ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો ?
Anonymous Quiz
15%
કૌટિલ્ય
23%
પંડિત દીનદયાળ
48%
ગાંધીજી
14%
કેઈન્સ
એશિયાટીક સિંહની સૌથી વધુ સંખ્યા કયા જિલ્લામાં આવેલી છે ?
Anonymous Quiz
17%
અમરેલી
5%
પોરબંદર
76%
જૂનાગઢ
2%
ભાવનગર
કાસ્ટિંગ વોર્ટ એટલે શું ?
Anonymous Quiz
9%
જે એક મતથી સત્તાનું પલ્લું નમે તે
5%
રદ થયેલ મત
82%
બંને પક્ષે સરખું મતદાન થતા અધ્યક્ષે આપવાનો મત
5%
લવાદ દ્વારા અપાતો મત
તાજેતરમાં ‘સાંસદ રત્ન એવોડ્ર્સ-૨૦૨૦’ માટે પસંદ કરવામાં આવેલ સૌથી યુવાન સાંસદ કોણ છે ?
Anonymous Quiz
33%
ચંદ્રાણી મુર્મૂ
27%
નૂસરત જહાં
26%
કિંજાપુર રામન મોહન નાયક
14%
મિમિ ચક્રવર્તી
એઇડ્સના વિષાણુના શોધક કોણ છે ?
Anonymous Quiz
8%
જગદીશચંદ્ર બોઝ
36%
રોબર્ટ ગેલો
31%
રોબર્ટ કોચ
26%
રોબર્ટ કૂક
ઈ-મેઇલનો સૌપ્રથમ ઉપયોગ કયા નેટવર્ક પર કરવામાં આવ્યો હતો ?
Anonymous Quiz
14%
NCP
59%
ARPANET
15%
CSNET
12%
NSFNET
શબ્દસમૂહ : 'કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું’
Anonymous Quiz
16%
સલવટ
12%
પલવટ
63%
કેડિયું
9%
કટિમેખલા
રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ગતિ થવી'
Anonymous Quiz
2%
ગતિ ઓછી થવી
39%
સદગતિ થવી
35%
ઝડપ આવવી
23%
ઝડપથી કામ કરવું
'જ્યેષ્ઠ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
Anonymous Quiz
36%
કનિષ્ઠ
10%
સમ્યક
39%
અગ્રજ
15%
કનિષ્ટ
😍પ્રથમ વાર કિશ્વા કેરિયર એકેડેમી ઓનલાઇન😍
🔥 Target સરકારી નોકરી 🔥
💥💥 Most Popular Topic For 💥💥
GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI ,
Police Constable , બિનસચિવાલય ક્લાર્ક
💡 ફ્રી લેક્ચર MATHS - H.C.F💡
🎭 ગણિત શીખો ખૂબ સરળ રીતે 🔺
➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/S0fjkjBodmo
🔥 Target સરકારી નોકરી 🔥
💥💥 Most Popular Topic For 💥💥
GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI ,
Police Constable , બિનસચિવાલય ક્લાર્ક
💡 ફ્રી લેક્ચર MATHS - H.C.F💡
🎭 ગણિત શીખો ખૂબ સરળ રીતે 🔺
➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/S0fjkjBodmo
YouTube
MATHS | H.C.F | (GUJARATI)
ગુજરાતમાં સામાજિક સુધારણાની જંગની શરૂઆત કોનાથી થયેલ ગણાય છે ?
Anonymous Quiz
42%
દુર્ગારામ મહેતા
37%
મહીપતરામ રૂપરામ
17%
દલપતરામ
4%
દયારામ
રતનમહાલ રીંછ અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
21%
બનાસકાંઠા
49%
દાહોદ
7%
ડાંગ
23%
પંચમહાલ