ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?
Anonymous Quiz
2%
પ્રતાપસિંહ
5%
જામ રણજિતસિંહજી
91%
સયાજીરાવ ગાયકવાડ
1%
દિગ્વિજયસિંહજી
'સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' ક્યાં આવેલી છે ?
Anonymous Quiz
15%
કચ્છ
73%
ભાવનગર
6%
સુરત
6%
સુરેન્દ્રનગર
કયા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ?
Anonymous Quiz
20%
તામિલનાડુ
25%
કર્ણાટક
41%
કેરળ
14%
ગુજરાત
રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે ?
Anonymous Quiz
57%
રુધિરરસ
23%
લસિકા
17%
સીરમ
4%
પેશીજળ
👍2
નીચેના પૈકી કયો શબ્દ 'સૌંદર્ય' નો સમાનાર્થી નથી ?
Anonymous Quiz
26%
સુષમા
26%
લાવણ્ય
22%
ચારુતા
26%
શાલીનતા
શબ્દસમૂહ માટે એક શબ્દ : 'છૂટું ફેંકવાનું હથિયાર'
Anonymous Quiz
43%
અસ્ત્ર
27%
શસ્ત્ર
13%
બૂમરેંગ
18%
વજ્ર
રૂઢિપ્રયોગ : 'હાથ મસ્તક પર હોવા'
Anonymous Quiz
3%
મારવા માટે હાથ ઉપાડવો
4%
હાથથી માથું દબાવવું
81%
કૃપા કે મહેરબાની હોવી
11%
મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી