ગુજરાત હિંદુ સ્ત્રીમંડળની શાખા કાઠિયાવાડની કઈ રિયાસતે શરૂ કરી ?
Anonymous Quiz
23%
ધ્રાંગધ્રા
36%
ગોંડલ
30%
લીમડી
12%
ભાવનગર
નીચેના પૈકી કયો આબોહવાકીય પ્રકાર મુખ્યત્વે ગુજરાત રાજ્યમાં ફેલાયેલો છે ?
Anonymous Quiz
11%
અંશતઃ ભેજવાળી સંક્રમણિકની શુષ્ક
43%
અર્ધ શુષ્ક ઉષ્ણકટિબંધીય શુષ્ક
22%
અર્ધ શુષ્ક ઉપ ઉષ્ણકટિબંધીય શુષ્ક
23%
અંશત: ભેજવાળી ઉષ્ણકટિબંધીય શુષ્ક
ભારતીય સંવિધાનના નીચેના પૈકી કયા અનુચ્છેદમાં ‘શાસન’ શબ્દનો ઉલ્લેખ છે ?
Anonymous Quiz
24%
અનુ.૩૭
37%
અનુ.૩૯
26%
અનુ.૪૦
14%
અનુ.૪૨
કેડમિયમનો સળિયો ન્યુક્લિઅર રિએક્ટરમાં........માટે વપરાય છે.
Anonymous Quiz
11%
સાંકળ પ્રક્રિયાના પ્રોત્સાહન
24%
વધુ ન્યુટ્રોન બનાવવા
47%
રિએક્ટરની કામગીરીને નિયંત્રિત કરવા
17%
ન્યૂટ્રોનને ધીમા પાડવા
નીચેના પૈકી કઈ વનસ્પતિ તેલ પ્રસરણ ઉપચાર માટે વપરાય છે ?
Anonymous Quiz
6%
સ્કિમર્સ
19%
સાયક્સ
39%
જતોક્હા (જેટ્રોફા)
35%
ઉપરોક્ત તમામ
તાજેતરમાં દેશના સૌપ્રથમ કેબલ સ્ટેયડ રેલવે બ્રિજની જાહેરાત કરવામાં આવી આ બ્રિજને શું નામ આપવામાં આવ્યું છે ?
Anonymous Quiz
37%
સિગ્નેચર બ્રિજ
20%
અંજીબાદ બ્રિજ
30%
મહાત્માગાંધી બ્રિજ
13%
ગોલ્ડન બ્રિજ
રૂઢિપ્રયોગ : ‘રાગે પડવું’
Anonymous Quiz
80%
ઠેકાણે પડવું
11%
મેળ ન પડવું
5%
રાસ ગાવો
5%
રવાના કરી દેવો