નીચેના પૈકી કઈ જાતિને ખાનદેશી ભીલ તરીકે પણ ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
18%
બરડા
37%
બાવચા
26%
ભરવાડ
20%
ઢોડિયા
કલમ ૧૬નો કલમ ૧૫માં સમાવેશ કઈ એક મહત્ત્વની ભૂમિકાના ભેદને આધારે થતા નથી ?
Anonymous Quiz
17%
જન્મસ્થળ
31%
રહેઠાણ
35%
ધર્મ
17%
જ્ઞાતિ
છોડ શિયાળામાં મરી જાય છે, કારણ કે....
Anonymous Quiz
53%
ઓછા તાપમાને પ્રકાશસંશ્લેષણ થતું નથી.
11%
જલશોષણ થાય
19%
વનસ્પતિઓમાં પાણી થીજી જાય છે
17%
વનસ્પતિઓમાંથી પાણીનું બાષ્પીભવન થાય છે.
સામાન્ય રીતે DVDની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ?
Anonymous Quiz
5%
4.7 KB
26%
4.7 MB
64%
4.7 GB
4%
4.7 TB
મનરેગા અંતર્ગત કામદારોનું દરરોજનું વેતન રૂા.૧૮૨થી વધારીને કેટલું કરવામાં આવ્યું ?
Anonymous Quiz
24%
૨૦૦
34%
૨૫૦
18%
૩૦૦
25%
૨૦૨
ગઝલકાર શ્યામ સાધુના પ્રથમ ગઝલ સંગ્રહનું નામ જણાવો.
Anonymous Quiz
22%
થોડા બીજા ઈન્દ્રધનુષ્ય
39%
યાયાવરી
24%
આત્મકથાનાં પાના
15%
ઘર સામે સરોવર
કહેવતનો અર્થ આપો. - ‘નાતરે જવું ને દાહડા ભાગવા’
Anonymous Quiz
5%
દિવસે જ નાતરે જવાય છે.
14%
લગ્ન કરતા ભાગી જવામાં મજા આવે છે
59%
મનની ઈચ્છા પૂરી કરવામાં વિલંબ શા માટે ?
22%
શરમ ભરીને પેટગુજારો કરવો.