Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
પાટણની પ્રસિદ્ધ 'રાણ કી વાવ' કોણે બંધાવી હતી ?
Anonymous Quiz
74%
રાણી ઉદયમતી
2%
નાયિકા દેવી
18%
મીનળ દેવી
5%
રાણી રૂડાબાઈ
ગુજરાતનો કયો જિલ્લો 'યુક્રેલીપટ્સ' જિલ્લા તરીકે ઓળખાય છે ?
Anonymous Quiz
11%
ગાંધીનગર
71%
ભાવનગર
13%
જામનગર
6%
સુરેન્દ્રનગર
રાજ્યસભામાં નિમાયેલ પ્રથમ મહિલા અભિનેત્રી કોણ છે ?
Anonymous Quiz
16%
હેમા માલિની
8%
જયા બચ્ચન
71%
નરગીસ દત્ત
5%
રેખા
ત્રિખંડી હદયરચના કયા સજીવોમાં જોવા મળે છે ?
Anonymous Quiz
13%
મૃદુકાય સજીવો
24%
સસ્તન સજીવો
60%
ઉભયજીવી સજીવો
3%
એકપણ નહિ
૧૭૨૯ નંબર કયા ગણિતશાસ્ત્રીના નામ પરથી પ્રચલિત છે ?
Anonymous Quiz
57%
શ્રીનિવાસ રામાનુજન
24%
આર્યભટ્ટ
10%
બ્રહ્મભટ્ટ
10%
પાયથાગોરસ
તાજેતરમાં 'Navigation the new normal' કાર્ય અભિયાન કોના દ્વારા શરુ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
26%
આયુષ મંત્રાલય
29%
નીતિ આયોગ
23%
સંરક્ષણ મંત્રાલય
22%
ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રસારણ મંત્રાલય
એક્સેસમાં બનાવેલ ફાઈલનું એક્સ્ટેંશન શું હોય છે ?
Anonymous Quiz
45%
.MDB
28%
.MBD
17%
.MDD
10%
.MBB
રૂઢિપ્રયોગ - 'મરચાં લેવા'નો નીચેના પૈકી કયો અર્થ બંધ બેસતો નથી ?
Anonymous Quiz
25%
ઈર્ષ્યાથી દાઝવું
17%
સામસામા વઢવું
45%
બીજાનો ઝઘડો પોતાના પર લેવો
13%
ક્રોધ કરવો
શબ્દસમૂહ : 'દુધે બાંધીને બનાવેલી રોટલી'
Anonymous Quiz
12%
થેપલાં
49%
વેડમી
29%
દશમી
10%
પરોઠા
'પય' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.
Anonymous Quiz
35%
દૂધ
35%
પીણું
13%
પિયૂષ
18%
પગે લાગવું તે
શિષ્ટરૂપ : 'વિણ'
Anonymous Quiz
12%
વરસ
32%
વીણવું
41%
વિના
15%
વિદિત