ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમકેન્દ્ર ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
45%
વડોદરા
12%
નવસારી
8%
ગાંધીનગર
34%
વલસાડ
PESA અધિનિયમ જોગવાઈ મુજબ નીચેના પૈકી ગુજરાતનો કયો જિલ્લો સમાવિષ્ટ નથી ?
Anonymous Quiz
18%
સુરત
33%
પંચમહાલ
37%
ખેડા
12%
નવસારી
પૂંછડીયા તારા સાથે કયા ખગોળવિદ્દનું નામ જોડાયેલ છે ?
Anonymous Quiz
15%
ડૉ.સુપર્ણાનંદ
44%
મેઘનાદ સહા
24%
કાવસજી દાદાભાઈ
17%
ડૉ.યશપાલ પરીખ
ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ?
Anonymous Quiz
17%
સુપરસોનિક
8%
ઈન્દ્રાસોનિક
42%
ઈન્ફ્રાસોનિક
33%
અલ્ટ્રાસોનિક
કમ્પ્યુટર ઉપર થતા પરમાણુ પરીક્ષણોને શું કહેવામાં આવે છે ?
Anonymous Quiz
28%
ડિજિટલ પરીક્ષણ
37%
વર્ચ્યુઅલ પરીક્ષણ
27%
સબક્રિટિકલ પરીક્ષણ
7%
5G જનરેશન
'મિશન હોપ' નામનું પ્રથમ મંગલ મિશન કયા દેશનું છે ?
Anonymous Quiz
15%
બ્રાઝીલ
35%
જાપાન
23%
ચીન
27%
યુએઈ
રૂઢિપ્રયોગ : 'ઓરિયો વીતવો'
Anonymous Quiz
33%
સુખ દુઃખ માંથી પસાર થવું
26%
ઘાત ટળી જવી
8%
માથે પડવું
33%
સારો પ્રસંગ સફળ રીતે પૂરો થવો