ભારત આઝાદ થયું ત્યારે જૂનાગઢમાં કોનું શાસન હતું ?
Anonymous Quiz
24%
મહમૂદ બેગડાનું
16%
રા'નવઘણનું
6%
અફઘાન પઠાણોનું
54%
બાબી વંશના નવાબોનું
નીચેના પૈકી કયું બંદર "દુનિયાનું વસ્ત્ર" કહેવાતું ?
Anonymous Quiz
15%
ભરૂચ
52%
ખંભાત
8%
ધોધા
24%
સુરત
'આમુખ' એ ભારતીય બંધારણનો આત્મા છે તેવું કોણે ગણાવ્યું હતું ?
Anonymous Quiz
25%
જવાહરલાલ નહેરુ
5%
સરદાર પટેલ
8%
મહાત્મા ગાંધીજી
63%
ડૉ.બાબાસાહેબ આંબેડકર
કયા રાજ્યને ૬ મહિના માટે 'અશાંત ક્ષેત્ર' જાહેર કરવામાં આવ્યું છે ?
Anonymous Quiz
16%
રાજસ્થાન
27%
સિક્કિમ
44%
નાગાલેન્ડ
13%
ઉત્તરાખંડ
1011101 નો 1's Complement =________________.
Anonymous Quiz
34%
0100010
28%
1011010
27%
0011101
12%
1000010
રૂઢિપ્રયોગ : 'ધૂળમાં મેળવી દેવું'
Anonymous Quiz
74%
જમીનદોસ્ત કરી નાંખવું
14%
ધૂળ ચટાડવી
6%
ધૂળ ખાતો કરવો
6%
ધોળામાં ધૂળ પડવી