Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
😍 સૌપ્રથવાર કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍

🔥Target સરકારી નોકરી🔥

💥💥 Most Popular Topic For 💥💥

PSI / ASI / TET / TAT,
Police Constable

💡ફ્રી લેક્ચર💡

📚 મનોવિજ્ઞાન : બચાવપ્રયુકિતઓ 📚
( Psychology )

➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/29D81wnTFEA
મૂળાક્ષરોની રચના કરનાર બ્રામ્હિ કોના પુત્રી હતા ?
Anonymous Quiz
17%
પાશ્વનાથ
41%
નેમિનાથ
16%
નમિનાથ
25%
ઋષભદેવ
મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
33%
ખાખરિયા ટપ્પાનો પ્રદેશ
20%
ગઢવાડા પ્રદેશ
39%
ચુંવાળ પ્રદેશ
8%
ઝાલાવાડ પ્રદેશ
અનુચ્છેદ-૧૪, ૧૯, ૨૧ના અધિકારો નાગરિક જીવનની કઈ બાબત પર નિર્દેશ કરે છે ?
Anonymous Quiz
15%
વિકાસ
18%
સંસ્કૃતિ
47%
માનવતા
19%
મૂલ્યો
નીચેનામાંથી સૌથી સક્રિય ધાતુ કઈ છે ?
Anonymous Quiz
27%
ઝિંક
43%
પોટેશિયમ
22%
સોનું
8%
કેલ્શિયમ
કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે ભારતીય રેલવે દ્વારા કયા કોચનું નિર્માણ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
31%
કોવિડ કવચ
30%
સુરક્ષા કોચ
27%
પોસ્ટ કોવિડ કવચ
12%
કોવિડ મુક્ત કોચ
હેકિંગને કયા નામે ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
18%
Denial of service
33%
Denial of Virus
41%
Denial of Security
7%
એકપણ નહિ
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - 'મરને'
Anonymous Quiz
17%
મરવું
10%
મારવું
25%
મૂકવું
48%
ભલે ને
વિરુદ્ધાર્થી : 'વ્યષ્ટિ'
Anonymous Quiz
25%
ગોષ્ઠિ
18%
કમષ્ટિ
42%
સમષ્ટિ
15%
જયેષ્ઠ
સમાનાર્થી : 'વિધુ'
Anonymous Quiz
30%
વિધાતા
40%
બ્રહ્મા
16%
સૂર્ય
14%
ચંદ્ર
👍1