😍પ્રથમ વાર કિશ્વા કેરિયર એકેડેમી ઓનલાઇન😍
🔥 Target સરકારી નોકરી 🔥
💥💥 Most Popular Topic For 💥💥
GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI ,
Police Constable , બિનસચિવાલય ક્લાર્ક
💡 ફ્રી લેક્ચર MATHS - H.C.F💡
🎭 ગણિત શીખો ખૂબ સરળ રીતે 🔺
➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/S0fjkjBodmo
🔥 Target સરકારી નોકરી 🔥
💥💥 Most Popular Topic For 💥💥
GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI ,
Police Constable , બિનસચિવાલય ક્લાર્ક
💡 ફ્રી લેક્ચર MATHS - H.C.F💡
🎭 ગણિત શીખો ખૂબ સરળ રીતે 🔺
➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/S0fjkjBodmo
YouTube
MATHS | H.C.F | (GUJARATI)
ગુજરાતમાં સામાજિક સુધારણાની જંગની શરૂઆત કોનાથી થયેલ ગણાય છે ?
Anonymous Quiz
42%
દુર્ગારામ મહેતા
37%
મહીપતરામ રૂપરામ
17%
દલપતરામ
4%
દયારામ
રતનમહાલ રીંછ અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
21%
બનાસકાંઠા
49%
દાહોદ
7%
ડાંગ
23%
પંચમહાલ
ગુજરાતનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજુ કરે છે ?
Anonymous Quiz
64%
નાણામંત્રી
11%
મુખ્યસચિવ
21%
નાણાસચિવ
4%
મુખ્યપ્રધાન
થેલેસેમિયા રોગ શરીરમાં ક્યાં થાય છે ?
Anonymous Quiz
14%
ચામડીમાં
18%
માંસપેશીમાં
20%
શ્વસનતંત્રમાં
49%
લોહીના રક્તકણમાં
વિશ્વની પ્રથમ વિવેકાનંદ યોગ યુનિવર્સિટી કયા દેશમાં બનાવવામાં આવશે ?
Anonymous Quiz
20%
કેનેડા
40%
ભારત
33%
અમેરિકા
7%
ફ્રાન્સ
શબ્દસમૂહ માટે એક શબ્દ : 'પાણી ભરી લાવવાની ચામડાની ગૂણ કે થેલી'
Anonymous Quiz
4%
ઘડો
3%
ટેન્કર
86%
પખાલ
7%
પાઉચ
રૂઢિપ્રયોગ : 'માથું ઊંચકવું'
Anonymous Quiz
29%
બિનજરૂરી દખલ કરવી
12%
ઘણાં જ દુઃખ પડવા
17%
ક્રોધ ચડવો
42%
સામા થઇ જવું
કહેવત : 'નેવાનાં પાણી મોભે ન ચડે'
Anonymous Quiz
45%
વખત વીત્યા પછી પરિસ્થિતિ ન બદલાય
16%
સ્વભાવ બદલવો મુશ્કેલ
4%
બેય બાજુ થી પસ્તાવું
35%
અશક્ય વસ્તુ શક્ય ન બને