Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?
Anonymous Quiz
2%
પ્રતાપસિંહ
5%
જામ રણજિતસિંહજી
91%
સયાજીરાવ ગાયકવાડ
1%
દિગ્વિજયસિંહજી
'સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' ક્યાં આવેલી છે ?
Anonymous Quiz
15%
કચ્છ
73%
ભાવનગર
6%
સુરત
6%
સુરેન્દ્રનગર
બંધારણ માટેની પ્રારુપ સમિતિમાં કેટલા સભ્યો હતા ?
Anonymous Quiz
15%
5
15%
6
59%
7
11%
8
કયા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ?
Anonymous Quiz
20%
તામિલનાડુ
25%
કર્ણાટક
41%
કેરળ
14%
ગુજરાત
રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે ?
Anonymous Quiz
57%
રુધિરરસ
23%
લસિકા
17%
સીરમ
4%
પેશીજળ
સુક્તાન રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?
Anonymous Quiz
15%
A
15%
B
22%
C
49%
D
👍2
નીચેના પૈકી કયો શબ્દ 'સૌંદર્ય' નો સમાનાર્થી નથી ?
Anonymous Quiz
26%
સુષમા
26%
લાવણ્ય
22%
ચારુતા
26%
શાલીનતા
શબ્દસમૂહ માટે એક શબ્દ : 'છૂટું ફેંકવાનું હથિયાર'
Anonymous Quiz
43%
અસ્ત્ર
27%
શસ્ત્ર
13%
બૂમરેંગ
18%
વજ્ર
વિરુદ્ધાર્થી : 'કાયર'
Anonymous Quiz
18%
યોદ્ધા
5%
કાયરતા
6%
અબહાદુર
70%
બહાદુર
👍1