Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?
Anonymous Quiz
14%
વડાપ્રધાન
22%
નાણાંમંત્રી
49%
વિપક્ષના નેતા
15%
CAG
CPU કઈ ભાષાને સમજે છે ?
Anonymous Quiz
17%
C
30%
એસેમ્બલી
40%
મશીન
13%
જાવા
શરીરની અનૈચ્છિક ક્રિયાના કેન્દ્રો મગજના કયા ભાગમાં જોવા મળે છે ?
Anonymous Quiz
18%
અગ્ર મગજ
26%
મધ્ય મગજ
41%
પશ્વ મગજ
15%
ઉપરોક્ત તમામમાં
કોમન સર્વિસ સેન્ટરમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર તરીકે કોની નિમણુંક કરવામાં આવી ?
Anonymous Quiz
21%
જોયા ખાન
30%
જોયા અખ્તર
33%
ઝાહીરા ખાન
15%
ઝોસીફા મહેતા
સમાનાર્થી : 'અંશુ'
Anonymous Quiz
9%
આંગળી
48%
કિરણ
19%
દ્વિશિલુ
24%
ભાગ
વિરોધી : 'અમૃત'
Anonymous Quiz
6%
પાણી
3%
છાશ
4%
માખણ
87%
વિષ
'સાઠ વર્ષે ઉજવાતો ઉત્સવ' - માટે એક શબ્દ કયો છે ?
Anonymous Quiz
11%
અમૃત મહોત્સવ
15%
સુવર્ણ મહોત્સવ
25%
રજત મહોત્સવ
49%
હીરક મહોત્સવ
સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કયા રાજાના હાથમાં આવી હતી ?
Anonymous Quiz
5%
ભુવડ
8%
યોગરાજ
12%
ક્ષેમરાજ
76%
કુમારપાળ