તમામ લોકોને છે.

🕜 તો અમે લાવ્યા છીએ તમારા માટે એક ઉપયોગી એપ. જેની મદદથી તમે તમારી ખરાબ આદતોને સારી આદતમાં ફેરવી શકશો. અને એ પણ માત્ર 21 દિવસોમાં જ. આ એપ માં તમને એવું ફીચર મળશે કે તમારે કઈ સારી આદત બનાવી છે અથવા તો કઈ ખરાબ આદત છોડવી છે? તે સિલેક્ટ કરવાનું છે અને તે મુજબ તમને આ એપ દિવસ 1 થી 21 સુધી નવા નવા ટાસ્ક આપશે.*


😍 અને જો તમે એ કમ્પ્લીટ કરી લીધા તો તમને હું 100% ગેરંટી આપું છું, કે તમારી બધી ખરાબ આદતો સુધરી જશે, અને સારી આદતો બની જશે! તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી હમણાં જ આ એપને ડાઉનલોડ કરો.*


https://gccjobinfo.com/21-days-challenge/
👍6
👍1