ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
Anonymous Quiz
28%
અરવલ્લી
42%
છોટાઉદેપુર
14%
આણંદ
16%
મહિસાગર
રાજ્યનું ઉપલું ગૃહ કયા નામથી ઓળખાય છે ?
Anonymous Quiz
38%
રાજ્યસભા
15%
વિધાનસભા
8%
લોકસભા
39%
વિધાન પરિષદ
વજ્રપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે ?
Anonymous Quiz
16%
ઢાંક
28%
ઉપરકોટ
49%
ખંભાલીડા
6%
આબુ
સાબુ બનાવવાની રાસાયણિક પ્રક્રિયાને શું કહે છે ?
Anonymous Quiz
20%
એસ્ટરીકરણ
38%
સેપોનિફિકેશન
27%
પોલિમરાઈઝેશન
15%
હાઈડ્રોજીનેશન
ઓપરેશન પછીના ટાંકા લેવા સૌપ્રથમ વપરાયેલ બાયોપોલિમર પદાર્થ કયો છે ?
Anonymous Quiz
29%
ડેલ્ટ્રાન
36%
PHBV
19%
SBR
15%
PVC
કયા રાજ્ય દ્વારા ‘માસ્ક દિવસ’ ઉજવવામાં આવ્યો ?
Anonymous Quiz
41%
કેરળ
24%
તામિલનાડુ
22%
કર્ણાટક
13%
મહારાષ્ટ્ર
નીચેના પૈકી કયું જાેડકું વિરુદ્ધાર્થી શબ્દ દર્શાવતું નથી ?
Anonymous Quiz
5%
આસ્તિક - નાસ્તિક
8%
અદ્વૈત - દ્વૈત
23%
અથ - ઇતિ
64%
જયેષ્ઠ - ભાદ્રપાત
કહેવત : 'તેલ જાેવું તેલની ધાર જાેવી'
Anonymous Quiz
3%
તેલ જાેયા પછી તેલની ધાર જાેવી
88%
કાર્ય સમજી વિચારીને કરવું
5%
તેલની ધાર પ્રમાણે કામ કરવું
4%
કાર્ય ઝડપથી પૂરું કરવું
રૂઢિપ્રયોગ : ‘આંખ આડા કામ કરવાં’
Anonymous Quiz
72%
ધ્યાન ન આપવું
7%
ધ્યાનથી સાંભળવું
4%
ગુસ્સે ભરાવું
17%
પોતાની વાતમાં મક્કમ રહેવું