ગુજરાતનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજુ કરે છે ?
Anonymous Quiz
64%
નાણામંત્રી
11%
મુખ્યસચિવ
21%
નાણાસચિવ
4%
મુખ્યપ્રધાન
થેલેસેમિયા રોગ શરીરમાં ક્યાં થાય છે ?
Anonymous Quiz
14%
ચામડીમાં
18%
માંસપેશીમાં
20%
શ્વસનતંત્રમાં
49%
લોહીના રક્તકણમાં
વિશ્વની પ્રથમ વિવેકાનંદ યોગ યુનિવર્સિટી કયા દેશમાં બનાવવામાં આવશે ?
Anonymous Quiz
20%
કેનેડા
40%
ભારત
33%
અમેરિકા
7%
ફ્રાન્સ
શબ્દસમૂહ માટે એક શબ્દ : 'પાણી ભરી લાવવાની ચામડાની ગૂણ કે થેલી'
Anonymous Quiz
4%
ઘડો
3%
ટેન્કર
86%
પખાલ
7%
પાઉચ
રૂઢિપ્રયોગ : 'માથું ઊંચકવું'
Anonymous Quiz
29%
બિનજરૂરી દખલ કરવી
12%
ઘણાં જ દુઃખ પડવા
17%
ક્રોધ ચડવો
42%
સામા થઇ જવું
કહેવત : 'નેવાનાં પાણી મોભે ન ચડે'
Anonymous Quiz
45%
વખત વીત્યા પછી પરિસ્થિતિ ન બદલાય
16%
સ્વભાવ બદલવો મુશ્કેલ
4%
બેય બાજુ થી પસ્તાવું
35%
અશક્ય વસ્તુ શક્ય ન બને
પોરબંદર ખાતે ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?
Anonymous Quiz
2%
મોહન મંદિર
89%
કીર્તિ મંદિર
6%
મહાત્મા મંદિર
3%
ગાંધી નિવાસ
ખીજડીયા પક્ષી અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
70%
જામનગર
10%
જૂનાગઢ
12%
ભાવનગર
9%
રાજકોટ