'કડવું ઓસડ મા જ પાય' - એટલે શું ?
Anonymous Quiz
13%
સ્વજન જ દુશ્મન બને
9%
સગાં ક્યારેય વહાલાં ન હોય
63%
સાચી સલાહ સ્વજન જ આપે
15%
વડીલો જ મુશ્કેલીમાંથી માર્ગ કાઢે
'સાઠ વર્ષે ઉજવાતો ઉત્સવ' - માટે એક શબ્દ કયો છે ?
Anonymous Quiz
11%
અમૃત મહોત્સવ
15%
સુવર્ણ મહોત્સવ
25%
રજત મહોત્સવ
49%
હીરક મહોત્સવ
સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કયા રાજાના હાથમાં આવી હતી ?
Anonymous Quiz
5%
ભુવડ
8%
યોગરાજ
12%
ક્ષેમરાજ
76%
કુમારપાળ
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?
Anonymous Quiz
24%
નળસરોવર - સાણંદ - અમદાવાદ જિલ્લો
12%
હમીરસર તળાવ - ભુજ - કચ્છ જિલ્લો
50%
બિંદુ સરોવર - સિદ્ધપુર - મહેસાણા જિલ્લો
15%
સુદર્શન સરોવર - જૂનાગઢ - જૂનાગઢ જિલ્લો
ભારતસંઘમાં એક નવું રાજ્ય ઉમેરવાનું થાય ત્યારે બંધારણના કયા પરિશિષ્ટમાં સુધારો કરવો પડે ?
Anonymous Quiz
55%
પરિશિષ્ટ - ૧
30%
પરિશિષ્ટ - ૨
12%
પરિશિષ્ટ - ૭
4%
પરિશિષ્ટ - ૯
સ્ટેમ સેલ થેરપીના પ્રણેતા કોણ છે ?
Anonymous Quiz
23%
ડૉ. ફિરોઝ પરીખ
19%
નરેન્દ્ર કપાની
40%
થિયોક્રેસ્ટસ
19%
એલ્બર્ટ સેબીન
ફિંગરપ્રિન્ટથી વ્યક્તિઓને ઓળખ આપતું વિજ્ઞાન કયું ?
Anonymous Quiz
24%
એન્ટેમોલોજી
40%
ડેકટીલિયો સ્કોપી
24%
ટોક્સોલોજી
12%
ઉપરોક્ત એકપણ નહિ
'વડીયા' - તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
23%
સુરેન્દ્રનગર
39%
અમરેલી
17%
જામનગર
21%
ભરૂચ