Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
Firmware શેનો ભાગ છે ?
Anonymous Quiz
23%
ALU
36%
Register
24%
RAM
18%
ROM BIOS
સમાનાર્થી : 'અકૂપાર'
Anonymous Quiz
28%
સમુદ્ર
15%
નદી
37%
કૂવો
20%
સરોવર
સમાનાર્થી : 'શ્રુતિ'
Anonymous Quiz
15%
શ્વેત
52%
વેદ
12%
શ્રમ
20%
વિલાસી
શબ્દસમૂહ : 'નળિયા ફેરવીને છાપરું ઠીક કરવું'
Anonymous Quiz
24%
સંઘાડો
19%
સંઘરો
17%
સંચાર
39%
સંચારવું
જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ?
Anonymous Quiz
43%
જેમ્સ ટોડ
36%
જેમ્સ પ્રિન્સેપ
7%
જેમ્સ બર્ગેસ
13%
ભગવાનલાલ ઈન્દ્રજી
ખરાદીકામનો ઉદ્યોગ સૌથી વધુ ક્યાં વિકસ્યો છે ?
Anonymous Quiz
65%
સંખેડા
14%
વડોદરા
13%
ડભોઇ
8%
ઈડર
આઝાદ ભારતના બંધારણને સંઘ સભાએ કયા દિવસે મંજૂરી આપી ?
Anonymous Quiz
21%
૨૬ જાન્યુઆરી ૧૯૪૯
7%
૧૫ ઓગસ્ટ ૧૯૪૯
55%
૨૬ નવેમ્બર ૧૯૪૯
17%
૨૬ જાન્યુઆરી ૧૯૫૦
નીચેનામાંથી કઈ ખનીજ કોપર (cu)ની નથી ?
Anonymous Quiz
23%
મેગ્નેટાઇટ
23%
મેલેકાઇટ
32%
કોપર ગ્લાન્સ
22%
ક્યૂપાઈટ
ઓડિસા સરકાર દ્વારા ખેડૂતોને લોન આપવા કઈ યોજના શરુ કરવામાં આવી ?
Anonymous Quiz
31%
કિસાન હેલ્પ
27%
અનમોલ
31%
બલરામ
10%
તાત