લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું ?
Anonymous Quiz
15%
દયારામ સાહની
20%
આર.એસ. બિષ્ટ
13%
રખાલદાસ બેનર્જી
51%
એસ.આર. રાવ
ઘેલો નદીના કિનારે આવેલ ઘેલા-સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
44%
ગીર-સોમનાથ
34%
રાજકોટ
15%
ભાવનગર
7%
જૂનાગઢ
રાજ્યમાં જિલ્લા ન્યાયધીશની નિમણૂક કોણ કરે છે ?
Anonymous Quiz
72%
રાજ્યપાલ
5%
કાયદા ખાતું
9%
એડવોકેટ જનરલ
14%
વડી અદાલત
મનુષ્યના નાના આંતરડામાં શાનું પાચન થાય છે ?
Anonymous Quiz
17%
કાર્બોદિત
23%
પ્રોટીન
12%
ચરબી
48%
આપેલ તમામ
ભારત કયા દેશ પાસેથી સુખોઈ વિમાન ખરીદશે ?
Anonymous Quiz
42%
રશિયા
14%
અમેરિકા
25%
ઇઝરાયેલ
19%
ફ્રાન્સ
કલર મોનિટર ટેક્નિકલ રીતે...............છે.
Anonymous Quiz
46%
MONO VGA
21%
MONO OROME
21%
MONO DISK
12%
MONO SYSTEM
રૂઢિપ્રયોગ : 'ભીનું સંકેલવું'
Anonymous Quiz
11%
નરમ કરવું
41%
પરાણે પૂરું કરવુ
6%
કોઇ નહિ
42%
સ્પષ્ટ ન કરવું
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વિટ ઇન્ડિયા' સૂત્ર કોને આપ્યું ?
Anonymous Quiz
35%
સુભાષચંદ્ર બોઝ
15%
જવાહરલાલ નહેરુ
10%
સરદાર પટેલ
40%
મહાત્મા ગાંધીજી