Kiswa Career Academy
41.8K subscribers
8.91K photos
197 videos
1.01K files
6.75K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
કયા દેશમાં તેના કામચાટકા દ્વીપકલ્પ (Kamchatka) નજીક 8.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે પેસિફિક મહાસાગરમાં સુનામીની ચેતવણી આપવામાં આવી?
Anonymous Quiz
17%
જાપાન
27%
યુનાઇટેડ સ્ટેટ્સ
24%
ઇન્ડોનેશિયા
32%
રશિયા
4
જાહેર-ખાનગી ભાગીદારી (Public-Private Partnership (PPP) મોડેલ હેઠળ ભારતનું પ્રથમ એરપોર્ટ કઈ સંસ્થાએ વિકસાવ્યું હતું?
Anonymous Quiz
18%
GMR એરપોર્ટ્સ લિમિટેડ
48%
કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ
24%
દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ
10%
મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ
2👍2👌1
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માં અવકાશયાત્રીઓને મદદ કરતા AI-સંચાલિત રોબોટનું નામ શું છે?
Anonymous Quiz
12%
Cimon
25%
Orion
39%
HAL-9000
24%
AstroBot
🎉64🔥1
👆🗞️ TODAY CURRENT QUIZ 🗞️👆

🎯 Share & Join
https://t.me/Kiswa_Official_Gandhinagar
👏3🔥2
5_6084523693994679042.pdf
1.1 MB
🎯ACF/RFO Mains મુખ્ય પરીક્ષા ના ફોર્મ ભરવા બાબત
3
💢 °°°GENERAL BATCH°°° 🎯
       CLASS-3, Foundation 
Online & Offline HyBrid Batch

      🔜 COMING SOON 🔜

➡️ માત્ર એક જ બેચમા રેવન્યુ તલાટી,
      DYSO | CCE | STI વગેરે જેવી
      પરિક્ષાના સિલેબસ આવરી લેવામાં
      આવશે.

🧧 શા માટે કિશ્વા ઍકેડેમી ?
* 3000+ સફળ વિદ્યાર્થીઓ આપનાર સંસ્થા 
* સૌથી વધુ અનુભવી શિક્ષકો
  (નિષ્ણાંત ફેકલ્ટી)

🪷 તમારા નબળા વિષય પર વિશેષ
      ભાર આપવામાં આવશે.

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
3
ભારતમાં લોકપાલ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો ?
Anonymous Quiz
58%
લક્ષ્મીમલ સંઘવી
27%
લોકમાન્ય તિલક
10%
મનમોહન સિંહ
5%
નિલમ સંજીવ રેડ્ડી
19👏1🆒1
🏆 મોડાસાનું ગૌરવ 🏆

🎖️ કિશ્વા ઍકેડમીની "GENERAL BATCH" નાં વિદ્યાર્થી...

https://www.instagram.com/reel/DM4EErtJ4OW/?igsh=aWczM3IzZ3Y4ZWVq
5
ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ?
Anonymous Quiz
6%
સક્ય સંપ્રદાય
42%
ભાગવત સંપ્રદાય
8%
સૌર સંપ્રદાય
44%
શૈવ સંપ્રદાય
11
ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી હતી ?
Anonymous Quiz
28%
લંડન
29%
સિંગાપોર
15%
પેરિસ
28%
સાન ફ્રાન્સિસ્કો
11
વર્લ્ડ વાઇડ વેબ ડે (www) દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે?
Anonymous Quiz
23%
૩૧ જુલાઈ
52%
૧ ઓગસ્ટ
20%
૧૦ સપ્ટેમ્બર
4%
૧૨ ઓક્ટોબર
13🎉1
🎖️" Opration muskan-XI "🎖️

🎯 Join👉 કિશ્વા કેરિયર એકેડેમી
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
👌41
સંસદમાં આભાર પ્રસ્તાવ કોના દ્વારા સંબોધિત કરવામાં આવે છે ?
Anonymous Quiz
13%
વડાપરાધન
29%
વિરોધપક્ષના નેતા
47%
રાષ્ટ્રપતિ
11%
સંસદીય કાર્યમંત્રી
3
કટોકટીનું જાહેરનામું કેટલા માસનો સમય પૂરો થવાના અંતે આપમેળે રદ થાય?
Anonymous Quiz
69%
છ માસ
13%
બાર માસ
15%
ત્રણ માસ
3%
બે વર્ષ
5
નીચેનામાંથી કયું/ક્યાં રાજ્ય માત્રએક રાજ્ય સાથે જ સરહદ ધરાવે છે ?
1.અરુણાચલ પ્રદેશ, 2.કેરળ , 3.મેઘાલય, 4.સિક્કિમ
Anonymous Quiz
10%
માત્ર 1,2 અને 4
44%
માત્ર 3 અને 4
19%
માત્ર 1,2, એની 3
28%
આપેલ તમામ
3
ગુજરાતની સૌથી મોટી પરપ્રાંતિય નદી..........છે .
Anonymous Quiz
14%
બનાસ
29%
ભાદર
42%
નર્મદા
15%
સાબરમતી
5
🎖️" RPF ના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ "🎖️

🎯 Join👉 કિશ્વા કેરિયર એકેડેમી
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
👌51
🎲 Quiz '🎯 TEST:10 - ગુજરાતનાં જિલ્લાઓ...... 🧧 આજની ટેસ્ટ : બોટાદ જિલ્લો...🪷join :https://t.me/Kiswa_Official_Gandhinagar'
🖊 10 questions · 30 sec
👌31🤩1