Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
હિંદ છોડો આંદોલન વખતે સ્વતંત્ર સેનાનીઓની ધરપકડ કરી જેલમાં પુરવાની અંગ્રેજોની કાર્યવાહીને કયું ગુપ્ત નામ આપવામાં આવ્યું ?
Anonymous Quiz
22%
ઓપરેશન પોલો
31%
ઓપરેશન બ્લૂસ્ટાર
36%
ઓપરેશન ઝીરો અવર
11%
ઓપરેશન બુદ્ધા
ભારતના બંધારણ સંદર્ભે નીચેની પૈકી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી ?
Anonymous Quiz
13%
જંગલો - સમવર્તી સૂચિ
31%
પવિત્રધામ - સમવર્તી સૂચિ
26%
ટપાલ ખાતાની બચત બેઠક - સંઘ સૂચિ
30%
જાહેર આરોગ્ય - રાજ્ય સૂચિ
હાલમાં જાહેર થયેલા ‘Global E Waste Monitor-2020’ રિપોર્ટમાં ભારત કયા સ્થાને છે ?
Anonymous Quiz
17%
બીજા
39%
ત્રીજા
31%
ચોથા
13%
પાંચમાં
શિષ્ટરૂપોના વિકલ્પોમાંથી કયો વિકલ્પ યોગ્ય નથી ?
Anonymous Quiz
32%
ગલઢેરા - ઝૂંપડાં
24%
હકડે ઠઠ - ભરચક
36%
ફાંટ - પાટેકું
8%
બકાલું - શાકભાજી
શબ્દસમૂહ : 'પહેલીવાર વિવાયેલી ભેંસ'
Anonymous Quiz
15%
ગવલી
27%
કવલી
42%
જોટકી
16%
નવચાંદરી
સમાનાર્થી : ‘કાસાર’
Anonymous Quiz
21%
વરસાદ
13%
નદી
31%
દરિયો
35%
તળાવ
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍

🔥Target સરકારી નોકરી🔥

💥💥 Most Popular Topic For 💥💥

GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI,
Police Constable , બિનસચિવાલય ક્લાર્ક

💡ફ્રી લેક્ચર💡

📚 ગણિત : ઉંમર સબંધિત પ્રશ્નો 📚
(Problems on Ages)

➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/th1N89q9Pck