કહેવત : 'હૈયે તેવું હોઠે'
Anonymous Quiz
3%
હૈયું ખાલી કરવું
5%
હૈયામાં ભરી રાખવું
10%
હોઠ સાજા તો ઉત્તમ ખાસા
82%
વિચાર તેવી વાણી
ભાવનગર દરબાર સેવિંગ બેન્ક ની સ્થાપના કોણે કરી હતી ?
Anonymous Quiz
17%
તખતસિંહજી
28%
ભાવસિંહજી-૧
30%
ભાવસિંહજી-૨
25%
કૃષ્ણકુમારસિંહજી
સંસદમાં કોઈપણ ગૃહના સભ્ય પરવાનગી વિના કેટલા દિવસ ગેરહાજર રહે તો ગૃહ બેઠક ખાલી જાહેર કરી શકે ?
Anonymous Quiz
9%
૧૨૦ દિવસ
18%
૯૦ દિવસ
65%
૬૦ દિવસ
7%
૪૦ દિવસ
નીચેનામાંથી કયું પ્રાણી બિલકુલ અવાજ નથી કરી શકતું ?
Anonymous Quiz
20%
સસલું
47%
રેન્ડિયર
30%
જિરાફ
3%
હાથી