Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
પોરબંદર ખાતે ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?
Anonymous Quiz
2%
મોહન મંદિર
89%
કીર્તિ મંદિર
6%
મહાત્મા મંદિર
3%
ગાંધી નિવાસ
ખીજડીયા પક્ષી અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
70%
જામનગર
10%
જૂનાગઢ
12%
ભાવનગર
9%
રાજકોટ
ભારતનું ચૂંટણીપંચ કોના નિયંત્રણ હેઠણ કામ કરે છે ?
Anonymous Quiz
11%
ઉપરાષ્ટ્પતિ
8%
ગૃહમંત્રી
72%
સ્વતંત્ર છે
9%
પ્રધાનમંત્રી
ભારતમાં ગૃહવપરાશ માટે Ac વોલ્ટેજનું મૂલ્ય ________અને આવૃત્તિ ________છે. ?
Anonymous Quiz
18%
110 V, 60Hz
22%
110 V, 50Hz
32%
220 V, 60Hz
28%
220 V, 50Hz
શુદ્ધ પાણી એ વિધુત માટે __________તરીકે વર્તે છે ?
Anonymous Quiz
47%
સુવાહક
45%
અવાહક
6%
અર્ધવાહક
1%
એકપણ નહિ
દરેક ઘરમાં LPG કનેક્શન ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે ?
Anonymous Quiz
44%
ગુજરાત
14%
મહારાષ્ટ
26%
હિમાચલ પ્રદેશ
16%
કેરળ
કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે ?
Anonymous Quiz
28%
૪
51%
૮
11%
૧૬
10%
૩૨
શબ્દસમૂહ : "બનાવોની હકીકતનો યથાતથ ખ્યાલ આપતું વર્ણન"
Anonymous Quiz
52%
અહેવાલ
28%
વૃતાંત
13%
સરવૈયું
7%
નિવેદન
👍1
નીચે આપેલ કઈ જોડીના શબ્દો પરસ્પર વિરુદ્ધાર્થી છે ?
Anonymous Quiz
17%
ધન્યવાદ - અભ્યર્થના
43%
અનિષ્ટ - કનિષ્ટ
19%
પુલકિત - સંતપ્ત
21%
દિવ્ય - અલૌકિક
😍પ્રથમ વાર કિશ્વા કેરિયર એકેડેમી ઓનલાઇન😍

🔥 Target સરકારી નોકરી🔥

💥💥 Most Popular Topic For 💥💥

GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI ,
Police Constable , બિનસચિવાલય ક્લાર્ક

💡 ફ્રી લેક્ચર💡

📚 Indian Economy Public Finance 📚

➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/zDlg3JtvW5g