😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍
🔥Target સરકારી નોકરી🔥
💥💥 Most Popular Topic For 💥💥
GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI,
Police Constable , બિનસચિવાલય ક્લાર્ક
💡ફ્રી લેક્ચર💡
📚 ભુગોળ : અક્ષાંશ અને રેખાંશ 📚
(NCERT - Chep. 2)
➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/wCIX2xNHeo0
🔥Target સરકારી નોકરી🔥
💥💥 Most Popular Topic For 💥💥
GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI,
Police Constable , બિનસચિવાલય ક્લાર્ક
💡ફ્રી લેક્ચર💡
📚 ભુગોળ : અક્ષાંશ અને રેખાંશ 📚
(NCERT - Chep. 2)
➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/wCIX2xNHeo0
YouTube
Geography | અક્ષાંશ અને રેખાંશ | (Gujarati)
KISWA CAREER ACADEMY
GANDHINAGAR
MO. NO. 72268 50500
JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
Geography | અક્ષાંશ અને રેખાંશ | NCERT (Chapter-2) (Gujarati)
GANDHINAGAR
MO. NO. 72268 50500
JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
Geography | અક્ષાંશ અને રેખાંશ | NCERT (Chapter-2) (Gujarati)
‘કાૅન્ગ્રેસ ચળવળ ન તો લોકો દ્વારા પ્રેરિત હતી, ન તો લોકો દ્વારા તેની યોજના ઘડવામાં આવી હતી.’ - આ વિધાન કોણે કહ્યું હતું. ?
Anonymous Quiz
36%
લાલા લજપતરાય
36%
સર સૈયદ અહમદ ખાન
18%
લાૅર્ડ કર્ઝન
10%
લાૅર્ડ ડફરિન
નીચેના પૈકી કઈ માટીનો ઉપયોગ ઘર બાંધવાની ‘ઈટ’ બનાવવામાં થાય છે ?
Anonymous Quiz
31%
લેટેરાઇટ માટી
22%
કાળી માટી
40%
લાલ માટી
7%
કાંપવાળી માટી
ભારતમાં મિલકતના અધિકારના ઉલ્લંઘનને પડકારવા..........અરજી કરવી શક્ય નથી.
Anonymous Quiz
18%
ભારતીય બંધારણની ધારા ૨૨૬ હેઠળ રિટ
22%
કોર્ટ આગળ દીવાની દાવો
42%
ભારતીય બંધારણની ધારા ૩૨ હેઠળ રિટ
18%
લોક અદાલત સમક્ષ મુકદમો
નીચેનામાંથી કયું રેડિયો સક્રિય ઘટક સિગારેટના ધુમાડામાં મળી આવે છે ?
Anonymous Quiz
27%
રેડોન
21%
રેડિયમ
42%
પોલોનિયમ
10%
ઉપરોક્ત પૈકી કોઈ નહિ
ms wordને શરૂ કરવા માટે Run ના ડાયલોગ બાૅક્સમાં શું ટાઈપ કરીને એન્ટર આપશો ?
Anonymous Quiz
17%
word
39%
msword
36%
winword
8%
mswrd
તાજેતરમાં ભારત દુનિયામાં સૌથી વધુ વિદેશી હુંડિયામણ ધરાવતો કયા નંબરનો દેશ બની ગયો છે ?
Anonymous Quiz
34%
૩
37%
૫
25%
૭
4%
૮
કહેવત : “બાવો નાચ્યો એટલે બાવી નાચી”
Anonymous Quiz
63%
શક્તિ વગરનું આંધળું અનુકરણ કરવું.
5%
બાવો-બાવી લોકોને છેતરે છે.
13%
જીવનમાં અનુકરણ કરવું જાેઈએ.
19%
બંને એક જ વિચાર ધરાવે છે
“ગોપીનું મન કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં કૃષ્ણ દેખાય છે.” - આવો ઉલ્લેખ કરનાર કવિનું નામ જણાવો.
Anonymous Quiz
32%
પ્રેમાનંદ
13%
અખો
32%
મીરાં
23%
દયારામ