Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
સમાનાર્થી : 'કુંજર'
Anonymous Quiz
42%
કોયલ
11%
જંગલ
40%
હાથી
7%
વનિતા
વિરુદ્ધાર્થી : 'કૂથલી'
Anonymous Quiz
29%
નિંદા
45%
પ્રસંશા
17%
તોછડું
8%
વિવેકી
શબ્દસમૂહ : "દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ"
Anonymous Quiz
40%
ગોરસી
41%
કુલડી
8%
તાંસળું
11%
ઠીબરી
😍પ્રથમ વાર કિશ્વા કેરિયર એકેડેમી ઓનલાઇન😍

🔥 Target સરકારી નોકરી🔥

💥💥 Most Popular Topic For 💥💥

GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI ,
Police Constable , બિનસચિવાલય ક્લાર્ક

💡 ફ્રી લેક્ચર💡

📚Indian Economy National Income📚

➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/fbkilrfs5ZE
મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું ?
Anonymous Quiz
8%
બોરસદ સત્યાગ્રહ
21%
બારડોલી સત્યાગ્રહ
63%
અમદાવાદ મિલ સત્યાગ્રહ
8%
ધરાસણા સત્યાગ્રહ
અલીયા બેટ કઈ નદી કિનારે આવેલ છે ?
Anonymous Quiz
68%
નર્મદા
13%
તાપી
12%
સાબરમતી
6%
મહી
ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ કોને આપવામાં આવે છે ?
Anonymous Quiz
27%
વડાપ્રધાન
64%
રાષ્ટ્રપતિ
7%
મંત્રીઓ
2%
ઉપરાષ્ટ્રપતિ
ભારતની સૌપ્રથમ સોશ્યિલ મીડિયા એપ...
Anonymous Quiz
29%
બફર
32%
એલિમેન્ટ
26%
ટમ્બ્લર
13%
ડ્યૂઝોન
લોહીના ગ્રુપની માહિતી સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે આપી હતી ?
Anonymous Quiz
12%
લોર્ડ સ્ટેનર
62%
કાર્લ લેન્ડસ્ટેઇનર
20%
વિલિયમ હાર્વે
6%
એન્થ્રોવોન