GCC JOB INFO
45.9K subscribers
19.4K photos
559 videos
4.22K files
9.15K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥કિડની હોસ્પિટલ અમદાવાદ💥

આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર માટેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાયૅક્રમ જાહેર.


સંબંધિત ઉમેદવારોને મેઈલ દ્વારા જાણ કરવામાં આવી રહી છે જેની ખાસ નોંઘ લેવી
.
👍1
આરોગ્ય સેવાઓ બનશે વધુ સુદૃઢ...

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી 100 નવીન 108 ઍમ્બ્યુલન્સ, 38 નવીન ICU ઓન વ્હીલ્સ અને 10 નવીન ફૂડ સેફ્ટી ઑન વ્હીલ્સની ‘મોબાઇલ ટેસ્ટિંગવાન’નું ફ્લેગ ઑફ આપી પ્રસ્થાન કરાવ્યું...
👍2
PMSY-29-202425.pdf
2.6 MB
આસિસ્ટન્ટ મેનેજર syllabus
👍2
મહિલા સુરક્ષા માટે મહત્વ ની એપ


👩🏻‍🎓 નવરાત્રી દરમિયાન બહેનો માટે આ એપ્લિકેશન તેમની સૂરક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે..

➜ એપ્લિકેશન ડાઉનલોડ કરો:

👏🏻 દરેક બહેનો સુધી આ મેસેજ પહોંચાડો..

➛ આ એપ install કરેલું હશે, તો મુશ્કેલી ના સમય માં તરત ઘર ના લોકો ને SMS મોકલાઈ જશે. તથા જે તે મહિલા નું લોકેશન પણ દેખાડશે.*

➛ સાથે સાથે આ એપ માં આત્મ સુરક્ષા ના વીડિયો પણ મૂકેલા છે.

➜ તો અત્યાર જ ડાઉનલોડ કરો આ એપ :

https://gccjobinfo.com/indian-sos-women-safety/
👍2
👍3
**આજે છેલ્લી તારીખ*-

💥 ઉચ્ચતર માધ્યમિક શાળા માં TAT-HS 4092 જગ્યાઓ પર શિક્ષકો ની ભરતી

🔥 અરજી કરવાની તારીખ 10/10/2024 થી 21/10/2024

વધુ માહિતી માટે
https://gccjobinfo.com/gserc-recruitment-2024/#google_vignette

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ

🔗 ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation

હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે
www.gccjobinfo.com
👍3
દોસ્તો આપણે બધા લોકોએ નાનપણમાં પેલા કીપેડ વાળા જાડા ફોનમાં બોક્સ ગોઠવવા વાળી ગેમ તો રમી જ હશે... અને આપણને તેમાં મજા પણ બહુ આવતી હતી પરંતુ આજકાલની ગેમ્સમાં એ વાત જ રહી નથી...

તો અમે લાવ્યા છીએ તમારાં બાળપણની યાદોને તાજી કરતી એક ધમધોકાર એપ! જેમાં તમને જે પેલી જૂની ગેમ હતી તેનું સીધે સીધું કીબોર્ડ મળી જશે. અને તમે તેમાં ગેમ એન્જોય કરી શકશો. તમને ખરેખર એવું નહીં લાગે કે તમે એ ગેમ મોબાઈલ માં રમો છો. તમને એવું જ લાગશે કે તમે એ ગેમ તમારા હાથમાં લઈને રમો છો. અને તેમાં તમે તમારો મનગમતો કલર પણ રાખી શકો છો.

તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી હમણાં જ આ એપ ને ડાઉનલોડ કરો અને નાના બાળકો અને તમારા જૂના મિત્રો સાથે આ એપને શેર કરો.
Generate With AI
https://gccjobinfo.com/brick-game-download/
*ઘરે બેઠા શેર બજાર થી સવાર ના 9:15 થી બપોર ના 3:30 રૂપિયા કમાવા માંગો છો એ પણ દરરોજ....???*

*👉જલદી કરો આ ચેનલ મા ફકત 1 જ મેમ્બર જોડાય સકસે છે!!!*

*💁રૂપિયા કમાવા અહિ આપેલ ટેલિગ્રામ ચેનલ પર જોઈન્ટ થવુ જરૂરી છે 👇🏻*

https://telegram.me/+sPEIw3lce-oyZWE1


Trade live with me daily.Here you will get all the market updates , my analysis and knowledge required to become a profitable trader.I am not sebi registered.Only for educational purpose. 🏆🏆🏆

જાહેરાત
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો

🇳 🇪 🇼 🇸  🇵 🇦 🇵 🇪 🇷

📰 દિવ્ય ભાસ્કર           📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર     📰 ફલછાબ
📰 સાંજ સમાચાર         📰 અકિલા
📰 મુંબઈ સમાચાર         📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત             📰 નોબત
📰 જય હિન્દ                📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ                  📰 ગુજરાત ટુડે

📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો

👉🏾
https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/
👍2
👍4
💥💥તાજેતરના પુરસ્કારો 💥💥
🔥7👍32
👍2👏1👌1
💥 *ITI કોલેજ પોશી (સાબરકાંઠા )ખાતે પ્રવાસી સુપર વાઈઝર હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર અને અંગ્રેજી વિષય માટે*

છેલ્લી તારીખ 15/10/2024

https://gccjobinfo.com/iti-poshina-recruitment/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍3👌1
*ઉધઇ થી બચો*

🩸 *ઉધઈ ની દવા છાંટી આપીશું.*

💁‍♀️ *વધુ માહિતિ માટે અહિ ક્લિક કરો 👇👇*
https://wa.me/918320118646?text=*HI%20I%20seen%20our%20DIGITAL+GUJARAT*



*Je bhavan Pest Control service*

*🩸10 વર્ષની લેખિત ગેરંટી સાથે કામ કરતી એકમાત્ર પેસ્ટ કંટ્રોલ સર્વિસ*

*જુના, અને જાણીતા, પેસ્ટ કંટ્રોલમાં નિષ્ણાંત*

*🩸સમગ્ર સૌરાષ્ટ્રમાં કાર્યરત અમારી સર્વિસનો લાભ લો અને આપના કીમતી ફર્નિચર અને પ્રોપર્ટીને ઉધઈ,વંદા, માકડથી બચાવો*

*🏘️નવા બની રહેલા મકાન, દુકાન,ઓફિસ કે શો રૂમમાં, કારખાનામાં પાઈપ સિસ્ટમ ફીટ કરી આપીશુ સ્પેશિયલ પ્રેસર મશીનથી દવા છાંટી આપીશુ જેથી વર્ષો વર્ષ તે ઉધઈથી સલામત રહે*

*🏘️જૂની પ્રોપર્ટી કે ફર્નિચરમાં ઉધઈ વંદા, માકડ થઈ ગયા હોય તો આ પેસ્ટ થી સંપૂર્ણ નાબૂદ કરી આપીશું*

*WHY ONLY US*

*ફક્ત ઈમ્પોર્ટેડ કેમિકલથી ગેરંટી સાથે કામ*

🌈 *💯% લેખિત ગેરંટી થી કાર્ય કરતી હાઈટેક પેસ્ટ કંટ્રોલ સર્વિસ*

💁‍♀️ *વધુ માહિતિ માટે અહિ ક્લિક કરો 👇👇*
https://wa.me/918320118646?text=*HI%20I%20seen%20our%20DIGITAL+GUJARAT*


🌈 *વર્ષોનો અનુભવ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં*

*👉ઉધઈ ટ્રીટમેન્ટ તથા સેનીટાઇઝેશન કોર્પોરેટ, બેંક, ઓફીસ, ગોડાઉન, ઘર, હોસ્પીટલમાં ઉધઈ ટ્રીટમેન્ટ (૫ વર્ષની ગેરંટી સર્ટીફીકેટ સાથે) તથા જનરલ પેસ્ટ કંટ્રોલ કીડી, મકોડા, વંદા, ગરોડીનો સ્પ્રે(૩ મહિના) કોન્ટ્રાકટ સાથે*

*👉તમારા ફર્નિચરને ઉધઈનું આગલું લક્ષ્ય ન બનવા દો! 24x7 પેસ્ટ મેનેજમેન્ટ સેવાઓ પર, અમે તમારા ઘરને સુરક્ષિત અને ઉધઈ-મુક્ત રાખવા માટે સમર્પિત છીએ.*

*💁‍♂️અમારા નિષ્ણાત ઉધઈ નિયંત્રણ સર્વિસ સાથે . તમે આ વિનાશક જંતુઓ સામે તમારા ફર્નિચર, મિલકત અને મનની શાંતિને સુરક્ષિત કરી શકો છો.*

*ઉધઈ ટ્રીટમેન્ટ ( 10 વર્ષ)*

*🩸બંગલો, ટેનામેન્ટ, ઓફીસ, ગોડાઉન એરીયા, સાઈટ વીઝીટ ફ્રીમાં કરી કોટેશન આપવામાં આવશે.*
👍7
💥 *LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા જુનિયર આસિસ્ટન્ટ નું રીઝલ્ટ જાહેર*
https://gccjobinfo.com/lic-hfl-junior-assistant-result/


💥 *UPSC CMS ઈન્ટરવ્યુ શિડયુઅલ જાહેર*
https://gccjobinfo.com/upsc-cms-interview-schedule/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍1
💥 *આજકાલના યુવાનો મોબાઇલમાં ઘણી બધી ગેમ્સ જેમ કે free fire, pubg આવી ઘણી બધી ગેમ્સ રમી અને પોતાનો કિમતી સમય વ્યર્થ કરે છે, જે ઉંમરમાં પોતાના મગજનો વિકાસ કરવાનો હોય છે તે ઉંમરમાં યુવાનો આવી ગેમ રમી અને પોતાના મગજનો વિકાસ અટકાવી દે છે.*

🎯 *તો તમારા માટે અમે લાવ્યા છીએ એક ગજબનું એપ! જેની અંદર તમને 40 થી વધારે ગેમ્સ મળશે, પરંતુ એ જેવી તેવી ગેમ્સ નથી પરંતુ આ એપમાં તમને તમારા બ્રેઈનને ઈમ્પ્રૂવ કરે તેવી ગેમ્સ જોવા મળશે. જે તમે રમશો એટલે તમને ખરેખરમાં એવું ફીલ થશે કે ના આ એપ નો ઉપયોગ કરીને તમે તમારા કોન્સન્ટ્રેશન અને મેમરી પાવરને ઇમ્પ્રૂવ કરી શકશો.*

▪️ *તમને માત્ર આ એક જ એપમાં મેથ્સ, રીઝનીંગ, એનિમેશન પઝલ્સ જેવી તમામે તમામ પ્રકારની માઈન્ડને ટ્રીક કરે તેવી ગેમ્સ જોવા મળશે. તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી હમણાં જ આ એપને ડાઉનલોડ કરો.*

https://gccjobinfo.com/lumosity-brain-training/
👍31
👍43😍1