Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍

🔥Target સરકારી નોકરી🔥

💥💥 Most Popular Topic For 💥💥

GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI,
Police Constable , બિનસચિવાલય ક્લાર્ક

💡ફ્રી લેક્ચર💡

📚 સામાન્ય વિજ્ઞાન : પાચનતંત્ર (ભાગ-૧) 📚

➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/QUKCiByKLHw
‘જો ઈશ્વર પણ અસ્પૃશ્યતાને સહન કરે તો તે ઈશ્વરને હું માનીશ નહિ’ - આ વિધાન કોણે કહ્યું હતું ?
Anonymous Quiz
37%
ગાંધીજી
40%
બાબાસાહેબ આંબેડકર
15%
ઠક્કરબાપા
9%
બાળગંગાધર ટિળક
ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે ?
Anonymous Quiz
6%
પરવાળાકૃત
79%
અગ્નિકૃત
9%
જળકૃત
5%
વિકૃત
નીચેનામાંથી કઈ અદાલતો ટ્રિબ્યુનલો (ન્યાયપંચો) ગણી શકાય નહિ ?
Anonymous Quiz
15%
જિલ્લા ગ્રાહક મંચ
38%
કૌટુંબિક અદાલતો
34%
લોક અદાલતો
13%
ગ્રામ અદાલતો
નાની વાહિનીઓ કે જે એક કોષસ્તરીય જાડી દીવાલ ધરાવે તેને શું કહે છે ?
Anonymous Quiz
31%
રુધિરકેશિકા
30%
ધમની
22%
શિરા
17%
લસિકા
નીચેના પૈકી શેમાં સૌથી વધુ ઊર્જા છે ?
Anonymous Quiz
24%
ભૂરો પ્રકાશ
14%
લીલા પ્રકાશ
43%
લાલ પ્રકાશ
18%
પીળો પ્રકાશ
લોકલ એરિયા નેટવર્ક જોડાણ માટે કયા પ્રકારનો કેબલ વાયર વાપરવામાં આવે છે ?
Anonymous Quiz
12%
ટિ્‌વસ્ટેડ પર કેબલ
27%
કો-એક્સીયલ કેબલ
58%
ફાયબર ઓપ્ટિકલ કેબલ
3%
અહીં પૈકી કોઈ નહિ
ભારતમાં કોરોનાની સારવાર માટે સૌથી સસ્તી ટેસ્ટિંગ ‘કોરોસ્યૂર’ કોના દ્વારા તૈયાર કરવામાં આવી ?
Anonymous Quiz
24%
IIT કાનપુર
33%
IIT દિલ્હી
20%
IIT ગાંધીનગર
22%
IIT ખડગપુર
તાજેતરમાં રોશની નાડાર મલ્હોત્રાની કઈ આઈટી કંપનીના અધ્યક્ષ પદે નિમણુક થઇ છે ?
Anonymous Quiz
15%
TCS
38%
INFOSYS
34%
HCL Tech
13%
HITACHI
સમાનાર્થી શબ્દ : 'યામિની'
Anonymous Quiz
7%
યમ ની બહેન
39%
વીજળી
11%
સમીક્ષા
43%
રાત્રી
શિષ્ટરૂપ આપો. - 'થાપોટ'
Anonymous Quiz
6%
નથણી
66%
ટપલી
17%
થરથરાટ
11%
નઠારું
શબ્દસમૂહ : 'ખુશામત કરી લાભ મેળવનાર'
Anonymous Quiz
40%
ખુશામતખોર
29%
કઢીચટ્ટો
17%
અમાનુષી
15%
નિખાલસ
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍

🔥Target સરકારી નોકરી🔥

💥💥 Most Popular Topic For 💥💥

GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI,
Police Constable , બિનસચિવાલય ક્લાર્ક

💡ફ્રી લેક્ચર💡

📚 સામાન્ય વિજ્ઞાન : પાચનતંત્ર (ભાગ-૧) 📚

➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/QUKCiByKLHw