Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
કઈ જાતિની સ્ત્રીઓને ગુજરાતની લક્ષ્મીબાઈઓ કહેવામાં આવે છે ?
Anonymous Quiz
23%
કોળી
18%
નાયક
17%
ભરવાડ
41%
વાઘેર
ડેનમાર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં વિન્ડફાર્મ ઊભું કરેલ છે ?
Anonymous Quiz
11%
વલસાડ
71%
દેવભૂમિ દ્વારકા
13%
ગીર-સોમનાથ
5%
મહીસાગર
ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાતા પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?
Anonymous Quiz
63%
સચિવાલય
12%
કલેક્ટર
12%
મુખ્યપ્રધાન
13%
મંત્રીશ્રી
અન્નનળીના કેન્સરનું નિદાન કરવા કયા કિરણો વપરાય છે ?
Anonymous Quiz
30%
લેસર કિરણો
25%
કેથોડ કિરણો
34%
ક્ષ-કિરણો
11%
V-કિરણો
ટેલી સોફ્ટવેરનો ઉપયોગ નીચેનામાંથી કયા વિભાગ સાથે સંકળાયેલો છે ?
Anonymous Quiz
64%
એકાઉન્ટ
19%
ડિઝાઇનિંગ
12%
ફોટોશોપ
5%
એકપણ નહિ
ડ્રોનની મદદથી તીડને નિયંત્રિત કરવાવાળો પ્રથમ દેશ કયો બન્યો ?
Anonymous Quiz
15%
પાકિસ્તાન
15%
મ્યાનમાર
15%
અફઘાનિસ્તાન
56%
ભારત
ટેક્સ ચોરી પકડવા CGST એ કઈ યોજના શરુ કરી છે ?
Anonymous Quiz
14%
કરચોરી
47%
કરમિત્ર
30%
કરમુક્તિ
9%
કરનાબુદી
કયા રાજ્યના 'પોબા રિઝર્વ ફોરેસ્ટ'ને Wildlife Sanctuaryમાં અપગ્રેડ કરવામાં આવશે ?
Anonymous Quiz
22%
મધ્યપ્રદેશ
34%
ઝારખંડ
35%
આસામ
9%
મિઝોરમ
શબ્દસમૂહ : 'અંજળનો ત્યાગ કરી મરવા માટે તૈયાર થઇ બેસવું તે' -
Anonymous Quiz
41%
અંજળપાણી
32%
પ્રાયોપવેશન
10%
બિનઅંજળ
17%
પ્રાતિપદિક
સમાનાર્થી : 'અનંગ'
Anonymous Quiz
25%
હીરો
27%
મન્મથ
40%
નિલય
8%
લાગ
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : 'તાજિર'
Anonymous Quiz
29%
વખાણ
31%
વેપારી
17%
વખત
23%
તાસીર