Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ગુજરાતની પ્રથમ સ્ત્રી શાસનકર્તા કોણ હતા ?
Anonymous Quiz
46%
રઝિયા સુલતાન
21%
ભૂપા
11%
રુદ્રમાદેવી
21%
નાયકાદેવી
ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકાશે નહિ ?
Anonymous Quiz
43%
અનુચ્છેદ - ૧૪
32%
અનુચ્છેદ - ૧૫
20%
અનુચ્છેદ -૧૬
6%
અનુચ્છેદ - ૧૮
સત્યમેવ જયતે સૂત્રની લિપી કઈ છે ?
Anonymous Quiz
10%
પાલી
6%
હિન્દી
77%
દેવનાગરી
6%
પ્રાકૃત
ધાતુ ગતિશીલતાના કારણે પારાને પ્રવાહી ચાંદી તરીકે કોણે ઓળખાવી હતી ?
Anonymous Quiz
33%
એરિસ્ટોટલ
29%
થેઈલ્સ
31%
વિલાર્ડ
7%
એકપણ નહિ
લાઇ ડિટેક્ટરમાં શાનું માપન થતું નથી ?
Anonymous Quiz
18%
શ્વાચ્છોશ્વાસ
31%
G.S.R
23%
બ્લડપ્રેશર
28%
બ્લડસુગર લેવલ
એક્સેલની ફોર્મ્યુલા મહત્તમ ................... અક્ષરની હોય છે ?
Anonymous Quiz
19%
૨૫૦
61%
૨૫૫
13%
૩૦૦
6%
૩૫૦
હોકી સાથે સંકળાયેલા કયા ખેલાડીને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ (મોહન બગાન ફૂટબોલ ક્લબ) દ્વારા નવાજવામાં આવ્યા છે ?
Anonymous Quiz
22%
અશોક લવાસા
25%
જી.આકાશ
28%
અશોક કુમાર
25%
બજરંગ પુનિયા
વિશ્વના સૌથી વધુ સર્વેલન્સ વાળા ટોચના ૨૦ શહેરોમાં ભારતના કયા શહેરનો સમાવેશ છે ?
Anonymous Quiz
22%
દિલ્હી
35%
મુંબઈ
30%
ગાંધીનગર
14%
હૈદરાબાદ
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - 'ડમણી'
Anonymous Quiz
11%
બારશાખ
44%
ભારે પવન
29%
સાદું ગાડું
17%
વિંગ્ડણો
સમાનાર્થી : 'આપગા'
Anonymous Quiz
31%
આપત્તિ
38%
સ્વજન
20%
મિત્ર
12%
નદી
શબ્દસમૂહ : 'હરિના ચરણનું પવિત્ર જળ'
Anonymous Quiz
28%
હરિચરણ
9%
હરિદાસ
57%
હરિપાદોદક
7%
હરિતાલ